ટ્રેલર રિલીઝ થતાં સોશિયલ મીડિયા પર છવાયા 'તાન્હાજી' પર મજેદાર મીમ્સ

અજય દેવગનની મચ અવેટેડ ફિલ્મ તાન્હા જીનું ટ્રેલર આવી ગયું છે અને ફિલ્મના હિટ થવાની આશા ફેન્સ અત્યારથી લગાવી રહ્યાં છે. તો સોશિયલ મીડિયા પર મીમર્સ એક્ટિવ થઈ ગયા છે અને સામે આવ્યા રસપ્રદ મીમ્સ.... 

ટ્રેલર રિલીઝ થતાં સોશિયલ મીડિયા પર છવાયા 'તાન્હાજી' પર મજેદાર મીમ્સ

નવી દિલ્હીઃ દર્શકોએ લાંબા સમય રાહ જોયા બાદ અજય દેવગનના મચ અવેટેડ પ્રોજેક્ટ તાન્હાજીનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. ટ્રેલરને દરેક બાજુથી પ્રશંસા મળી રહી છે, પરંતુ મીમર્સ તેના પર મજેદાર મીમ બનાવતા પોતાને રોકી શક્યા નથી. 

ફિલ્મને ડાયરેક્ટ કરી છે ઓમ રાઉતે, તેમાં શરદ કેલકર, પદમાવતી રાઓ અને સેફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રિલીઝ થશે. જુઓ કેટલાક મજેદાર મીમ્સ.... 

— John (@j_o_h_n_19) November 19, 2019

— Radhe (@BadasSalmaniac) November 19, 2019

boys on every post of neha sharma#TanhajiTrailer pic.twitter.com/nbrZmusnFw

— own. (@iAdil555) November 19, 2019

Mom's out. Mom's In pic.twitter.com/EDetfOkt1u

— Heroic Ajay n Devil saif (@Filmy_Amit) November 19, 2019

— faijal khan (@faijalkhantroll) November 19, 2019

— Nasticissist (@nasticissist) November 19, 2019

="twitter-tweet">

When your friend finally returns your borrowed money #TanhajiTrailer pic.twitter.com/Z4ukLiA0NV

— Prince Pandey🍁🦜 (@princepandey_) November 19, 2019

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news