ધર્મ

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ, પણ માનતા-બાધા પૂરી કરનારાઓ માટે મંદિરના દ્વાર ખુલ્લા

શક્તિ, ભક્તિ અને આસ્થાનું પર્વ એટલે ભાદરવી પૂનમ (bhadarvi poonam) નો મેળો, જે દર વર્ષે અંબાજી (Ambaji) માં ભરાય છે. જેમાં 20 થી 25 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા ચાલી અંબાજી પહોંચતા હોય છે. આ મેળો ગત વર્ષે કોરોના મહામારીના કારણે બંધ રખાયો હતો. ચાલુ વર્ષે મેળો તો બંધ રખાયો છે, પણ બાધા માનતા પુરી કરવા આવનાર શ્રદ્ધાળુઓ માટે અંબાજી મંદિરના દ્વાર ખુલ્લા રાખવામાં આવ્યા છે.

Sep 19, 2021, 02:40 PM IST

Yearly Horoscope 2021: કઈ રાશિના જાતકો માટે નવું વર્ષ લાભકારી રહેશે અને કોણે રહેવું પડશે સાવધ તે ખાસ જાણો

નવા વર્ષનું ધમાકેદાર સ્વાગત થયું. વર્ષ 2020માં કોરોના વાયરસના કારણે લોકો ખુબ પરેશાન રહ્યા. વર્ષ 2020 કરિયર, સ્વાસ્થ્ય અને સંબંધો મુદ્દે લોકો માટે કઈ ખાસ રહ્યું નહીં. હવે લોકો આ નવા વર્ષ પાસેથી ખુબ આશાઓ રાખીને બેઠા છે. આ નવા વર્ષ તમારા માટે  કેવું રહેશે તે ખાસ જાણો. 

Jan 1, 2021, 10:04 AM IST

BAPSનાં 1100 મંદિર અને લાખો હરિભક્તોને મળી મોટી ભેટ

  • ગુણાતીતાનંદ સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણના આધ્યાત્મિક અનુગામી હતા. ગુણાતીતાનંદ સ્વામી એક એવા આદર્શ સંત હતા કે જેમના કારણે અનેક લોકોનાં જીવન પરિવર્તન થયાં હતાં, અપકાર ઉપર ઉપકાર કરવાની તેમની આ સાધુતાથી તેઓ સૌના પ્રિય બન્યા હતા

Nov 7, 2020, 12:38 PM IST

દુશ્મનોને NSA અજિત ડોવલનો કડક સંદેશ, કહ્યું- જ્યાંથી ખતરો હશે, ત્યાં પ્રહાર કરીશું

એનએસએએ કહ્યું કે ભારત એક 'સભ્ય' દેશ છે, જેનું વજૂદ અનાદિકાળથી છે. તેમણે પ્રકાશ પાડ્યો કે ભારત, ભલે 1947માં અસિત્વમાં આવ્યું હોય પરંતુ પ્રાચીન ભારતીય જ્ઞાન-વિજ્ઞાનની દુનિયા કાયલ રહી છે. 

Oct 25, 2020, 05:54 PM IST

શનિદેવને પ્રસન્ન કરવાના 7 મહા ઉપાય, જે કરતા જ કપાઇ જશે મોટામાં મોટું સંકટ

વર્તમાન સમયમાં જો કોઇ વ્યક્તિ સૌથી વધારે કોઇ ગ્રહથી ડરે છે તો તે શનિદેવ છે. સૂર્યપુત્ર શનિનું નામ આવતાની સાથે જ મન બધી જાતની અનિષ્ટની સંભાવનાને કારણે ગભરાવા લાગે છે. જોકે ધીમી ગતિએ ચાલતા શનિ ખૂબ દાર્શનિક અને આધ્યાત્મિક વૃત્તિના દેવ છે. શનિદેવ અનેક પ્રકારની અગ્નિપરીક્ષામાંથી પસાર થાય છે અને તેને સોનાની જેમ તેજ કરે છે.

Aug 8, 2020, 01:08 PM IST

સૂર્યએ કર્યો મિથુન રાશિમાં પ્રવેશ, 8 રાશિવાળા થશે માલામાલ, પણ 4 રાશિઓને પડશે ભારે...

સૂર્યએ 15 જૂનના રોજ સોમવારે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિમાં સૂર્યને બળવાન માનવામાં આવે છે. સૂર્ય 16 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. મિથુન રાશિમાં સૂર્યની ઉપસ્થિતિ 8 રાશિઓ માટે ધનયોગ બનાવી રહી છે. જ્યારે કે 4 રાશિઓને થોડું સાવધાન રહેવાની જરૂર છે. ત્યારે આ રાશિ પરિવર્તનની અસર જાણી લઈએ.

Jun 16, 2020, 09:35 AM IST

આજે શનિ જયંતી : પક્ષીથી લઈને ઘઉં સુધીના આ ઉપાયો તમને શનિના પ્રકોપથી બચાવશે

દર વર્ષે જ્યેષ્ઠ માસની અમાસને કારણે શનિ જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ અમાસ 22 મેના રોજ આવી રહી છે. ધર્મ અને જ્યોતિષની દ્રષ્ટિએ શનિદેવને મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત છે. માનવામાં આવે છે કે, શનિ જ્યારે કોઈના પર નારાજ થાય છે, ત્યારે તેને એક સાથે અનેક કષ્ટ આપે છે. તેઓ ક્યારેક ક્યારેક મૃત્યુની સરખામણી જેવા કષ્ટ પણ પ્રદાન કરે છે. તેથી તેઓને પ્રસન્ન રાખવા બહુ જ જરૂરી છે. શનિ એ લોકોને સૌથી વધુ કષ્ટ આપે છે, જે બીજાને સતાવે છે. આવામાં આજે અમે તમને એવા ઉપાય બતાવવા જઈ રહ્યાં છે, જેઓને કરીને તમે ભગવાન શનિને પ્રસન્ન રાખી શકો છે. આ ઉપાય બહુ જ શુભ હોય છે. 

May 22, 2020, 03:15 PM IST

ભૂલથી પણ આજે કોઈ ખ્રિસ્તીને ગુડ ફ્રાઈડે ન કહેતા, નહિ તો તે બગડશે

ગુડ ફ્રાઈડે (Good Friday) પર નેશનલ હોલિડે હોવાને કારણે તમે એમ જ વિચારતા હશો કે અન્ય તહેવારોની જેમ આ તહેવારમાં પણ ખુશી ઉજવવી જોઈએ. પરંતુ જાણતા અજાણતા તમે કોઈ ક્રિશ્ચિયન મિત્રને Happy Good Fridayને મેસેજ મોકલી ન દેતા. કારણ કે, આ મેસેજ તેની ધાર્મિક લાગણીને દુભાવી શકે છે. શું તમને ખબર છે કે, ક્રિશ્ચિયનો દ્વારા ઉજવવામાં આવતા Moundy Thursday અને Good Friday માં ખુશી જેવી કોઈ વાત નથી હોતી. પરંતુ ખ્રિસ્તી સમાજ દ્વારા ઉજવવામાં આવતુ ખાસ વિક છે. 

Apr 9, 2020, 10:01 AM IST

કોરોનાને કારણે ઘરમાં પૂરાઈ રહ્યા છો, તો જાણો આવતીકાલથી શરૂ થતા ચૈત્ર નવરાત્રિનું શુભ મુહૂર્ત

ચૈત્ર નવરાત્રિ (Chaitra Navratri 2020) નો પ્રારંભ આ અઠવાડિયામાં 25 માર્ચ, બુધવારથી થઈ રહ્યો છે. બુધવારે મા દુર્ગાના પૂજાનો પ્રથમ દિવસ એટલે કે પહેલી નવરાત્રિ હશે. 25 માર્ચના રોજ કળશ સ્થાપના કરવામાં આવશે. તેના બાદ આગામી નવ દિવસ સુધી માતાના વિવિધ રૂપોનું પૂજન કરવામા આવશે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ પર મા દુર્ગા નાવડી પર સવાર થઈને આવનાર છે. માનું નૌકા વિહાર કરીને આવવું બહુ જ શુભ માનવામાં આવે છે. જ્યારે પણ માતા નૌકા વિહાર પર સવાર થઈને આવે છે, તો સર્વસિદ્ધ યોગ બને છે.

Mar 24, 2020, 10:09 AM IST

મહાશિવરાત્રિ: અરબી સમુદ્ર તટે બિરાજમાન સોમનાથ મહાદેવ મંદીર ભક્તો માટે 42 કલાક ખૂલ્લું રહેશે

આજે છે મહાશિવરાત્રી (Maha Shivratri). એટલે કે મહાદેવની આરાધનાનું પર્વ. ત્યારે મહાદેવના આશીર્વાદ મેળવવા માટે રાજ્યભરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોની લાંબી લાઈનો લાગી છે.  વહેલી સવારથી જ દેવાધિદેવના દર્શન માટે ભક્તો કતારમાં ઉભા રહ્યા છે. દેશના ખૂણે ખૂણેથી ભક્તો સોમનાથ આવી રહ્યા છે. સોમનાથ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. દેવાધિદેવના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

Feb 21, 2020, 10:18 AM IST

નોકરીમાં બોસ હેરાન કરતો હોય તો આજે શિવરાત્રીએ અચૂક કરો આ ઉપાય

Maha Shivratri 2019 એટલે જો આ દિવસે વિધી-વિધાનથી શિવની પૂજા કરવામાં આવે તો દરેક સમસ્યાનું સમાધાન મળી જાય છે. આ વ્રત રાખવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને મનગમતુ વરદાન મળે છે. સમસ્યા ભલે ગમે તેવી હોય, પણ તેનુ સમાધાન મળી જ જાય છે. આ સમસ્યા જો નોકરી સાથે જોડાયેલી હોય તો પણ તમને શિવરાત્રીએ સમાધાન મળી શકે છે. જો તમે નોકરીની શોધમાં છો, તો ઓફિસમાં કોઈ સમસ્યા હોય તો નીચે બતાવેલા ઉપાય કરી શકો છો.

Feb 21, 2020, 09:56 AM IST

ધર્મ પર શાહરૂખનું નિવેદન- હું મુસલમાન, પત્ની હિન્દુ અને મારા બાળકો હિન્દુસ્તાન

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાને હાલમાં ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ પ્લસ 5'માં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે પોતાના બાળકોના ધર્મ વિશે ખુલીને વાત કરી હતી. સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. 
 

Jan 26, 2020, 04:54 PM IST

પૂજામાં બોલાતા આ 20 શબ્દનો અર્થ સો ટકા તમે નહિ જાણતા હોવ

જો તમે હિન્દુ ધર્મ મુજબ પૂજાપાઠ કરો છો, તો તમારા કાનમાં પૂજા દરમિયાન અનેક ખાસ શબ્દો જરૂર પડે છે. પંરતુ મોટાભાગના લોકો આ શબ્દોનો અર્થ જાણતા નથી. ત્યારે આજે તમને જણાવીએ કે, સનાતન પરંપરા મુજબ પૂજાપાઠમાં કામમાં આવતા આ 20 શબ્દોનો અર્થ શું થાય છે. જો તમે હિન્દુ છો તો તમારે આ શબ્દોનો અર્થ જાણવું જરૂરી છે. 

Dec 23, 2019, 10:44 AM IST

વિચિત્ર પરંપરા : ખુદને પાંડવોના વંશજ માનનારા આ લોકો કાંટાની પથારી પર સૂઈ જાય છે

જો આપણી આંગળી પર એક પણ કાંટો વાગી જાય, તો કળ વળે છે. પરંતુ આજે આપણે એવા લોકો વિશે જાણીશું જેઓ કાંટાની સાથે રમે છે. જાણે ફુલોનો ગુચ્છો ન હોય, તેમ તેઆ કાંટાને પોતાના હાથથી પકડે છે. કાંટા પર આળોટે છે, અને તેના પર સૂઈ પણ જાય છે. વાત કરીએ બૈતૂલના રજ્જઢ સમુદાયની, જેઓ પોતાને પાંડવોના વંશજ માને છે. પાંડવોના આ વંશજ દર વર્ષે માગસર મહિનામાં સેલિબ્રેશન કરે છે, દુખ વ્યક્ત કરે છે અને કાંટા પર આળોટે છે. 

Dec 16, 2019, 11:51 AM IST

રાશિફળ 23 નવેમ્બર: આજે આ રાશિના જાતકો માટે શુભ છે દિવસ, અચાનક ધનલાભના યોગ

જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે.

Nov 23, 2019, 08:37 AM IST
Reading Of One Lakh Hanuman Chalisa At Annapurna Temple In Surat PT4M3S

સુરતમાં અન્નપૂર્ણા મંદિરમાં સવા લાખ હનુમાન સાલીસાનું પાઠન

રામ જન્મ ભૂમિનો મહત્વનો ચુકાદો હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જેને લઈને તામામ ધર્મ અને સંપ્રદાયનાં લોકોએ સ્વિકાર્યો છે. ચુકાદા બાદ ઠેરઠેર પૂજા પાઠ કરવામાં આવ્યા છે, ત્યારે આજે ભૈરવનાથ જયંતીને અનુલક્ષીને સુરતના પાલ વિસ્તારમાં આવેલા અન્નપુર્ણા મંદિર ખાતે સવાલાખ હનુમાન ચાલીસાના પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે ત્રણ હજાર થી વધુ ભાવિક ભક્તો હનુમાન ચાલીસના પઠનમાં જોડાયા હતા. અલગ અલગ સંપ્રદાય ઉપરાંત સંસ્કુત શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. આ કાર્યક્રમાં કેટલાક વિદ્યાર્થીઓ પર જોડાયા હતા, જે મુસ્લિમ ધર્મના હતા, તેઓ પણ આ કાર્યક્રમમાં ખુશી ખુશી જોડાયા હતા.

Nov 20, 2019, 10:10 AM IST

જો તમને મુસાફરી કર્યાના સપના આવતા હોય બીજા દિવસે ક્યારેય ન કરતા આ કામ

જ્યારે પણ આપણે ગાઢ ઊંઘમાં હોઈએ છીએ તો આપણને સપના આવે છે. સપનામા આપણે રોજ અલગઅલગ પ્રકારની ચીજ, કોઈ નવી જગ્યા કે કોઈ નવી વ્યક્તિ સાથે મળીએ છીએ. એક્સપર્ટસની માનીએ તો સપનામાં કેટલીક એવી સમાનતા હોય છે, જે વ્યક્તિના વ્યક્તિગત કે સામાજિક જીવનથી મેળ ખાય છે. હંમેશા આપણને રાત્રે એ જ સપના આવે છે, જેના વિશે આપણે દિવસે વિચારીએ છીએ. પરંતુ કેટલીકવાર એવા અજીબ સપના (terrifying dream) પણ આવે છે કે, જેના વિશે આપણે પહેલા ક્યારેય વિચાર્યું હોતું નથી. અથવા ન તો તેનું આપણા જીવન સાથે કોઈ કનેક્શન હોય છે. સપનામાં દેખાતી બાબતોનું તમારા જીવન સાથે કોઈને કોઈ કનેક્શન તો હોય છે. ત્યારે આજે અમે તમને બતાવીશું કે, સપનામાં દેખાતી કેટલીક બાબતો અશુભ હોવાના સંકેત આપે છે.

Nov 18, 2019, 10:32 AM IST

રાશિફળ 17 નવેમ્બર: 5 રાશિવાળા માટે આજનો દિવસ છે ઝક્કાસ, 3 રાશિનો સૌથી ખરાબ, અને બાકીના પણ વાંચી લેજો

જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે.

Nov 17, 2019, 08:34 AM IST

આજે સંકષ્ટી ચતુર્થી પર પહેલા કરો આ કામ, સફળતા તમારા પગ પાસે આવીને ઉભી રહેશે

હિન્દુ પંચાગ અનુસાર, દરેક મહિનામાં બે ચતુર્થી તિથિ હોય છે. પૂર્ણિમા બાદ એટલે કે કૃષ્ણ પક્ષમાં આવનારી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી (Sankashti Chaturthi) કહેવાય છે. માન્યતા છે કે, સંકષ્ટી ચતુર્થી પર ભગવાન ગણેની પૂજા કરવાથી વ્યક્તિની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે અને તેના તમામ કષ્ટ દૂર થાય છે. સંકષ્ટી ચતુર્થીને ભગવાન ગણેશની આરાધનાનો વિશેષ દિવસ માનવામાં આવે છે. તેથી આ દિવસે પૂજા કરનાર વ્યક્તિને પણ વિશેષ વરદાન પ્રાપ્ત થાય છે. આ વખતે સંકષ્ટી ચતુર્થી આજે 15 નવેમ્બરે છે. તો આજે તમે કેવી રીતે પૂજા વિધિ કરશો તે રીત જાણી લો.

Nov 15, 2019, 08:33 AM IST

વૃંદાના શ્રાપ અને પ્રભુ શ્રીરામના અયોધ્યામાં જન્મ સાથે જોડાયેલું છે ‘તુલસી વિવાહ’, ખાસ વાંચો આ સ્ટોરી

દેવઉઠી (Dev Uthani Ekadashi) અથવા દેવોત્થાન એકાદશી (Devuthan Ekadashi) ના દિવસે તુલસી અને ભગવાન શાલીગ્રામના લગ્ન થાય છે. હિન્દુ ધર્મમાં તુલસી વિવાહ (Tulsi Vivah)નું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણ ચાર મહિનાના યોગ નિંદ્રામાંથી બહાર આવે છે. માન્યતા છે કે, આ દિવસે ભગવાન શાલીગ્રામ અને તુલસીના લગ્ન સંપન્ન કરાવનારના જીવનમાં આવી રહેલી સમસ્યાઓનું અંત થાય છે. 

Nov 8, 2019, 09:50 AM IST