Prantij Gujarat Chutani Result 2022:પ્રાંતિજમાં ભાજપનો 50 હજારથી વધુ મતોથી વિજય, ગજેન્દ્રસિંહ પરમારને 63,700 મત મળ્યા

Prantij Gujarat Chunav Result 2022: પ્રાંતિજ બેઠક પર ભાજપનો ભગવો, કોંગ્રેસે મતદારોને રિઝવવા કરવી પડશે મહેનત.પ્રાંતિજ વિધાનસભા બેઠક પર કુલ 3,61,533 મતદારો છે. આ મતદારોમાંથી 1,26,209 પુરુષ મતદારો છે અને 1,17,138 સ્ત્રી મતદારો છે.

Prantij Gujarat Chutani Result 2022:પ્રાંતિજમાં ભાજપનો 50 હજારથી વધુ મતોથી વિજય, ગજેન્દ્રસિંહ પરમારને 63,700 મત મળ્યા

Prantij Gujarat Chutani Result 2022: પ્રાંતિજ બેઠક પર ભાજપનો દબદબો છે. કેમ કે 1990થી 2007 સુધી અહીંયા ભાજપને જ જીત મળી હતી. જોકે 2012ની ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હતો. પરંતુ 2017ની ચૂંટણીમાં ભાજપે આ બેઠક જીતી લીધી હતી. 1998 અને 2002ની ચૂંટણીમાં ભાજપના દીપસિંહ રાઠોડે બેઠક પર જીત મેળવી હતી. જ્યારે 2002ની ચૂંટણીમાં જયસિંહજી ચૌહાણે જીતનો ઝંડો ફરકાવ્યો હતો.

50 હજારથી વધુ વોટથી જીતેલ બેઠકો 
પ્રાંતિજ, અકોટા, અસારવા, બાલાસિનોર, બારડોલી, ભરૂચ, ભાવનગર પુર્વ, ભાવનગર ગ્રામ્ય, ભુજ, દસ્ક્રોઈ, ગણદેવી, નડીયાદ, નારણપુરા, નરોડા, નવસારી, નિકોલ, પારડી, રાજકોટ દક્ષિણ, જલાલપોર, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જેતપુર, કામરેજ, કતારગામ, લીંબાયત, માંગરોળ(સુરત), મણીનગર, મોરબી, રાવપુરા, સાબરમતી, સયાજીગંજ, ઠક્કરબાપાનગર, ઠાસરા, ઉધના, ઉમરગામ, ઊંઝા, વડોદરા શહેર, વટવા, વેજલપુર, વીરમગામ, વઢવાણ

બેઠક : પ્રાંતિજ
રાઉન્ડ : 17
પક્ષ : ભાજપ આગળ
મત : 44892 મતે આગળ

બેઠક : પ્રાંતિજ
રાઉન્ડ : 15
પક્ષ : ભાજપ આગળ
મત : 39500મતે આગળ

બેઠક : પ્રાંતિજ
રાઉન્ડ : 14
પક્ષ : ભાજપ આગળ
મત : 37493 મતે આગળ

બેઠક : પ્રાંતિજ
રાઉન્ડ : 13
પક્ષ : ભાજપ આગળ
મત : 34785 મતે આગળ

બેઠક : પ્રાંતિજ
રાઉન્ડ : 9
પક્ષ : ભાજપ આગળ
મત : 20287 મતે આગળ

બેઠક : પ્રાંતિજ
રાઉન્ડ : 8
પક્ષ : ભાજપ આગળ
મત : 20243 મતે આગળ

બેઠક : પ્રાંતિજ
રાઉન્ડ : 7
પક્ષ : ભાજપ આગળ
મત : 16830 મતે આગળ

બેઠક : પ્રાંતિજ
રાઉન્ડ : 6
પક્ષ : ભાજપ આગળ
મત : 14104 મતે આગળ

બેઠક : પ્રાંતિજ
રાઉન્ડ : 5
પક્ષ : ભાજપ આગળ
મત :12016 મતે આગળ

બેઠક : પ્રાંતિજ
રાઉન્ડ : 4
પક્ષ : ભાજપ આગળ
મત :10036 મતે આગળ

બેઠક : પ્રાંતિજ
રાઉન્ડ : 3
પક્ષ : ભાજપ આગળ
મત :6892 મતે આગળ

બેઠક : પ્રાંતિજ
રાઉન્ડ : 2
પક્ષ : ભાજપ આગળ
મત :4500 મતે આગળ

બેઠક : પ્રાંતિજ
રાઉન્ડ : 1
પક્ષ : ભાજપ આગળ
મત :1000 મતે આગળ

પ્રાતિંજ બેઠક (સાબરકાંઠા)
2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રાંતિજ બેઠક પરથી ભાજપના પરમાર ગજેન્દ્ર સિંહની જીત થઈ હતી. તેમનો મુકાબલો કોંગ્રેસના બારૈયા મહેન્દ્રસિંહ કછારસિંહ સાથે હતો. જ્યારે 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના બારૈયા મહેન્દ્રસિંહે 47.9 ટકા સાથે જીત મેળવી હતી. પ્રાંતિજમાં 1990થી 2007 સુધી બીજેપીને સતત જીત મળી હતી.

2022ની ચૂંટણી
ભાજપમાંથી ગજેન્દ્રસિંહને ફરી ટિકિટ આપવામાં આવી છે ..કોગ્રેસમાંથી બેચરસિંહ હરીસિંહ રાઠોડ અને  આપ માંથી અલ્પેશ પટેલ
મેદાને છે...

2017ની ચૂંટણી
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારે કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ બારૈયાને હરાવીને જીત મેળવી હતી.

2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહ બારૈયાએ જયસિંહજી ચૌહાણને હારનો સ્વાદ ચખાડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news