viral video: અભિનેત્રીનો બેડરૂમ વીડિયો થયો વાયરલ, કેમેરા સામે બતાવી રહી હતી અદાઓ

સાઉથ ઇન્ડીયન સિનેમાની હસીન માલવિકા શર્મા (Malvika Sharma)પોતાની બોલ્ડ અદાઓ અને સુપર ફીટ બોડી માટે જાણિતી છે. માલવિકા શર્મા (Malvika Sharma) સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

Updated By: Sep 25, 2021, 02:28 AM IST
viral video: અભિનેત્રીનો બેડરૂમ વીડિયો થયો વાયરલ, કેમેરા સામે બતાવી રહી હતી અદાઓ

નવી દિલ્હી: સાઉથ ઇન્ડીયન સિનેમાની હસીન માલવિકા શર્મા (Malvika Sharma)પોતાની બોલ્ડ અદાઓ અને સુપર ફીટ બોડી માટે જાણિતી છે. માલવિકા શર્મા (Malvika Sharma) સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટા તથા વીડિયો શેર કરતી રહે છે. માલવિકા શર્મા (Malvika Sharma) પોતાના ફિગરનું ખાસ ધ્યાન રાખે છે અને રૂટિન જિમમાં જઇને વર્કઆઉટ કરે છે. તાજેતરમાં જ તેમનો એક તાજો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો છે. 

માલવિકા શર્મા (Malvika Sharma) એ આ વીડિયોને પોતાના બેડરૂમમાં શૂટ કર્યો છે. વીડિયોમાં માલવિકા શર્મા (Malvika Sharma) સફેદ રંગના સુંદર ડ્રેસમાં જોવા મળી રહી છે અને પોતાની અદાઓના જલવા પાથરી રહી છે. તેમણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને આ હાઇ સ્લિટ ડ્રેસમાં માલવિકા શર્મા (Malvika Sharma) પોતાના ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. માલવિકા શર્મા (Malvika Sharma) ક્યારેક ફ્રન્ટ તો ક્યારેક બેક સાઇડથી પોઝ આપતા ફોટા પડાવી રહી છે. 

લોકોને ગમી માલવિકાની અદાઓ
માલવિકા શર્મા (Malvika Sharma) ના આ વીડિયોને અત્યાર સુધી એક લાખ લોકો જોઇ ચૂક્યા છે. કોમેન્ટ બોક્સમાં પણ લોકોએ તેમના હુસ્નની જોરદાર પ્રશંસા કરી છે. કોઇ આ વીડિયોને સુપર હોટ ગણાવી રહ્યું છે તો કોઇ હર્ટ અને ફાયર ઇમોજી બનાવીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યું છે. તમને જણાવી દઇએ કે લગભગ 10 લાખ લોકો ફક્ત ઇંસ્ટાગ્રામ માલવિકા શર્મા (Malvika Sharma) ને ફોલો કરે છે. 

આ ફિલ્મોમાં આવી ચૂકી છે નજર
અત્રે ઉલ્લેખનીય છે કે માલવિકા શર્મા (Malvika Sharma) અત્યાર સુધી 'રેડ' (Red)અને 'ધ વે હોમ' (The Way Home) જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. એક્ટ્રેસ હોવાની સાથે-સાથે માલવિકા શર્મા (Malvika Sharma) એક એડવોકેટ પણ છે અને એક ફિટનેસ ફ્રીક પણ. પોતાની ફિટનેસનું ખાસ રાખવાની સાથે સથે માલવિકા શર્મા (Malvika Sharma) પોતાના ફેન્સને પણ ફિટ રહેવા માટે મોટિવેશન પુરૂ પાડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube