Cow National Animal: ગાય ભારતની માતા છે, પરંતુ એક એવો દેશ પણ છે જ્યાં ગાયને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો છે અને તેના રક્ષણ માટે કડક કાયદા ઘડવામાં આવ્યા છે. ચાલો આ લેખમાં આ દેશ વિશે વિગતવાર જાણીએ.
chandra grahan lunar eclipse today chaya grahan in gujarat
આજે ચંદ્રગ્રહણ છે. એવું કહેવાય છે કે આ ચંદ્રગ્રહણ વર્ષનું સૌથી લાંબુ છે. ગ્રહણનો સૂતકકાળ પણ ચાલુ થઈ ગયો છે ત્યારે એ જાણવું ખુબ જરૂરી છે કે સૂતકકાળમાં શું ન કરવું જોઈએ અને ગ્રહણ છૂટ્યા બાદ સૌથી પહેલા શું કરવું જોઈએ.
દરેક ગુજરાતીના ઘરમાં રોટલી, શાક, દાળ ભાત તો બનતા જ હોય છે. રોટલી, ભાખરી આપણા ખોરાકમાં મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ શું તમને ખબર છે કે આપણા શાસ્ત્રો મુજબ એવી કેટલીક તિથિ જણાવવામાં આવી છે કે જ્યારે રોટલી ઘરમાં બનાવવી જોઈએ નહીં. ખાસ જાણો.
Vikrant Messi News: પોતાના તાજેતરના ઇન્ટરવ્યુમાં, વિક્રાંત મેસીએ ખુલાસો કર્યો કે તેમણે અને તેમની પત્ની શીતલ ઠાકુરે તેમના પુત્ર વરદાનના કાનૂની દસ્તાવેજોમાં ધર્મનો કોલમ જાણી જોઈને ખાલી છોડી દીધો હતો. આ પાછળનું કારણ તમને તેની પ્રશંસા કરાવશે.
મોહન ભાગવતે કહ્યું, "ભારત એક અમર સમાજ, એક અમર સભ્યતાનું નામ છે. બીજા બધા આવ્યા, ચમક્યા અને ગયા. આપણે તેમનો ઉદય અને પતન જોયો છે. આપણે આજે પણ અહીં છીએ અને અહીં રહીશું કારણ કે આપણે આપણા સમાજનું મૂળભૂત નેટવર્ક બનાવ્યું છે."
રેહાન બન્યો 'રોહન' અને સમીર બન્યો 'શંકર', બે મુસ્લિમ યુવકોએ અપનાવ્યો સનાતન ધર્મ! આ નિર્ણય પાછળ છે ચોંકાવનારકારણ...જુઓ VIDEO
How do yogis live in the cold: નાગા સાધુનું જીવન ખૂબ જ રહસ્યમય હોય છે અને દરેક વ્યક્તિ તેના જીવન વિશે જાણવા માટે ઉત્સુક હોય છે, પરંતુ આજકાલ જો તમે ક્યાંક કોઈ નાગા સાધુને જુઓ તો તમારા મનમાં પહેલો પ્રશ્ન એ આવે છે કે આટલા ઠંડા વાતાવરણમાં આ નાગા સાધુ કેવી રીતે કપડા વગર કે કામના કપડા વગર જીવે છે? તો ચાલો જાણીએ જવાબ..
Aghori Baba: અઘોર સાધના સામાન્ય રીતે સ્મશાનભૂમિમાં કરવામાં આવે છે અને આ બાબા સ્મશાનમાં જ રહે છે. તેઓ ગાઢ કાળી રાત્રિમાં તંત્રવિદ્યા કરે છે. લાશ સાથે સંબંધ બાંધવો, લાખો અર્ધ બળી ગયેલી લાશોનું માંસ ખાવું આ બધું તેમના માટે સાવ સામાન્ય છે.
Mahila Naga Sadhu: તમે નાગા સાધુઓ વિશે તો કદાચ સાંભળ્યું હશે કે કંઈક જાણતા પણ હશો. પણ શું તમે મહિલા નાગા સાધુ વિશે જાણો છો? મહિલા નાગા સાધુ કોણ બની શકે? મહિલા નાગા સાધુ બનવાના શું છે નિયમો? મહિલા નાગા સાધુનું કેવું હોય છે જીવન? મહિલા નાગા સાધુને આપવી પડે છે કેવી કેવી પરીક્ષાઓ? આ તમામ સવાલોનો જવાબ તમને આ આર્ટિકલમાં મળશે.
Diwali 2024: દિવાળીનો તહેવાર ખાસ કરીને અંધકારમાં પ્રકાશનો તહેવાર છે. આ દિવસે, સૂર્ય ભગવાન તેમની સૌથી નીચલી રાશિ તુલા રાશિમાં હોય છે અને પૃથ્વી પર તેમનો પ્રકાશ ઓછો હોય છે. ઋષિઓના મતે, ચંદ્ર અને સૂર્ય વચ્ચેના અસંતુલનના કારણે રાત્રે દીવા પ્રગટાવવાની પરંપરા શરૂ થઈ હતી.
ધનતેરસ પર શનિનો એવો સંયોગ બનવાનો છે, જેવો 30 વર્ષ પહેલા બન્યો હતો. આ સંયોગ કેટલાક જાતકોનું ભાગ્ય ચમકાવશે.
Cricketers Who Changed Their Religion: ક્રિકેટની દુનિયાના આમ તો અનેક કિસ્સાઓ છે. પણ આજે વાત ધર્મ બદલીને ધમાલ મચાવનારા ક્રિકેટરોની...
આપણે બધા મહાભારતની કહાની વિશે જાણીએ છીએ. મહાભારત કાળ દરમિયાન કૌરવો અને પાંડવો વચ્ચે ચોસરની રમત રમાતી હતી. જેમાં પાંડવોને હારનો સામનો કરવો પડ્યો હતો. રમતમાં હાર્યા પછી પાંડવોને 12 વર્ષનો વનવાસ અને એક વર્ષ માટે અજ્ઞાતવાસ મળ્યો હતો.
આખા દેશમાં દુર્ગા માતાના હજારો મંદિર છે પરંતુ રાજસ્થાનના બિકાનેરમાં એક એવું અનોખું મંદિર છે, જ્યાં મંદિરમાં એક-બે નહીં પરંતુ લાખો મૂષક છે જ્યાં લોકો મંદિરમાં માતાની સાથે સાથે મૂષકરાજના દર્શનથી મનોકામના પૂરી કરે છે.
માતા ચંદ્રઘંટાની પૂજા કરતી વખતે દુર્ગા સપ્તશતીના પાઠના પાંચમા અધ્યાયનું જરૂર પઠન કરવું જોઈએ અને માતાને દૂધનો ભોગ ચઢાવવો જોઈએ. પૂજા બાદ તમે દૂધનું દાન પણ કરી શકો છો. આમ કરવાથી તમામ પ્રકારના દુખોથી મુક્તિ મળે છે. કહેવાય છે કે માતા ચંદ્રઘંટાની સાચા મનથી પૂજા કરવાથી તમામ જન્મોના કષ્ટો અને પાપોથી મુક્તિ મળે છે.
સ્વપ્ન શાસ્ત્ર મુજબ સપનામાં જોવા મળે તે ચીજો આપણા અસલ જીવન ઉપર પણ પ્રભાવ પાડતી હોય છે. કઈ ચીજોને સપનામાં જોવી શુભ હોય અને કઈ ચીજો જોવી અશુભ તે જાણો.
ગુરુ પૂર્ણિમા નિમિતે આજે સમગ્ર રાજયના તમામ ગુરુ આશ્રમ પર લોકો પોતાના ગુરુનું પૂજન કરી દર્શન કરશે, ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે સુપ્રસિધ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભકતો દાદાના દર્શને આવી રહ્યા છે.
આજે અમે તમને એક એવા શિવ મંદિર વિશે જણાવીશું જે ખુબ પ્રાચીન છે અને અહીં શિવલિંગનો અભિષેક સ્વયં દરિયો પોતે કરે છે.ગુજરાત પાસે દીવથી લગભગ 3 કિમી દૂર ફુદમ ગામમાં આ શિવમંદિર આવેલું છે.
શાસ્ત્રો મુજબ એક સત્ય એ પણ છે કે હનુમાનજી આગળ શનિદેવનું ચાલતું નથી. એવું માનવામાં આવે છે કે જે પણ હનુમાનજીની પૂજા સાચા મનથી કરે છે તેમનો શનિદેવ વાળ પણ વાંકો કરી શકતા નથી. જો તમે પણ શનિદેવને પ્રસન્ન કરવા માંગતા હોવ તો હનુમાનજીની પૂજા કરવી જોઈએ. તમને મનમાં એ સવાલ થતો હશે કે આખરે હનુમાનજીના ભક્તોને શનિદેવ કેમ પરેશાન કરતા નથી?
Hair Style According To Zodiac Sign: આજના સમયમાં માત્ર મહિલાઓ જ નહીં પરંતુ પુરૂષો પણ પોતાના વાળને આકર્ષક બનાવવા માટે નવા-નવા લુક આપે છે. પરંતુ હિન્દુ ધર્મમાં વાળનું હંમેશા મહત્વ રહ્યું છે. તેને તે વાતથી સમજી શકાય છે કે વાળ કપાવવાને લઈને ઘણા નિયમ અને વિધિઓ જણાવવામાં આવી છે. તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વાળની બનાવટ એટલે કે લુક અને સ્ટાઇલ જો તમારી રાશિ અનુસાર હોય તો તમને તેનો જરૂર લાભ મળે છે. એટલું જ નહીં તમારા વાળની સ્ટાઈલ તમારા ભાગ્યનો ઉદય કરી શકે છે. તમારે રાશિ પ્રમાણે કઈ હેર સ્ટાઈલ રાખવી જોઈએ જાણો.
Umrah Hajj Niyam: વર્ષ 2024ની હજ યાત્રા 14 જૂનથી શરૂ થઈ રહી છે, જે 19 જૂન સુધી ચાલશે. એવું માનવામાં આવે છે કે દરેક શારીરિક અને આર્થિક રીતે સક્ષમ મુસ્લિમ વ્યક્તિએ તેના જીવનમાં એકવાર હજ કરવી જોઈએ. હજ યાત્રા એ પોતાને અલ્લાહ સાથે જોડવાનો અથવા તેની નજીક આવવાનો માર્ગ માનવામાં આવે છે.