armed forces

7th Pay Commission: મોટા સમાચાર, આ કર્મચારીઓએ મોંઘવારી ભથ્થાના વધારા માટે જોવી પડશે રાહ, મંત્રાલય અલગથી ઓર્ડર બહાર પાડશે

7th Pay Commission Latest News: દોઢ વર્ષના લાંબા ઈન્તેજાર બાદ કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં વધારો કર્યો છે. પરંતુ બે વિભાગ માટે હજુ પણ ઈન્તેજાર ઓછો થયો નથી.

Jul 22, 2021, 08:25 AM IST

Kargil માં નિયુક્ત સશસ્ત્ર દળો માટે ગુજરાત NCCના કેડેટ્સ દ્વારા તૈયાર કરાયા 30,000 કાર્ડ્સ, જાણો કેમ

ભારત અને પાકિસ્તાન (India-Pakistan) વચ્ચે 1999 માં મેથી જુલાઇ મહિના દરમિયાન કાશ્મીરના કારગિલ (Kargil of Kashmir) જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર યુદ્ધ થયું હતું

Jul 19, 2021, 12:36 PM IST

કોવિડની પડકારજનકસ સ્થિતિમાંથી બહાર આવવા ફરી એકવાર આગળ આવ્યા સશસ્ત્ર દળો

કોવિડના કારણે ઉભી થયેલી પડકારજનક સ્થિતિમાંથી બહાર આવવા માટે સશસ્ત્ર દળો ફરી એકવાર આગળ આવ્યા છે અને વિવિધ સ્થળોએ કોવિડ સુવિધાઓ ચલાવવાની જવાબદારી ઉપાડી છે

May 12, 2021, 10:21 PM IST

ગુજરાતની આ હોસ્પિટલમાં હવે INDIAN ARMY એ સંભાળી કમાન, કોરોનાની ખેર નથી

અમદાવાદમાં શરૂ કરવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં સશસ્ત્ર દળોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી છે. મેડિકલ સ્ટાફની નિયુક્તમાં નોંધનીય વધારો થયો છે. રાષ્ટ્રના જરૂરિયાતના આ સમયમાં, સશસ્ત્ર દળોએ મહત્તમ સંખ્યામાં ડૉક્ટરો, વિશેષજ્ઞો અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ થઇ શકે તે માટે વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. ICU અને નોન- ICU બંને પ્રકારાના દર્દીઓની અવિરત સંભાળ રાખવા માટે નોંધનીય સંખ્યામાં તબીબી સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે.

May 9, 2021, 08:37 PM IST

corona crisis: કોરોના સામે લડવા હવે સશસ્ત્ર દળોના નિવૃત ડોક્ટરોને કરાશે તૈનાત

જનરલ રાવતે પીએમ મોદીને કહ્યુ કે આર્મર્ડ ફોર્સમાંથી છેલ્લા બે વર્ષમાં નિવૃત થઈ ચુકેલા કે સમય પહેલા નિવૃતિ લઈ ચુકેલા મેડિકલ પર્સનલને તેના ઘરની પાસે કોવિડ સેન્ટરમાં કામ કરવા માટે બોલાવવામાં આવી રહ્યા છે. 
 

Apr 26, 2021, 05:00 PM IST

WB Election 2021: મમતા બેનર્જીને ચૂંટણી પંચની વધુ એક નોટિસ, હવે તેમના પર લાગ્યા આ આરોપ

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીની (Mamata Banerjee) મુશ્કેલીઓમાં વધારો થયો છે

Apr 9, 2021, 04:27 PM IST

300 કરોડ સુધી હથિયાર પોતાના સ્તર પર ખરીદી શકશે સેના, મળ્યો અધિકાર

સશસ્ત્ર બળોએ પોતાના સ્તર પર 300 કરોડ રૂપિયા સુધીના હથિયારની ખરીદી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ પ્રકારે અધિકાર મળવાથી સશસ્ત્ર બળોને પોતાની પરિચાલન જરૂરિયાતોને પુરી કરવામાં મદદ મળશે.

Jul 15, 2020, 08:00 PM IST

PHOTOS: કોરોના વોરિયર્સના સન્માનમાં પુષ્પવર્ષા, આકાશમાં વાયુસેનાના ચોપર

ભારતીય વાયુ સેનાના ચોપરે કોરોના સામે જંગ લડી રહેલા ડોક્ટરો, નર્સો અને કોરોના વોરિયર્સ ઉપર પુષ્પવર્ષા કરી હતી. 
 

May 3, 2020, 11:02 AM IST

સમગ્ર દેશમાં કોરોના વોરિયર્સને ભારતીય સેનાની સલામી, વિમાનથી કરી પુષ્પવર્ષા

કોરોના સંકટના કાળમાં ખુદની જિંદગીને દાવ પર લગાવીને લોકોની જિંદગી બચાવનાર કોરોના વોરિયર્સને સેના નમન કરી રહી છે. 3 મેએ દેશભરમાં ત્રણેય સેના કોરોના વોરિયર્સ પ્રત્યે આભાર વ્યક્ત કરી રહી છે. 
 

May 3, 2020, 10:02 AM IST

કોરોનાના કર્મવીરોને આજે સરહદના શૂરવીરોની સલામી, હોસ્પિટલો પર થશે પુષ્પવર્ષા

દિલ્હીના રાજપથ પર જ્યારે તમારી નજર આકાશ તરફ જશે તો તમને એકવાર ફરી 26 જાન્યુઆરી જેવો નજારો જોવા મળશે. અહીં પર સુખોઈ-30, મિગ-29 અને જગુઆર ઉડાન ભરશે.

May 3, 2020, 08:05 AM IST

સુદાનમાં 30 વર્ષનાં શાસનનો અંત, રાષ્ટ્રપતિની ધરપકડ બાદ ઇમરજન્સી જાહેર

સૂડાનમાં સેનાએ નિરંકુશ રાષ્ટ્રપતિ ઉમર અલ બશીરને 30 વર્ષનાં શાસન બાદ રાજીનામું આપવા માટે મજબુર કરવામાં આવ્યા

Apr 11, 2019, 08:30 PM IST

IND vs AUS: સેનાનું સન્માન, આર્મી કેપ પહેરીને રમી રહી છે ટીમ ઈન્ડિયા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમ આર્મી કેપ્ટન પહેરીને રમી રહી છે. આ ટોપી મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને સોંપી હતી. 

Mar 8, 2019, 01:41 PM IST

યુદ્ધ સમયે ચીનના દાંત ખાટા કરવામાં મદદરૂપ થશે આ 'ઓલ વેધર રોડ'

ચીન સાથે ડોકા લામાં લગભગ બે મહિના સુધી ચાલેલા તણાવ બાદ ભારતે ચીન સાથે જોડાયેલી પોતાની સરહદની સુરક્ષાને વધુ મજબુત કરવા માટે અનેક મહત્વના પગલાં લીધા છે. આ જ મામલે ભારતે ચીન સાથે જોડાયેલી ઉત્તરાખંડ સરહદ પર યુદ્ધની સ્થિતિમાં હથિયાર અને રાહત સામગ્રી તરત પહોંચાડવા માટે સડક નિર્માણનું કાર્ય શરૂ કરી દીધુ છે. 

Nov 21, 2017, 01:08 PM IST