Recruitment in Gujarat State Forest: ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડમાં ભરતી, આ રીતે કરી શકો છો અરજી

એકતરફ કોરોના કાળમાં આવેલાં લોકડાઉનને કારણે રોજગાર ધંધાને માફી અસર પડી છે. બીજી તરફ આજે પણ દેશભરમાં કરોડો યુવાઓ બેરોજગારીના ખપ્પરમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. લાખો યુવાઓ સરકારી નોકરીની આશ લગાવીને ભરતીની તૈયારીઓ કરી રહ્યાં છે. ત્યારે સરકારી નોકરી શોધતા ગુજરાતના યુવાનો માટે એક સારા સમાચાર છે. ગુજરાત સરકારના મહત્ત્વના વિભાગમાં કરવામાં આવશે ભરતી. જાણવા માટે વાંચો સંપૂર્ણ આર્ટિકલ.

Recruitment in Gujarat State Forest: ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડમાં ભરતી, આ રીતે કરી શકો છો અરજી

નવી દિલ્લીઃ એકતરફ કોરોના કાળમાં આવેલાં લોકડાઉનને કારણે રોજગાર ધંધાને માફી અસર પડી છે. બીજી તરફ આજે પણ દેશભરમાં કરોડો યુવાઓ બેરોજગારીના ખપ્પરમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. લાખો યુવાઓ સરકારી નોકરીની આશ લગાવીને ભરતીની તૈયારીઓ કરી રહ્યાં છે. ત્યારે સરકારી નોકરી શોધતા ગુજરાતના યુવાનો માટે એક સારા સમાચાર છે. ગુજરાત સરકારના મહત્ત્વના વિભાગમાં કરવામાં આવશે ભરતી. જાણવા માટે વાંચો સંપૂર્ણ આર્ટિકલ.

ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ માં વિવિધ પદો માટે ભરતી કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. કોરોના કાળમાં વેપાર-ધંધાને માઠી અસર પહોંચી છે. નોકરિયાત વર્ગની સ્થિતિ પણ કફોડી થઈ છે. જ્યારે નોકરી વાંચ્છુકો ની સ્થિતિ અત્યંત દયનીય થઈ ગઈ છે. એવામાં હવે પડતા પર પાટુ સમાન ઓમિક્રોનની અસર સમગ્ર દેશમાં થઈ રહી છે

આ રીતે કરી શકાશે અરજી-
GSFDCL માં વિવિધ પદો માટે ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો મોકલવાના રહેશે. ઉમેદવારોએ “Vanganga”, 78, Alkapuri, Vadodara – 390 007 જરૂરી દસ્તાવેજો મોકલવાના રહેશે. ઉમેદવારોએ તારીખ 07-02-2022 પહેલા  મોકલવાના રહેશે.

વય મર્યાદા-
આ તમામ પદ માટે ઉમેદવાર ની વય અંગેની માહિતી તે www.gsfdcltd.co.in પરથી મળી જશે.

ઉમેદવારની પસંદગી પ્રક્રિયા-
આ તમામ પદ માટે ઇન્ટરવ્યૂ ના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

લાયકાત-
આ તમામ પદ માટે લાયકાત અંગેની માહિતી પણ www.gsfdcltd.co.in.પરથી મળી જશે

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news