બોલિવૂડથી લઈને સાઉથ સુધી ભારતીય સિનેમામાં અભિનેત્રીઓની સુંદરતા હવે માત્ર ગીતો સુધી મર્યાદિત નથી રહી. ઘણી રીતે તે હવે ફિલ્મના મુખ્ય અભિનેતા કરતાં વધુ પાવરફુલ પાત્ર ભજવે છે. પરંતુ જ્યારે ફીની વાત આવે છે, તો તેમને અભિનેતા કરતા ઘણી ઓછી ફી મળે છે. પરંતુ તેમ છતાં, દેશની ટોપ 10 અભિનેત્રીઓની ફી જાણીને તમે દંગ રહી જશો.
10 Most Beautiful Women: દર વર્ષે વિશ્વની ટોપ-10 સુંદર મહિલાઓની યાદી બહાર પાડવામાં આવે છે. આ વર્ષ એટલે કે વર્ષ 2023 માટેની યાદી પણ જાહેર કરી દેવામાં આવી હતી. દુનિયાની સૌથી સુંદર મહિલાઓની આ યાદીમાં ભારતની બે સુંદર અભિનેત્રીઓના નામનો પણ પણ સમાવેશ થાય છે. તો ચાલો તમે પણ જોઈ લો દુનિયાની સૌથી સુંદર 10 મહિલાઓ કોણ કોણ છે અને કઈ બે ભારતીય અભિનેત્રીઓનો તેમા સમાવેશ થયો છે.