સાચવજો! તમારું બાળક પણ મોબાઈલ વાપરતાં આ નથી કરતું ભૂલ, એક બાળકીના મોઢા સામે થયો બ્લાસ્ટ
smartphone blast: કેરળમાં મોબાઈલ વિસ્ફોટની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક શાળાની છોકરીનું મોત થયું છે. કેરળના તિરુવિલ્વામાલાની આદિત્યશ્રી સોમવારે રાત્રે પોતાનો મોબાઈલ ફોન વાપરી રહી હતી ત્યારે અચાનક તે મોબાઈલ ફાટ્યો હતો.
Trending Photos
Mobile Phone Explosion: કેરળમાં મોબાઈલ ફોનની બેટરીમાં અચાનક વિસ્ફોટ થવાને કારણે એક શાળાની વિદ્યાર્થીનીનું મોત થયું છે. કેરળના તિરુવિલ્વામાલાની આદિત્યશ્રી સોમવારે રાત્રે પોતાનો મોબાઈલ ફોન વાપરી રહી હતી ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. કથિત રીતે તેના ચહેરા પર વિસ્ફોટ થવાને કારણે તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. કેરળ પોલીસે આ મામલાની માહિતી આપી છે.
ચાલતી ઓટોમાં ડ્રાઈવરે ચપટીમાં બદલી દીધું ટાયર, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો
GF બોયફ્રેન્ડના પિતાને લઈને ભાગી, બાપની ઉંમરના વ્યક્તિ સાથે વિતાવ્યા 365 દિવસ
આ છે દુનિયાના 5 દેશ : જ્યાં રહેવા માટે મળે છે લાખો રૂપિયા, મફતમાં મળશે ઘર અને કાર
40 છોકરીઓનો એક જ પતિ! નામ છે 'રૂપચંદ'! એના નામના ચાલે છે સિક્કા, રસપ્રદ છે સ્ટોરી
કેરળમાં મોબાઈલ વિસ્ફોટની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક શાળાની છોકરીનું મોત થયું છે. કેરળના તિરુવિલ્વામાલાની આદિત્યશ્રી સોમવારે રાત્રે પોતાનો મોબાઈલ ફોન વાપરી રહી હતી ત્યારે અચાનક તે મોબાઈલ ફાટ્યો હતો.
કેરળ પોલીસે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે 8 વર્ષીય આદિત્યશ્રી સ્થાનિક સ્કૂલ ક્રાઈસ્ટ ચર્ચ લાઈફ સ્કૂલમાં ત્રીજા ધોરણની વિદ્યાર્થીની છે. સોમવારે રાત્રે લગભગ 10:30 વાગ્યે તે તેના ફોન પર એક વીડિયો જોઈ રહી હતી, ત્યારે અચાનક ફોનની બેટરીમાં વિસ્ફોટ થયો હતો. બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ તેને બચાવી શકાઈ નહીં. ફોરેન્સિક ટીમ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
કેટલાક લોકોને 20 તો કેટલાક લોકોને 30% ટેક્સ, આ સરકારી આદેશ બધાને જાણવો જરૂરી
આજથી 4 સ્માર્ટફોનમાં ચાલશે તમારું WhatsApp એકાઉન્ટ, જુકરબર્ગે કરી જાહેરાત
ચેક કરી લો તમારા કયા અંગ પર છે તલ, આ અંગ તલ ધરાવનાર હોય છે નસીબદાર
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફોરેન્સિક નિષ્ણાતોની એક ટીમ મામલાની તપાસ કરવા માટે છોકરીના ઘરે ગઈ છે અને મોબાઈલ વિસ્ફોટના કારણની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મોબાઈલમાં વિસ્ફોટ થવાનું કારણ બેટરી વધારે ગરમ થવાને કારણે હોવાનું કહેવાય છે.
આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો
Chanakya Niti: સફળતા માટે આ વ્યક્તિઓનો જરૂરી છે સાથ, જો મળી ગયો તો બેડો થઇ ગયો પાર
આવી પત્ની મળે તો જીવન થઇ જાય છે ધૂળધાણી, આ રીતે જાણો તમારા પાર્ટનરનું ચરિત્ર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે