જો તમને મુસાફરી કર્યાના સપના આવતા હોય બીજા દિવસે ક્યારેય ન કરતા આ કામ

જ્યારે પણ આપણે ગાઢ ઊંઘમાં હોઈએ છીએ તો આપણને સપના આવે છે. સપનામા આપણે રોજ અલગઅલગ પ્રકારની ચીજ, કોઈ નવી જગ્યા કે કોઈ નવી વ્યક્તિ સાથે મળીએ છીએ. એક્સપર્ટસની માનીએ તો સપનામાં કેટલીક એવી સમાનતા હોય છે, જે વ્યક્તિના વ્યક્તિગત કે સામાજિક જીવનથી મેળ ખાય છે. હંમેશા આપણને રાત્રે એ જ સપના આવે છે, જેના વિશે આપણે દિવસે વિચારીએ છીએ. પરંતુ કેટલીકવાર એવા અજીબ સપના (terrifying dream) પણ આવે છે કે, જેના વિશે આપણે પહેલા ક્યારેય વિચાર્યું હોતું નથી. અથવા ન તો તેનું આપણા જીવન સાથે કોઈ કનેક્શન હોય છે. સપનામાં દેખાતી બાબતોનું તમારા જીવન સાથે કોઈને કોઈ કનેક્શન તો હોય છે. ત્યારે આજે અમે તમને બતાવીશું કે, સપનામાં દેખાતી કેટલીક બાબતો અશુભ હોવાના સંકેત આપે છે.

Updated By: Nov 18, 2019, 10:32 AM IST
જો તમને મુસાફરી કર્યાના સપના આવતા હોય બીજા દિવસે ક્યારેય ન કરતા આ કામ

નવી દિલ્હી :જ્યારે પણ આપણે ગાઢ ઊંઘમાં હોઈએ છીએ તો આપણને સપના આવે છે. સપનામા આપણે રોજ અલગઅલગ પ્રકારની ચીજ, કોઈ નવી જગ્યા કે કોઈ નવી વ્યક્તિ સાથે મળીએ છીએ. એક્સપર્ટસની માનીએ તો સપનામાં કેટલીક એવી સમાનતા હોય છે, જે વ્યક્તિના વ્યક્તિગત કે સામાજિક જીવનથી મેળ ખાય છે. હંમેશા આપણને રાત્રે એ જ સપના આવે છે, જેના વિશે આપણે દિવસે વિચારીએ છીએ. પરંતુ કેટલીકવાર એવા અજીબ સપના (terrifying dream) પણ આવે છે કે, જેના વિશે આપણે પહેલા ક્યારેય વિચાર્યું હોતું નથી. અથવા ન તો તેનું આપણા જીવન સાથે કોઈ કનેક્શન હોય છે. સપનામાં દેખાતી બાબતોનું તમારા જીવન સાથે કોઈને કોઈ કનેક્શન તો હોય છે. ત્યારે આજે અમે તમને બતાવીશું કે, સપનામાં દેખાતી કેટલીક બાબતો અશુભ હોવાના સંકેત આપે છે.

Video : અટકચાળા કરતો દેખાયો કરીનાનો લાડલો તૈમૂર, ફોટોગ્રાફર્સને જોઈ કરી એવી હરકત કે...

કાગડો
જો તમને સપનામાં કાગડો દેખાય તો તે અશુભ ગણાય છે. સપનામાં કાગડો દેખાવો કોઈ અશુભ ઘટનાના સંકેત આપે છે.

મુસાફરી
સપનામાં જો તમે ખુદને મુસાફરી કરતા જુઓ તે તેના આગામી દિવસે તમે મુસાફરી ન કરવી જોઈએ, તે અશુભ કહેવાય છે.

મુંડન કરાવતું જોવું
જો તમે સપનામાં મુંડન કરાવતા જુઓ તો તે પણ અશુભ કહેવાય છે. પરિવારમાં કોઈના મૃત્યુ થવાના સંકેત આપે છે.

મહા વાવાઝોડાને કારણે અટકેલી મગફળી-ડાંગરની ટેકાના ભાવની ખરીદી આજથી કરાશે, ખેડૂતોના વહેલી સવારથી જ APMCમાં ધામા

સૂકા ફૂલોની માળા
જો તમે સપનામાં સૂકા ફૂલોની માળા જુઓ તો તે તમારા જીવનમાં કંઈક ખરાબ થવાના સંકેત આપે છે.

ગધેડાની સવારી
જો તમે સપનામાં ગધેડાની સવારી કરો છો તો તે મૃત્યુનું સંકેત ગણાય છે. તેનો મતલબ એ છે કે તમારો ખરાબ સમય શરૂ થઈ ગયો છે. 

સફેદ કપડા
જો તમે સપનામાં કોઈને સફેદ કપડામાં જુઓ છો તો તે વિયોગના સંકેત મનાય છે. આવા સપના આવે તો સચેત રહેવું જરૂરી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube