ADR રિપોર્ટમાં ખુલાસો: ભ્રષ્ટાચારની નાબુદી સાથે આવેલી AAPમાં સૌથી વધુ ક્રિમિનલ કેસ, 26 સામે ગંભીર ગુનાઓ

1/12
image

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોનો રિપોર્ટ જાહેર કર્યો છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે રિપોર્ટ જાહેર કર્યો. જેમાં રાજકીય પક્ષોના ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસનો ખુલાસો થયો છે. આ સિવાય ઉમદવારોની શૈક્ષણિક લાયકાત-મિલકતની માહિતી સામે આવી છે. પ્રથમ તબક્કાની 89 બેઠકના 788 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ભ્રષ્ટાચારની નાબુદી સાથે આવેલી આમ આદમી પાર્ટીએ ક્રિમિનલ કેસ ધરાવતા સૌથી વધુ ઉમેદવાર ઉતાર્યા છે. AAPમાં 26 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ અને 32 ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનો એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટમાં ખુલાસો થયો છે.

2/12
image

3/12
image

4/12
image

5/12
image

6/12
image

7/12
image

8/12
image

9/12
image

10/12
image

11/12
image

12/12
image