kerala

ઉત્તરથી દ.ભારત સુધી વરસાદનો કહેર: કેરળમાં 27ના મોત, આ રાજ્યોમાં 21 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી

દેશના અનેક રાજ્યોમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ છે તો દક્ષિણ ભારતમાં વરસાદનો કહેર તૂટ્યો છે.

Oct 18, 2021, 11:04 AM IST

કેરળમાં ભારે વરસાદના કારણે તબાહી: અત્યાર સુધીમાં 15ના મોત, મદદ માટે સેના બોલાવવામાં આવી

કેરળમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. મૂશળધાર વરસાદના કારણે અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. 

Oct 17, 2021, 09:56 AM IST

Kerala Heavy Rain: કેરલમાં ભારે વરસાદથી જનજીવન વેરવિખેર, 6ના મોત, ઘટનાસ્થળે સેના અને NDRF જવાન

કોટ્ટાયમમાં ઘણા ઘર પાણીમાં વહી ગયા છે. પદનમટિટ્તા, એર્નાકુલમ, કોટ્ટાયમ, ઇદુક્કી, ત્રિસૂર જિલ્લામાં આગામી બે દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પદનમટિટ્ટામાં ભારે વરસાદના પમ્બા નદી હાઇલેવલ પર છે.

Oct 16, 2021, 10:20 PM IST

kerala ભારે વરસાદના લીધે નદીઓ હાઇ લેવલ પર, અલગ-અલગ જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર

કેરલમાં ઘણા ભાગોમાં મંગળવારે સતત ભારે વરસાદના લીધે નદીઓને અને ડેમમાં જળસ્તર વધી ગયું. ત્રિશૂર તથા કોઝિકોડના ઘણા ભાગમાંથી લોકોને નિકાળીને રાહત તથા પુનર્વાસ છાવણીમાં પહોંચાડવામાં આવ્યા જ્યારે મલ્લાપુરમાં બે બાળકીઓના મોત થયા છે.

Oct 13, 2021, 10:04 AM IST

Corona ના ઘટતા કેસ વચ્ચે આ 2 રાજ્યોએ ચિંતા વધારી, પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે

દેશભરમાં આજે ગઈ કાલ કરતા ઓછા કેસ નોંધાયા છે.પણ આ રાજ્યોએ ચિંતા વધારી દીધી છે. 

Oct 2, 2021, 10:30 AM IST

Corona Virus: કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કહ્યુ- દેશમાં હજુ કોરોનાની બીજી લહેર યથાવત, કેરલની સ્થિતિ ચિંતાજનક

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કહ્યુ કે, આવનારા તહેવારો પહેલા આપણે રસીકરણની ગતિ વધારવી પડશે. આપણે દેશમાં અત્યાર સુધી રસીના 72 કરોડ ડોઝ આપ્યા છે.

Sep 9, 2021, 05:20 PM IST

ધોરણ-10ની એક વિદ્યાર્થિનીએ ઘરમાંથી 75 તોલા સોનાની ચોરી કરી મિત્રોને ગિફ્ટમાં આપી દીધું

યુવતીને ખ્યાલ હતો કે તેના ઘરમાં સોનું રાખેલું છે. તેણે બધાની નજરથી બચીને આશરે 37 લાખ રૂપિયાની કિંમતનું 75 તોલા સોનું ઘરમાંથી કાઢ્યુ અને સોશિયલ મીડિયા ફ્રેન્ડને ગિફ્ટ કરી દીધું.
 

Sep 7, 2021, 03:29 PM IST

Nipah Virus: કોરોનાનો માર ઝેલી રહ્યા કેરળ પર વધુ એક ઘાતક વાયરસનું જોખમ, 12 વર્ષના બાળકનું મોત

એકબાજુ દેશમાં જ્યાં કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લેતા અને કેરળ હાલ કોરોનાની સૌથી વધુ થપાટ સહન કરી રહ્યું છે ત્યાં કેરળમાં વધુ એક વાયરસની એન્ટ્રીથી હડકંપ મચ્યો છે. 

Sep 5, 2021, 10:44 AM IST

Kerala માં 6 સપ્ટેમ્બર યોજાનારી ઓફલાઇન એક્ઝામ પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ, સરકારને આપ્યો આ આદેશ

સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ કેરલ (Kerala) માં 6 સપ્ટેમ્બરે યોજાનારી 11મા ધોરણને ઓફલાઇન એક્ઝામ (Offline Exams) પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે કહ્યું કે કેરલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.

Sep 3, 2021, 08:48 PM IST

Coronavirus: ત્રીજી લહેરના ભણકારા! સરકારે આગામી તહેવારોને લઇને કહી આ વાત

કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ (Rajesh Bhushan) એ ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે ગત 24 કલાકમાં 47 હજાર નવા કોરોના દર્દીઓની ઓળખ થઇ છે. સૌથી વધુ કેસ કેરલ (Kerala) થી સામે આવ્યા છે.

Sep 2, 2021, 06:37 PM IST

Corona Update: ત્રીજી લહેર શરૂ થઈ ગઈ? કોરોનાના નવા કેસમાં તોતિંગ વધારો, જાણો લેટેસ્ટ અપડેટ

દેશમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન પણ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે. ગઈ કાલે એક જ દિવસમાં 1,33,18,718 ડોઝ આપવાનો રેકોર્ડ બનાવ્યો. અત્યાર સુધીમાં કોરોનાની રસીના 65,41,13,508 ડોઝ આપવામાં આવ્યા છે. 

Sep 1, 2021, 10:01 AM IST

Third Wave: કોરોનાની ત્રીજી લહેરના અણસાર વચ્ચે આ રાજ્યમાં નાઇટ કર્ફ્યૂનું એલાન

રાજ્યના સીએમ પિનરાઇ વિજયન (Pinarayi Vijayan) એ જણાવ્યું હતું કે કોરોના મહામારી (Corona Pandemic) સારવાર માતે આખા રાજ્યમાં ટેસ્ટિંગ ઝડપી કરવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યા છે.

Aug 28, 2021, 08:10 PM IST

ભારતમાં ત્રીજી લહેરની આશંકા તીવ્ર થઈ, છેલ્લા 24 કલાકમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર

કોરોના વાયરસે (Coronavirus) દેશમાં હાહાકાર મચાવ્યો છે. કોવિડ -19 ના (Covid-19) કેસો ફરી ઝડપથી વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે

Aug 28, 2021, 11:18 AM IST

આહનાની સરકારને ચેતવણી : કેરળ-મહારાષ્ટ્રના વેક્સિનેટેડ મુસાફરોને જ ગુજરાતમાં એન્ટ્રી આપો   

ગુજરાતમાં કોરોનાથી છેલ્લા બે મહિનાથી રાહતની સ્થિતિ છે અને છેલ્લા એક મહિનાથી દૈનિક ૩૦થી પણ ઓછા કેસ નોંધાઇ રહ્યા છે. જ્યારે ગુજરાતથી વિપરીત કેરળમાં કોરોના વિસ્ફોટ થયો છે. ઓગસ્ટના 26 દિવસમાં જ 4.92 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. તો મહારાષ્ટ્રમાં પણ વધુ કેસ છે. જેથી કેરળ (kerala) અને મહારાષ્ટ્ર (maharastra) થી આવનારી વ્યક્તિએ કોરોના વેક્સિન (corona vaccine) ના બંને ડોઝ લીધો હોય તેમને જ ગુજરાતમાં પ્રવેશ આપવો જોઇએ તેવો અમદાવાદ હોસ્પિલ્સ એન્ડ નર્સિંગ એસોસિયેશન દ્વારા અનુરોધ કરાયો છે.

Aug 27, 2021, 02:16 PM IST

CORONAVIRUS એ ફરી વધાર્યું ટેન્શન, આ રાજ્યમાં દરરોજ આવી રહ્યા છે 30,000 નવા કેસ, એક્ટિવ કેસ 2 લાખની નજીક

ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરના (Coronavirus 3rd Wave) ભય વચ્ચે ફરી એકવાર નવા કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે અને સંક્રમણ સતત વધી રહ્યુ છે. દરમિયાન, કેરળમાં સામે આવતા કોવિડ-19 ના નવા કેસ ટેન્શનમાં વધારો કરી રહ્યા છે

Aug 27, 2021, 11:19 AM IST

Kerala Covid News: કેરળમાં કોરોનાનો હાહાકાર, 31 હજારથી વધુ નવા કેસ નોંધાતા પ્રશાસનના હોશ ઉડ્યા

કેરળમાં સંક્રમણની વધતી ઝડપે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વધારી દીધી છે. તજજ્ઞો પહેલેથી જ અલર્ટ કરી ચૂક્યા છે કે ત્રીજી લહેર ઓક્ટોબરમાં આવી શકે છે. જેની ઝપેટમાં સૌથી વધુ બાળકો આવે તેવી આશંકા વધુ છે. 

Aug 26, 2021, 06:51 AM IST

પીડિતાની જાંઘ વચ્ચે કરાયેલી ખોટી હરકત પણ દુષ્કર્મ સમાન- કેરળ હાઈકોર્ટ

રેપ સંલગ્ન એક મહત્વની ટિપ્પણી કરતા કેરળ હાઈકોર્ટે કહ્યું કે જો આરોપી પીડિતાની જાંઘ ઉપર પણ જો સેક્સ્યુઅલ એક્ટ કરે તો તેને ભારતીય દંડ સંહિતા (Indian Penal Code) ની કલમ 375 હેઠળ પરિભાષિત બળાત્કાર સમાન જ ગણવામાં આવશે. 

Aug 5, 2021, 03:40 PM IST

ગુજરાતના આ બીચ પર છે આત્માઓનો વાસ! સાથે જ દેશની કેટલીક રહસ્યમયી જગ્યાઓની તસવીરો જુઓ

નવી દિલ્લીઃ આ દુનિયા અજબ ગજબની વાતો તેમજ રહસ્યોથી ભરી પડી છે. એવી કેટલીક એવી માહિતી મળતી રહેતી હોય છે જેના પર વિશ્વાસ કરવો અઘરો પડી જાય છે. આપણા દેશમાં પણ કેટલીક એવી જગ્યાઓ છે, કેટલાક એવા ગામ (Mystery villages of India) છે, જ્યાં માન્યતાઓ અને પરંપરા અલગ હોવાની સાથે સાથે બહારથી આવતા પ્રવાસીઓ (Tourists) પર કેટલાક પ્રતિબંધ લગાવવામાં આવે છે.

Aug 3, 2021, 10:45 AM IST

દેશમાં Corona સંકટ યથાવત, સતત છઠ્ઠા દિવસે 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 36 હજાર 946 દર્દીઓ સાજા થયા છે. તો હાલ દેશમાં કોરોના વાયરસના 4 લાખ 12 હજાર 718 એક્ટિવ કેસ છે. 

Aug 2, 2021, 10:25 AM IST

Covid 19: કેરલમાં સ્થિતિ બેકાબૂ, પાંચમાં દિવસે 20 હજારથી વધુ કેસ, કર્ણાટક અને તમિલનાડુ એલર્ટ

કેરલમાં સતત પાંચમાં દિવસે 20 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે, જે દેશભરના કુલ સંક્રમિતોમાં અડધા છે. પરંતુ રાજ્યમાં કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા માટે પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે.

Aug 2, 2021, 06:38 AM IST