PHOTOS: કોરોના વોરિયર્સના સન્માનમાં પુષ્પવર્ષા, આકાશમાં વાયુસેનાના ચોપર


ભારતીય વાયુ સેનાના ચોપરે કોરોના સામે જંગ લડી રહેલા ડોક્ટરો, નર્સો અને કોરોના વોરિયર્સ ઉપર પુષ્પવર્ષા કરી હતી. 
 

નવી દિલ્હીઃ કોરોના સંકટના કાળમાં ખુદની જિંદગીને દાવ પર લગાવીને લોકોની જિંદગી બચાવનાર કોરોના વોરિયર્સને સેના નમન કરી રહી છે. 3 મેએ દેશભરમાં ત્રણેય સેના કોરોના વોરિયર્સ પ્રત્યે આભાર વ્યક્ત કરી રહી છે. 
 

કોરોના વોરિયર્સ પ્રત્યે સેનાની સલામ

1/5
image

કોરોના સામે જંગ લડી રહેલા ડોક્ટરો, નર્સો, મેડિકલ સ્ટાફ અને સફાઇકર્મી પ્રત્યે સમગ્ર દેશમાં સેના પુષ્પવર્ષા કરી રહી છે. તેનાની ત્રણેય પાંખ આ કોરોના વોરિયર્સ પ્રત્યે આભાર વ્યક્ત કરી રહી છે. 

પોલીસ વોર મેમોરિયલ પર થયો ફૂલોનો વરસાદ

2/5
image

નવી દિલ્હીમાં ભારતીય વાયુ સેનાના ચોપરે પોલીસના સન્માનમાં પોલીસ વોર મેમોરિયલ પર ફૂલોનો વરસાદ કર્યો. 

ડલ ઝીલની ઉપર એરક્રાફ્ટની કરતબ

3/5
image

ભારતીય વાયુ સેનાના એરક્રાફ્ટે શ્રીનગરમાં ડલ ઝીલની ઉપર આકાશમાં કતબ દેખાડી મેડિકલ સ્ટાફ અને તમામ અન્ય કોરોના વોરિયર્સ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. 

ગાંધીનગરમાં બે જગ્યાએ પુષ્પવર્ષા

4/5
image

ગુજરાતના ગાંધીનગરમાં વાયુસેનાએ હેલીકોપ્ટરથી કોરોના વોરિયર્સ પ્રત્યે પુષ્પવર્ષા કરી હતી. કોવિડ 19 હોસ્પિટલ પર સેનાએ પુષ્પવર્ષા કરી.

સેનાના બેન્ડે આપી પ્રસ્તુતિ

5/5
image

થલ સેનાએ પોતાની રીતે કોરોના વોરિયર્સ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. સેનાએ હોસ્પિટલોમાં બેન્ડની પ્રસ્તુતિ આપી.