જિંદગીભર Electricity Bill આવશે 'ઝીરો', Free માં ચાલશે AC અને ગીઝર

જો તમે પણ મોંઘા વિજળીના બિલથી પરેશાન છો તો અમારી પાસે તમારા માટે એક એવી ટ્રિક છે જેથી વર્ષો સુધી તમારું લાઇટ બિલ 'ઝીરો' આવશે, પછી તમે ભલે ગમે તેટલું એસી-કૂલર કેમ ચલાવો. ગરમી હોય કે પછી શિયાળો બંને ઋતુમાં આપણે આપણા ઘરમાં તમામ ઇલેક્ટ્રિક ગેજેટ્સનો ઉપયોગ કરો છો જેની સીધી અસર આપણા વિજળીના બિલ પર પડે છે. 

જિંદગીભર Electricity Bill આવશે 'ઝીરો', Free માં ચાલશે AC અને ગીઝર

Save 100 Percent on Electricity Bills with Government Subsidy on Solar Panel: અમે તમને 'સોલાર એનર્જી'નો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છીએ જે ખૂબ ફાયદાકારક છે. તમને જણાવી દઇએ કે જો તમે સોલાર પેનલનો ઉપયોગ કરો છો તો સરકાર તરફથી પણ તમને ઘણી આર્થિક મદદ મળી જશે. સોલાર એનર્જીની મદદથી તમે તમારી જરૂરિયાત અનુસાર વિજળી પેદા કરી શકો છો અને મોંઘી વિજળીના બિલમાંથી મુક્તિ મેળવી શકો છો. જો તમે પણ મોંઘા વિજળીના બિલથી પરેશાન છો તો અમારી પાસે તમારા માટે એક એવી ટ્રિક છે જેથી વર્ષો સુધી તમારું લાઇટ બિલ 'ઝીરો' આવશે, પછી તમે ભલે ગમે તેટલું એસી-કૂલર કેમ ચલાવો. ગરમી હોય કે પછી શિયાળો બંને ઋતુમાં આપણે આપણા ઘરમાં તમામ ઇલેક્ટ્રિક ગેજેટ્સનો ઉપયોગ કરો છો જેની સીધી અસર આપણા વિજળીના બિલ પર પડે છે. 

આવો આ ટ્રિક વિશે ડિટેલમાં જાણીએ... સૌથી પહેલાં આવો જાણીએ અમે અહીં કઇ ટ્રીકની વાત કરે રહ્યા છીએ જેથી તમારું દર મહિનાનું વિજળીનું બિલ 'ઝીરો' આવશે. સોલાર પેનલ લગાવતાં પહેલાં જોઇ લો કે તમારા ઘરમાં કેટલી વિજળીનો ઉપયોગ થાય છે અને પછી તે મુજબ પેનલ ઇન્સ્ટોલ કરાવો. સાથે જ સોલાર રૂફટોપ લગાવવા માટે તમે સરકારની સત્તાવાર વેબસાઇટ https://solarrooftop.gov.in/  પર એપ્લાય કરી શકો છો. 
 
વર્ષો સુધી ફ્રીમાં ઉપયોગ કરી શકશો વિજળી
સોલાર પેનલ ઇંસ્ટોલ કરવા પરત તમને સરકાર તરફથી સબસિડી પણ મળશે. સોલાર પેનલ લગાવવામાં થનાર ખર્ચ એક વન ટાઇમ રોકાણ છે ત્યારબાદ તમે વર્ષો સુધી તે પેનલનો ઉપયોગ વિજળીના ઉપયોગ માટે કરી શકો છો. તમને જણાવી દઇએ કે પેનલની સેલ્ફ લાઈફ 25 વર્ષની હોય છે જેનો સીધો અર્થ એ છે કે 25 વર્ષો સુધી તમને વિજળીના બિલમાંથી રાહત મળી જશે અને તમે મફતમાં વિજળી યૂઝ કરી શકશો. 

સુહાગરાતે જ દુલ્હને કરી નાખ્યો મોટો કાંડ...જાણીને કુંવારાઓ પરણવાનું જ નહીં વિચારે!
    
સોલાર પેનલ લગાવવામાં સરકાર પાસેથી મળશે સબસિડી
તમને જણાવી દઇએ કે આજના સમયમાં સરકાર પણ સોલાર એનર્જીને પ્રમોટ કરવામાં લાગી છે. એવામાં Ministry of New and Renewable Energy એ એક નવી સોલાર રૂટટોપ સ્કીમ શરૂ કરી છે જેના અંતગર્ત 3 કિલોવોટ સુધી સોલર પેનલ લગાવવા પર 40 ટકા સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. ઉદાહરણ તરીકે જો તમે 2 કિલોવોટને સોલાર પેનલ લગાવો છો તો તમને 12. લાખ રૂપિયાની આસપાસ ખર્ચ થશે. એવામાં 40% એટલે કે 48 હજાર રૂપિયાની સબસિડી બાદ તમારા માટે ખર્ચ ઓછો થઇને 72 હજાર થઇ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news