Amitabh Bachchan એ મજૂરોને ઘર મોકલ્યા તો લોકોએ આપી દુવાઓ, SEE PHOTOS

કોરોના કાળમાં ફસાયેલા મજૂરોની મદદ માટે અભિનેતા સોનૂ સૂદ (Sonu Sood) બાદ હવે મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પણ આગળ આવ્યા છે.

નવી દિલ્હી: કોરોના કાળમાં ફસાયેલા મજૂરોની મદદ માટે અભિનેતા સોનૂ સૂદ (Sonu Sood) બાદ હવે મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પણ આગળ આવ્યા છે. તેમણે પોતાના ગૃહ નગર પ્રયાગરાજ સહિત યૂપીના અલગ-અલગ શહેરોના રહેનારા કારીગરોને મુંબઇથી પ્લેન દ્વારા તેમને મોકલવાની શરૂઆત કરી છે. આજે કુલ 180 મુસાફર મુંબઇથી લખનઉ લાવવામાં આવ્યા છે.જુઓ કેવી રહી તેમની મુસાફરી....  

અમિતાભ બચ્ચને મુંબઇમાં ફસાયેલા 180 પ્રવાસીઓની મદદ કરી

1/5
image

અમિતાભ બચ્ચને મુંબઇમાં ફસાયેલા 180 પ્રવાસીઓને તેમના પરિવારવાળા સાથે ઇંડિગો ફ્લાઇથી પ્રયાગરાજ મોકલ્યા. 

પ્રવાસીઓમાં મોટાભાગના મધ્યમ વર્ગના લોકો હતા

2/5
image

પ્રયાગરાજ આવેલા પ્રવાસીઓમાં મધ્યમ વર્ગના લોકો હતા. અમિતાભના કારણ ઘરે પહોંચનાર પ્રવાસી એરપોર્ટ પર પહોંચીને ખૂબ ખુશ જોવા મળી રહ્યા હતા. દરેક તેમને દિલથી દુવાઓ આપી રહ્યા હતા. 

અમિતાભ બચ્ચનએ યૂપીના ચાર શહેરો સુધી પ્લેન વડે મોકલવાની શરૂઆત કરી

3/5
image

તમને જણાવી દઇએ કે અમિતાભ બચ્ચને મુંબઇની બે સંસ્થાઓ હાજી અલી ટ્રસ્ટ અને માહિમ દરગાહ ટ્રસ્ટ દ્વારા લગભગ દોઢ હજાર લોકોને યૂપીના ચાર શહેરો સુધી પ્લેન દ્વારા મોકલવાની શરૂઆત કરી છે. 

પહેલાં તેમને સ્પેશિયલ ટ્રેન વડે મોકલવાની યોજના બનાવી હતી

4/5
image

પહેલાં તેમને સ્પેશિયલ ટ્રેન વડે મોકલવાની યોજના બનાવી હતી. પરંતુ બે દિવસ ટ્રેન ન મળ્યા બાદ તેમને પ્લેન દ્વારા ઘર સુધી મોકલવામાં આવ્યા છે. 

મુંબઇથી વિમાનની ટિકીટ બુક કરાવી પોતાના શહેર મોકલવામાં આવી રહ્યા છે પ્રવાસી

5/5
image

અમિતાભ બચ્ચને આ લોકોને મુંબઇથી વિમાનની ટિકીટ બુક કરવી પોત-પોતાના શહેર મોકલવામાં આવી રહ્યા છે.