કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના ઘરે પહોંચી ED, આ મામલે કરી રહી છે પૂછપરછ

સંડેસરા ગ્રુપ વિરૂદ્ધ 5000 કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ કરી રહેલી  ED કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલના ઘરે પહોંચી ગઇ છે.  ED અહમદ પટેલ સાથે પૂછપરછ કરી રહી છે અને તેમના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે. 

Updated By: Jun 27, 2020, 02:47 PM IST
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના ઘરે પહોંચી  ED, આ મામલે કરી રહી છે પૂછપરછ

નવી દિલ્હી: સંડેસરા ગ્રુપ વિરૂદ્ધ 5000 કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ કરી રહેલી  ED કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલના ઘરે પહોંચી ગઇ છે.  ED અહમદ પટેલ સાથે પૂછપરછ કરી રહી છે અને તેમના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે. 

અહમદ પટેલ સંડેસરા બંધુઓની ખૂબ નજીક છે. અહમદ પટેલના જમાઇ સાથે  ED પહેલાં પૂછપરછ કરી ચૂકી છે.