'મિર્ઝાપુર' સિરીઝમાં ગુડ્ડુ પંડિતની નાની બહેન ડિમ્પી વાસ્તવિક જીવનમાં છે ખૂબ જ બોલ્ડ, જુઓ Pics

Updated By: Dec 7, 2021, 03:24 PM IST
'મિર્ઝાપુર' સિરીઝમાં ગુડ્ડુ પંડિતની નાની બહેન ડિમ્પી વાસ્તવિક જીવનમાં છે ખૂબ જ બોલ્ડ, જુઓ Pics

નવી દિલ્હીઃ તમને 'મિર્ઝાપુર' વેબસિરીઝમાં ગુડ્ડુ પંડિતની નાની બહેન ડિમ્પી પંડિત યાદ હશે. સિરીઝમાં ડિમ્પી સિમ્પલ સૂટમાં જોવા મળી હતી. પરંતુ હર્ષિતા ગૌરની તસવીરો પરથી તમે અંદાજો લગાવી શકો છો કે ડિમ્પી વાસ્તવિક જીવનમાં કેટલી બોલ્ડ અને સુંદર છે. હર્ષિતા ગૌરે જ છે જેણે 'મિર્ઝાપુર'માં ડિમ્પી પંડિતનો રોલ કર્યો હતો. આ તસવીરોમાં જુઓ ડિમ્પી પંડિતનો રિયલ લાઈફ અવતાર.

No description available.

ડિમ્મી એટલે કે હર્ષિતા ગૌર ખૂબ જ બોલ્ડ છે-
'મિર્ઝાપુર' વેબસીરીઝના દરેક પાત્રે લોકોના દિલમાં ઘર કરી લીધું છે. આમાંનું એક પાત્ર ગુડ્ડુ પંડિતની નાની બહેન ડિમ્મીનું પણ છે. વેબ સિરીઝમાં સિમ્પલ દેખાતી ડિમ્પી એટલે કે હર્ષિતા ગૌર ખૂબ જ બોલ્ડ છે. 

પાણીમાં લગાવી આગ-
હવે જરા જુઓ હર્ષિતા ગૌર પાણીમાં આગ લગાવતી આ તસવીર. આ તસવીર જોઈને કોઈ પણ તેના દિવાના થઈ જશે.

No description available.

સુંદરતા બતાવવામાં પાછળ નથી-
હર્ષિતા પોતાની સુંદરતા બતાવવામાં ક્યારેય પાછળ પડતી નથી. આ તસવીરમાં દેખાતી હર્ષિતાની આ સ્ટાઇલ છે.

No description available.

બિકીનીમાં આવી નજર-
હર્ષિતા ગૌરની આ તસવીર જુઓ. આમાં અભિનેત્રી સફેદ બિકીની સ્ટાઈલ ટોપમાં જોવા મળી રહી છે.

પોઝ માટે પહેરે છે શર્ટ-
આ તસવીરમાં હર્ષિતા ગૌરે માત્ર શર્ટ પહેર્યું છે અને ટેબલ પર બેસીને પોઝ આપી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube