close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

amitabh bachchan

બીમારીની અફવાથી નારાજ થયા બિગબી, હોસ્પિટલમાંથી આવીને સૌથી પહેલા લખ્યો blog

બોલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હોવાથી મીડિયા દ્વારા અનેક અટકળો લગાવાઈ હતી. જોકે, આ અટકળો પર બિગબીએ પોતાના બ્લોગ (Amitabh Bachchan blog) પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મેડિકલ સ્થિતિ કોઈ વ્યક્તિનો ગુપ્ત વ્યક્તિગત અધિકાર હોય છે અને તેથી જ તેનું વ્યવસાયીકરણ થવું ન જોઈએ. અમિતાભ બચ્ચન આ અઠવાડિયાની શરૂઆતમાં મુંબઈ (Mumbai) ની નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા હતા. તો શુક્રવારે રાત્રે તેઓને હોસ્પિટલમાંથી રજા મળી હતી. 

Oct 20, 2019, 10:13 AM IST

3 દિવસોથી હોસ્પિટલમાં એડમિટ છે અમિતાભ બચ્ચન, લીવરની છે સમસ્યા

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ગત 3 દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે. સમાચાર મળી રહ્યા છે કે મંગળવારથી તે મુંબઇના નાણાવટી હોસ્પિટલમાં ભરતી છે. સમાચારોનું માનીએ તો તેમના લીવરમાં તકલીફ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Oct 18, 2019, 09:24 AM IST

HBD Amitabh Bachchan : બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચનનો જન્મદિવસ, એક મુલાકાતથી બદલાયું જીવન...

બોલીવુડના (Bollywood) શહેનશાહ અમિતાભ બચ્ચનનો (Amitabh Bachchan) આજે જન્મદિવસ (Birthday) છે. બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબરના દિવસે થયો હતો. આ વ્યક્તિએ જો અમિતાભ બચ્ચનને કોલેજની ડ્રામા સોસાયટીમાં યોજાતા કાર્યક્રમમાં ભાગ લેવા માટે કહ્યું ન હોત તો  ફિલ્મી પ્રેમીઓને કદાચ બોલીવુડ શહેનશાહ મોટા પરદે જોવા ન મળ્યા હોત...જાણો વધુ વિગત..

Oct 11, 2019, 02:24 PM IST

બિગ બીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ, સચિન બોલ્યો- ભૂમિકા અનેક પરંતુ શહેનશાહ બસ એક

અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળવાની જાહેરાત પર સચિન તેંડુલકરે બિગ બીને ખાસ અંદાજમાં શુભેચ્છા આપી છે. સચિને અમિતાભ બચ્ચનના એક ફેમસ ડાયલોગને ટ્વીટર પર લખીને તેમને શુભેચ્છા આપી છે. 

Sep 25, 2019, 04:06 PM IST

અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર, પુત્ર અભિષેકે આ 3 શબ્દોમાં વ્યક્ત કરી ખુશી

સદીના મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચનને અભિનય જગતના સૌથી મોટા પુરસ્કાર- દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. 

Sep 24, 2019, 09:49 PM IST

Daughter Day બોલીવુડ સિતારાઓએ શેયર કરી પ્રેમભરી તસ્વીરો

Daughter Day પર બોલીવુડ સિતારાઓએ પ્રેમ ભરી તસ્વીરો શેયર કરી, અજય દેવગન અને કાજોલ સહિત મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર સહિત બોલીવુડ સ્ટારે પુત્રીઓ સાથેના પ્રેમાળ ફોટા શેયર કર્યા, જુઓ

Sep 23, 2019, 01:06 PM IST

બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન બાળપણમાં જૂતા ઓશિકા નીચે સંતાડતા, કારણ કે...

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન બાળપણમાં પણ નટખટ હતા. એમનો અંદાજ એવો છે કે આજના યુવાનો પણ એની નકલ કરે છે. 

Aug 29, 2019, 04:18 PM IST

કોણ હશે અમિતાભ બચ્ચનની સંપત્તિનો હકદાર! બોલ્યા- 'મારા પછી બધુ અભિષેકનું નહીં'

હંમેશા એમ હોય છે કે પિતાની સંપત્તિ પર તેના પુત્રનો અધિકાર હોય છે પરંતુ અમિતાભ બચ્ચનનું કહેવું છે કે તેમના બાદ એકમાત્ર પુત્ર અભિષેકનો પૂરો અધિકાર નહીં હોય. 
 

Aug 25, 2019, 05:38 PM IST

અમિતાભ બચ્ચનની તબિયત અંગે ચોંકાવનારો ખુલાસો, ટીબી બાદ હવે આ છે બિમારી...

અમિતાભ બચ્ચનના ચાહકો માટે દુ:ખ થાય એવા સમાચાર છે. ચાહકોને ઝટકો ત્યારે લાગ્યો હતો કે જ્યારે તેમણે પોતાની ટીબીની બીમારી અંગે જાણકારી આપી હતી, પરંતુ હવે તેમણે પોતાની વધુ એક બીમારી અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે...

Aug 21, 2019, 11:30 AM IST

ટીબીની બિમારી બાદ બચ્ચને ખોલ્યું એક બીજું રહસ્ય, કહ્યું- મારું 75 ટકા...

બોલીવુડ જગતના મહાનાયક અમિતાભ બચ્ચનના ચાહકો હમેશા તેમના સ્વાસ્થયને લઇને પ્રાર્થના કરતા હોય છે. આ ઉંમરમાં પણ એક્શન સીન્સથી ના ખચકાતા અમિતાભ બચ્ચનના ચાહકોને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેમણે તેમના ટીબીના રોગ વિશે જાણકારી આપી

Aug 21, 2019, 10:11 AM IST

રક્ષાબંધન પર BIG Bએ શેયર કરી અભિષેક-શ્વેતાની આ તસવીર, લખી ઇમોશનલ પોસ્ટ

અમિતાભની આ તસવીરોમાં અભિષેક અને શ્વેતા સિવાય જયા બચ્ચન પણ દેખાઈ રહ્યા છે

Aug 15, 2019, 04:32 PM IST

પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિઃ Big B, શાહરૂખ અને આમિરે 'તૂ દેશ મેરા' ગીતનું કર્યું શૂટિંગ

આ વર્ષે ફેબ્રુઆરીમાં જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40થી વધુ સીઆરપીએફના જવાનો શહીદ થઈ ગયા હતા. આ સિતારાઓએ એક દેશભક્તિનું ગીત શૂટ કર્યું છે.
 

Aug 14, 2019, 06:55 PM IST

નેશનલ એવોર્ડ વિનર વિક્કી-આયુષ્માનને અમિતાભ બચ્ચને અલગ અંદાજમાં આપી શુભેચ્છા

નેશનલ એવોર્ડ મળ્યા બાદ આયુષ્માન-વિક્કીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાથી સતત શુભકામનાઓ મળી રહી છે. હવે બોલીવુડના બિગ બીએ પણ શુભેચ્છા આપી છે. 

Aug 14, 2019, 03:49 PM IST

ICCના નિયમોની બિગ બીએ ઉડાવી મજાક, સોશિયલ મીડિયા પર શેર કર્યો જોક્સ

આઈસીસીના આ નિયમની રમત, સિનેમા જગલના દિગ્ગજો સિવાય સામાન્ય લોકો પણ ટીકા કરી રહ્યાં છે. હવે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચેને પણ તેની મજાક ઉડાવી છે. 

Jul 16, 2019, 02:00 PM IST

આ વાતને કારણે હવામાં ઉડી રહ્યો છે આયુષ્યમાન, કહ્યું મારો તો લાગી ગયો જેકપોટ 

હાલમાં આયુષ્યમાન પોતાની આગામી ફિલ્મ ગુલાબો સિતાબોનું શૂટિંગ કરી રહ્યો છે

Jul 9, 2019, 04:55 PM IST

અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યાએ ન્યૂયોર્કના રસ્તે બતાવી 'ફિટનેસ', Viral Video

હાલમાં જ્યાં બધા બોલીવુડ સેલિબ્રિટીઝ પોતાની ફિટનેસ, યોગ અને જિમ વીડિયોઝને લઇને ચર્ચામાં રહે છે તો હવે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચની દોહીત્રી નવ્યા નવેલી નંદાનો એક વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. નવ્યા નવેલી નંદા આ વીડિયોમાં ન્યૂયોર્કના રસ્તા પર કસરત કરતી જોવા મળી રહી છે. આ વીડિયોએ બધા બોલીવુડ સેલીબ્રિટીઝને પાછળ છોડી દીધા છે. 

Jun 19, 2019, 04:01 PM IST

Funny Video : આ વીડિયો જોઈને અમિતાભને આવી મજા, કહ્યું કે...

મહાનાયક અમિતાભે ટ્વિટર પર એક વીડિયો શેયર કરીને લોકોને મજા કરાવી દીધી છે

Jun 16, 2019, 04:36 PM IST

તમારે ખરીદવી છે અમિતાભ બચ્ચનની કાર? આટલી ચૂકવવી પડશે કિંમત

અમિતાભ બચ્ચન લક્ઝરી કાર્સના શોખીન છે અને તેમની પાસે અનેક મોંઘીદાટ ગાડીઓ છે. આ સંજોગોમાં હાલમાં OLX પર એક કાર સેલિંગની એડ પોસ્ટ થઈ છે જેમાં  બિગ બીની મર્સિડીઝ જોવા મળી રહી છે. 

Jun 13, 2019, 04:43 PM IST

અમિતાભ બચ્ચને 2100 ખેડૂતોના દેવા ચૂકવ્યાં, વધુ એક મદદનું આપ્યું વચન 

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને બિહારના ખેડૂતોને મોટી રાહત આપી છે અને 2100 ખેડૂતોની લોન ચૂકવી છે. આ વાતની જાણકારી અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં આપી. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું છે કે એક વધુ વચન પૂરું કરાયું, બિહારના ખેડૂતોમાંથી જેમની લોન બાકી હતી તેમાથી 2100 ખેડૂતોની પસંદગી કરાઈ અને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા તેમના દેવાની ચૂકવણી કરાઈ. તેમાંથી કેટલાક લોકોને પોતાના બંગલા જનક પર બોલાવવામાં આવ્યાં અને અભિષેક-શ્વેતાના હાથે તેમને રાશિ અપાઈ.

Jun 12, 2019, 10:53 PM IST
Mumbai Sachin Tendukar , Amitabh Bachchan, Salman Khan Vote PT8M22S

સચીન તેંડુલકર, બચ્ચ્ન પરીવાર અને સલમાન ખાને કર્યું મતદાન

લોકસભા ચૂંટણી 2019 માટે મુંબઈ ખાતેથી સચીન તેંડુલકર, બચ્ચ્ન પરીવાર અને સલમાન ખાને કર્યું મતદાન

Apr 29, 2019, 03:05 PM IST