10 Most Beautiful Women: દુનિયાની 10 સૌથી સુંદર મહિલાઓનું લિસ્ટ જાહેર, 2 ભારતીય અભિનેત્રીઓ પણ લીસ્ટમાં

10 Most Beautiful Women: દર વર્ષે વિશ્વની ટોપ-10 સુંદર મહિલાઓની યાદી બહાર પાડવામાં આવે છે. આ વર્ષ એટલે કે વર્ષ 2023 માટેની યાદી પણ જાહેર કરી દેવામાં આવી હતી. દુનિયાની સૌથી સુંદર મહિલાઓની આ યાદીમાં ભારતની બે સુંદર અભિનેત્રીઓના નામનો પણ પણ સમાવેશ થાય છે. તો ચાલો તમે પણ જોઈ લો દુનિયાની સૌથી સુંદર 10 મહિલાઓ કોણ કોણ છે અને કઈ બે ભારતીય અભિનેત્રીઓનો તેમા સમાવેશ થયો છે. 

જોડી કોમર

1/10
image

30 વર્ષીય અભિનેત્રી જોડી કોમર અભિનેત્રી છે અને આ લિસ્ટમાં ટોપ પર છે.

એરિયાના ગ્રાન્ડે

2/10
image

29 વર્ષીય અમેરિકી એરિયાના અભિનેત્રી, ગાયિકા અને ગીતકાર છે. 

બેલા હદીદ

3/10
image

26 વર્ષીય બેલા હદીદ વ્યવસાયે સુપરમોડેલ છે. 

જેંડ્યા

4/10
image

26 વર્ષીય જેંડ્યા અભિનેત્રી અને ગાયિકા છે.

ટેલર સ્વિફ્ટ

5/10
image

33 વર્ષીય ટેલર અમેરિકી ગાયક-ગીતકાર, રેકોર્ડ નિર્માતા, અભિનેત્રી, દિગ્દર્શક અને બિઝનેસ વુમન છે

દીપિકા પાદુકોણ

6/10
image

37 વર્ષ ભારતીય અભિનેત્રી દીપિકા પાદુકોણ આ લિસ્ટમાં છઠ્ઠા ક્રમે છે.

હોયોન જંગ

7/10
image

દક્ષિણ કોરિયન હોયોન જંગ 41 વર્ષની છે અને તે એક અભિનેત્રી અને મોડલ છે.

બેયોન્સે

8/10
image

41 વર્ષીય અમેરિકી ગાયક, અભિનેત્રી, નૃત્યાંગના અને નિર્માતા બેયોન્સે આ લિસ્ટમાં આઠમા ક્રમે છે.

ઐશ્વર્યા રાય બચ્ચન

9/10
image

49 વર્ષીય ભારતીય અભિનેત્રી અને મોડલ ઐશ્વર્યા રાય બચ્ચન આ લીસ્ટમાં 9માં ક્રમે છે.

જોર્ડન ડન

10/10
image

32 વર્ષીય બ્રિટિશ જોર્ડન ડન એક મોડેલ છે. જે પણ દુનિયાની 10 સુંદર મહિલાઓમાંથી એક છે.