Banaskantha News: પાલનપુરના ચિત્રાસણી ગામે વીજ ગ્રાહક ને લાખો નું આવ્યું બિલ. Ugvcl નો છબરડો વીજ પુરવઠો વપરાયા વિના લાખોનું બિલ. આંજણા રામાભાઈ આભાભાઈ ના ઘર નું બિલ આવ્યુ 1 લાખ 6 હજાર 843 રૂપિયા. દર વખતે ગ્રાહક ને આવતું હતું 309 થી 400 રૂપિયા બિલ. વીજ ગ્રાહને મોબાઈલમા લાખોના બિલનો મેસેજ આવતા ગ્રાહક ચિંતામાં. વીજ ગ્રાહક વર્ષોથી ખેતરમાં રહે છે. તેમ છતાં ગામમા આવેલા મકાનમાં કોઈ રહેતું નથી, છતાં પણ લાખોનું બિલ.
Solar Panel: ગરમી વધતાં, ઘરોમાં 1.5 ટનના એસી સામાન્ય બની ગયા છે, જે 1.2થી 1.8 કિલોવોટ વીજળી વાપરે છે અને દરરોજ આશરે 8થી 14 યુનિટ વીજળીનો ઉપયોગ કરી શકે છે. આના કારણે વીજળીના બિલમાં ઝડપથી વધારો થયો છે, જેના કારણે ઘણા લોકો સૌર ઉર્જા તરફ વળ્યા છે. સૌર પેનલ સૂર્યપ્રકાશમાંથી વીજળી ઉત્પન્ન કરે છે, અને યોગ્ય સિસ્ટમ કદ પસંદ કરવાથી લાંબા ગાળે વીજળીના બિલમાં 70થી 90 ટકા સુધીની બચત થઈ શકે છે.
Electricity Bill Hike : દૂધ, ઈંધણના ભાવ વધારા બાદ નાગરિકોને વધુ એક ઝટકો લાગી શકે છે. મોંઘવારીથી પરેશાન લોકોની મુશ્કેલીમાં હજુ વધારો થઈ શકે છે. કારણ કે, વીજળીના ભાવમાં જલ્દી જ વધારો થાય તેવી સંભાવના છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીએ ચાર્જ વધારાની ભલામણ કરી છે. વીજળીના ફિક્સ મંથલી ચાર્જમાં વધારો કરવાનો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો વીજ કંપનીના બિલમાં વધારો આવશે. જો તમે વીજળી ઓછી વાપરો તો પણ ભારે ફિક્સ ચાર્જ ચૂકવવો પડશે. GERCની મંજૂરી બાદ આખરી ભાવ વધારા પર મહોર લાગશે. પરંતુ આ નિર્ણયથી ગુજરાતના 1.40 કરોડથી વધુ ગ્રાહકો પર મોટો બોજો આવશે.
Electricity Bill Hike : દેશના નાગરિકો પર મોંઘવારી ભારે પડી રહી છે. આવામાં સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) જે પ્રસ્તાવ મૂકયો છે, તેમાં તમારું ઈલેક્ટ્રસિટી બિલ વધી જશે. શું છે આ પ્રસ્તાવ અને શું છે ફિક્સ મંથલી ચાર્જ, જેના કારણે તમારું લાઈટ બિલ વધી જશે જાણો...
Electricity Bill : દેશમાં વીજ બિલિંગની પદ્ધતિમાં ટૂંક સમયમાં ફેરફાર થઈ શકે છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA)એ વીજ કંપનીઓ દ્વારા વસૂલવામાં આવતા નિશ્ચિત માસિક ચાર્જમાં વધારો સૂચવતો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આનો અર્થ એ થઈ શકે છે કે ગ્રાહકોએ વધુ બિલ ચૂકવવા પડી શકે છે, ભલે તેમનો વીજળીનો વપરાશ ઓછો હોય.
જો તમારી ACની પાઈપો ખુલ્લી હશે તો તમારા AC ને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આનાથી માત્ર કૂલિંગ જ ઓછું થશે નહીં, પરંતુ પાણીના લીકેજ અને વીજળીના બિલમાં વધારો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી તમારા AC પાઈપોને ઇન્સ્યુલેશનથી પેક રાખવી જરૂરી છે. પાઈપો પર ઇન્સ્યુલેશનનો ખર્ચ પ્રતિ મીટર ₹20થી ₹50ની વચ્ચે છે, જેને લગાવીને તમે આ ફાયદા પણ મેળવી શકો છો.
AC Temperature Tips: ઉનાળાની કાળઝાળ ગરમીમાં એર કંડિશનર (AC) રાહત આપે છે, પરંતુ જ્યારે મહિનાના અંતે વીજળીનું બિલ આવે છે, ત્યારે મોટા ભાગના લોકો પણ પરસેવાથી છુટી જાય છે. લોકો ઘણીવાર એવું માને છે કે જો તેઓ ઠંડક ઇચ્છતા હોય, તો તેમણે મોટું બિલ ચૂકવવું પડશે, પરંતુ આ સંપૂર્ણપણે સાચું નથી.
કોલસા પર જીએસટી ઘટાડવામાં આવ્યો છે એટલે આગામી બે થી ત્રણ મહિનામાં વીજ બિલમાં ઘટાડો જોવા મળશે. અમિત શાહ
Smart Meter Scam : સ્માર્ટ વીજ મીટરનું વધુ એક ભોપાળું. એક વ્યક્તિને વીજ બિલ આવ્યું 7.81 લાખ રૂપિયા. સમા વિસ્તારમાં PM આવાસમાં રહે છે ઉષા પટેલ. ભારે ભરખમ વીજ બિલથી 3 સભ્યોના પરિવાર ચિંતામાં. MGVCLની ગંભીર બેદરકારી સામે ઠાલવ્યો રોષ
ભરૂચમાં સ્માર્ટ મીટરના વિવાદ વચ્ચે એક સામાન્ય પરિવારને એક મહિનાનું 1400ના બદલે સીધુ 80 લાખનું બિલ આવી ચડ્યું...
Bharuch Smart Meter:ભરૂચમાં સ્માર્ટ મીટર વિવાદ વચ્ચે કુકરવાડામાં એક સામાન્ય પરિવારને 80 લાખનું વીજ બિલ, 80,00,000 ઉપરાંતનું બિલ જોઈ મકાન માલિકના ઉડિયા હોશ.
Electricity Bill : એક તરફ કેટલાક રાજ્યોમાં વીજળીના દરમાં વધારો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ મહારાષ્ટ્ર સરકાર વીજળીના બિલ ઘટાડવા પર કામ કરી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ આ અંગે ટ્વિટર પર પોસ્ટ કરી છે.
અસહ્ય ગરમીમાં ACના વપરાશ સિવાય કંઈ છુટકો રહેતો નથી. જેના પગલે અમુક મહત્વની બાબતો છે જેને અમલમાં મૂકવાથી વીજળીનું બિલ ઓછું આવી શકે છે.
શું તમે જાણો છો તમારા AC ના રિમોટમાં એક એવું ખાસ બટન વીજળી બિલને ઓછું કરી શકે છે? મોટા ભાગના લોકો આ ફીચરથી અજાણ છે. આવો જાણીએ તેના વિશે..
1.5 ton ac electricity bill : મોટાભાગના લોકો લાઈટ બિલની ચિંતા કરવામાં આખી રાત એસી ચલાવતા નથી, પરંતું એક્સપર્ટસ તમને જણાવશે કે 1.5 ટન એસી આખી રાત ચલાવવું કેટલું મોંઘું પડશે
Electric Fan Speed And Energy Consumption : પંખા ગરમીથી રાહત આપવાનું કામ કરે છે. આજકાલ દરેક ઘરમાં પંખા લગાવવામાં આવે છે, પરંતુ શું વધારે સ્પીડથી વીજળીનું બિલ વધી જાય છે? આ પ્રશ્ન લોકોમાં સામાન્ય બની ગયો છે
Energy Saving Tips: ઉનાળો આવવાનો છે અને આ સિઝનમાં વીજળીનું બિલ ઘણું વધારે છે. દિવસભર એસી, કુલર અને પંખા ચાલવાને કારણે વીજ બિલ હજારોમાં આવે છે. પરંતુ કેટલીક ટ્રિક્સથી તમે વીજળીનું બિલ ઘટાડી શકો છો.
How To Reduce electricity consumption: ઉનાળાની સિઝન આવવાની છે. ઉનાળામાં વીજળીનું બિલ ઘણું વધારે આવે છે. આપણે કેટલીક વસ્તુઓને દૂર કરીને અથવા ઘટાડીને વીજળીનું બિલ ઘટાડી શકીએ છીએ. ચાલો જણાવીએ...
Gujarat Government Big Announcement : ઉર્જા મંત્રી કનુ દેસાઈની મોટી જાહેરાત... ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડો; જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે... ગુજરાતના તમામ વીજ વપરાશકારો માટે રાહતના સમાચાર... ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડાના પરિણામે અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ.૧,૧૨૦ કરોડનો લાભ થશે
Gujarat Government Big Announcement : ઉર્જા મંત્રી કનુ દેસાઈની મોટી જાહેરાત... ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડો; જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે... ગુજરાતના તમામ વીજ વપરાશકારો માટે રાહતના સમાચાર... ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડાના પરિણામે અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ.૧,૧૨૦ કરોડનો લાભ થશે
Heater Electricity Saving: શિયાળો આવતાની સાથે જ મોટાભાગના લોકો હીટરનો ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે. તીવ્ર ઠંડીથી બચવા માટે હીટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ એકદમ સામાન્ય બાબત છે પરંતુ તેનાથી વીજળીનું બિલ વધી જાય છે. પરંતુ, જો તમે હીટરનો ઉપયોગ કરતી વખતે થોડી સાવચેતી રાખો છો, તો તમે તમારું વીજળીનું બિલ અડધું ઘટાડી શકો છો. ઘણા લોકો આ બાબતો પર ધ્યાન આપતા નથી. આવો અમે તમને જણાવીએ કે હીટર ચલાવતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ તમારા પૈસા બચાવશે.
How To Reduce Electricity Bill: જો અમે તમને કહીએ કે કેટલીક સરળ ટેકનિકો દ્વારા તમે તમારા ઉપકરણોનો ઉપયોગ ઓછો કરીને શિયાળાની મજા માણી શકો છો અને તમારું વીજળીનું બિલ પણ ઘટાડી શકો છો? આવો તમને જણાવીએ કે કયા એવા 3 કામ છે જેનાથી વીજળીનું બિલ ઘટાડી શકાય છે.