પાણીમાં તોફાન કરતી Ameesha Patelએ ઉડાવ્યા ફેન્સના હોશ, Photos થયા Viral

અમીષા પટેલ (Ameesha Patel)આ ફોટામાં ખૂબ  હોટ લાગી રહી છે અને ફેન્સ પણ અભિનેત્રીની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. 

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ (Ameesha Patel) થોડા દિવસોથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ છે. અમીષા પટેલ (Ameesha Patel)ફેન્સ વચ્ચે ચર્ચામાં રહેવાની કોઇ તક છોડતી નથી. અમીષા પટેલ (Ameesha Patel)તાજેતરમાં ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં પાણીમાં તોફાન કરતી અમીષા પટેલ (Ameesha Patel)એકદમ પ્યારી લાગે છે. જુઓ તસવીરો...

વોટર બેબી બની અમીષા પટેલ

1/7
image

અમીષા પટેલ સ્વિમિંગમાં વોટર બેબી બની બિકિનીમાં ખૂબ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. 

ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા

2/7
image

અમીષા પટેલ આ ફોટામાં ખૂબ હોટ લાગી રહી છે અને ફેન્સ પણ એક્ટ્રેસની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. 

કાળા ચશ્માનો કહેર

3/7
image

બ્લૂ બિકિની સાથે અમીષા પટેલના ચહેરા પર લાગેલા કાળા ચશ્મા ગજબ લાગી રહ્યા છે. 

સ્વિમિંગ પૂલમાં મસ્તી

4/7
image

અમીષા પટેલની આ સ્વિમિંગ પૂલવાળી મસ્તી તેમના ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. 

ખૂબ એક્ટિવ છે અમીષા

5/7
image

અમીષા પટેલ મોટાભાગે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અવાર નવાર પોતાના ફોટોઝ અને વીડિયોઝ શેર કરતી રહે છે. 

પિંક બિકીની પણ જોરદાર

6/7
image

થોડા સમય પહેલાં અમીષા પટેલએ પિંક બિકીનીમાં સ્વિમિંગ કરતાં ફોટા શેર કર્યા હતા. 

તગડી છે ફેન્સ ફોલોઇંગ

7/7
image

અમીષા પટેલની ફેન્સ ફોલોઇંગ ખૂબ વધુ છે. તમામ ફોટો સાભાર:  Instagram@AmeeshaPatel