sonu sood

સોનૂ સૂદના બહેન પંજાબથી લડશે ચૂંટણી, આ પાર્ટી આપી શકે છે તક

Sonu Sood's Press Conference: સોનૂ સૂદે કહ્યુ કે, હાલ તેમના બહેન માલવિકા જ ચૂંટણી મેદાનમાં ઉતરશે. તેમનું ચૂંટણી લડવાનું હાલ મન નથી. 

Nov 14, 2021, 05:00 PM IST

Sonu Sood ની વધી મુશ્કેલી, IT વિભાગે કર્યો 20 કરોડની ટેક્સ ચોરી અને બનાવટી વ્યવહારનો દાવો

બોલીવૂડ અભિનેતા સોનુ સૂદની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે. સોનુ સૂદના ઘરે છેલ્લા ત્રણ દિવસથી આવકવેરા વિભાગનું સર્વે ઓપરેશન ચાલી રહ્યું છે. શનિવારે પણ આઈટી ટીમનો સર્વે ચાલી રહ્યો છે. IT અધિકારીઓએ સોનુ સૂદ વિશે મોટો ખુલાસો કર્યો છે

Sep 18, 2021, 02:07 PM IST

અભિનેતા સોનૂ સૂદના ઘરે ઇનકમ ટેક્સનો 'સર્વે', અનેક અધિકારીઓ હાજર

દિગ્ગજ બોલીવુડ એક્ટર સોનૂ સૂદના ઘર પર આવકવેરા વિભાગનો સર્વે થઈ રહ્યો છે. જાણકારી પ્રમાણે હાલ તેના ઘરે આવકવેરા વિભાગના મોટા અધિકારી હાજર છે. 

Sep 15, 2021, 04:49 PM IST

પોતાના નામની મટન શોપ જોઈ ચોંકી ગયો Sonu Sood, જવાબ આપી કહ્યું- હું શાકાહારી છું

ટ્વિટર પર એક સમાચાર પર હળવા અંદાજમાં પ્રતિક્રિયા આપતા અભિનેતા સોનૂ સૂદે (Sonu Sood) લખ્યુ- હું શાકાહારી છું, મારા નામ પર મટનની દુકાન છે? 

May 30, 2021, 03:51 PM IST

Sonu Sood દર્દીનો જીવ નહીં બચાવી શકવા પર દુ:ખી, કહ્યું- હેલ્પલેસ ફીલ કરું છું

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ (Sonu Sood) તેની ઉદારતા માટે જાણીતા છે. આ દેશ કોરોનાથી પીડિત છે ત્યારથી સોનુ સૂદ એક મસિહા તરીકે ઉભરી આવ્યો છે અને લોકોને મદદ કરી રહ્યો છે

May 24, 2021, 05:45 PM IST

લોકડાઉનમાં કરોડો લોકોનો મસીહા બનનાર એક્ટર સોનુ સૂદને થયો કોરોના

કોરોના કાળમાં જરૂરિયાતમંદો માટે મસીહા બની સામે આવેલા એક્ટર સોનુ સૂદ કોરોના સંક્રમિત થયો છે. સોનુ સૂદે ટ્વીટ કરી તેના કોવિડ પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી ફેન્સને આપી છે

Apr 17, 2021, 02:15 PM IST

Students ના સમર્થનમાં આગળ આવ્યો Sonu Sood, Video શેર કરી કહી આ વાત

સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓ (CBSE Board Exam 2021) વિશે શંકા છે. દેશભરમાં કોરોનાવાયરસ (Coronavirus In India) સંક્રમણના કેસો ખતરનાક સ્વરૂપો લઈ રહ્યા છે

Apr 13, 2021, 07:06 PM IST

Corona vaccination campaign: પંજાબ સરકારે સોનૂ સૂદને બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર, CM અમરિંદરે આપી શુભેચ્છા

પંજાબ સરકારે રસીકરણ અભિયાન માટે સોનૂ સૂદને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. આ વાતની જાણકારી મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આપી છે. 

Apr 11, 2021, 07:51 PM IST

Spicejet એ કર્યું Sonu Sood ને સલામ, વિમાનમાં લગાવી મોટી તસવીર

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ (Sonu Sood) લોકડાઉન સમયે ગરીબોના મસીહા બન્યા. ઘણા પરપ્રાંતિય મજૂરોને તેના ઘરે મોકલીને સોનુએ ઘણી વાહવાહી મેળવી. આ ઉદારતાને વંદન કરતાં સ્પાઇસજેટ એરલાઇન્સે (Spicejet Airlines) અભિનેતાને વિશેષ રીતે શ્રદ્ધાંજલિ આપી છે

Mar 20, 2021, 08:34 PM IST

Good Worker app ની મદદથી 1 લાખ લોકોને મળશે નોકરી, બોલીવુડના આ અભિનેતાએ ઝડપ્યું છે બીડું

બોલીવુડ અભિનેતા સોનૂ સૂદે કોરોનાકાળથી લોકોને મદદ કરવાના કારણે ચર્ચામાં છે. સોનૂ સૂદે દેશના 1 લાખ બેરોજગારોને નોકરી આપવાની જાહેરાત કરી છે. આ નોકરી ગુડવર્કર એપ દ્વારા મળશે.

Mar 16, 2021, 01:32 PM IST

sonu sood 1 લાખ લોકોને આપશે નોકરી, 10 કરોડ જિંદગી બદલવાનો દાવો, જાણો શું છે પ્લાન

અભિનેતા સોનૂ સૂદે આ ટ્વીટમાં જણાવ્યુ કે, તેણે એક લાખ નોકરીની વ્યવસ્થા કરી છે. સાથે ટ્વીટમાં કહ્યુ કે, તે પોતાના આ કામ દ્વારા આગામી પાંચ વર્ષની અંદર આશરે 10 કરોડ લોકોની જિંદગી બદલવાની યોજના પર કામ કરી રહ્યો છે. 

Mar 15, 2021, 04:42 PM IST

Sonu Sood શરૂ કરશે દેશની સૌથી મોટી Blood Bank, તૈયાર કર્યો આ પ્લાન

સોનૂ સૂદ હવે નવા અંદાજમાં લોકોની મદદ કરશે. સોનૂ સૂદ એક બ્લડ બેન્ક શરૂ કરી રહ્યો છે. તેનું સંચાલન કઈ રીતે થશે તે ખુબ અભિનેતાએ જણાવ્યુ છે. 
 

Mar 3, 2021, 08:03 PM IST

આ શું! Sonu Soodએ શરૂ કરી ટેલર શોપ, પરંતુ આ વાતની ગેરેન્ટીથી કર્યો ઇનકાર

બોલીવુડ એક્ટર સોનુ સૂદ (Sonu Sood) ફરી એકવાર ચર્ચામાં છે અને આ વખતે તે કપડા સીવવાને લઇને ચર્ચામાં આવ્યા છે. ખરેખર, સોનુ સૂદે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પગથી ચાલતા સીવણ મશીનથી કપડા સીવતા નજરે પડે છે

Jan 16, 2021, 10:27 PM IST

Sonu Sood મોટી મુશ્કેલીમાં!, BMC એ તેના પર કેસ કર્યો, જાણો શું છે મામલો 

લોકોને હંમેશા મદદ કરનાર સોનુ સૂદ (Sonu Sood)  આ વખતે એક નવા કારણસર ચર્ચામાં આવી ગયો છે. બીએમસીએ સોનુ સૂદ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.

Jan 7, 2021, 02:10 PM IST

Amitabh Bachchanની જાહેરાત, આ ફિલ્મના હીરો હશે Sonu Sood

કિસાનોના ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સોમવારે સોનૂ સૂદ (Sonu Sood)ની નવી ફિલ્મ કિસાન (Kisaan)ની જાહેરાત કરવામાં આવી છે. નિવાસ દ્વારા નિર્દેશિત અને રાજ શાંડિલ્ય તેના પ્રોડ્યૂસર હશે

Jan 4, 2021, 08:38 PM IST

Sonu Soodની માતાના નામ પરથી માર્ગનું નામ, અભિનેતાએ લખી ભાવનાત્મક પોસ્ટ

બોલિવૂડ અભિનેતા અને હવે મજૂરોના મસિહા તરીકે જાણીતા સોનુ સૂદ (Sonu Sood)આ દિવસોમાં સતત હેડલાઇન્સમાં રહે છે. કોરોના મહામારીમાં મુશ્કેલીગ્રસ્ત લોકોને મદદ કરી દરેકના હૃદયમાં સ્થાન બનાવનાર સોનુ સૂદ (Sonu Sood) આજે પોતાની એક ભાવનાત્મક પોસ્ટને કારણે ચર્ચામાં છે

Jan 1, 2021, 11:07 PM IST

શિલ્પા શેટ્ટીના પુત્રને સ્કૂલથી મળ્યો પ્રોજેક્ટ, બનાવ્યો સોનૂ સૂદનો એનિમેટેડ વીડિયો

Shilpa Shetty Shares Son Viaan's School Project: શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સની સાથે પોતાની લાઇફ સાથે જોડાયેલ નાના-નાના અપડેટ્સ શેર કરતી રહે છે. હાલમાં તેણે પોતાના પુત્રનો પ્રોજેક્ટ પોસ્ટ કર્યો છે જે ખરેખર પ્રશંસાને પાત્ર છે.

Oct 8, 2020, 12:56 PM IST

Amitabh Bachchan એ મજૂરોને ઘર મોકલ્યા તો લોકોએ આપી દુવાઓ, SEE PHOTOS

કોરોના કાળમાં ફસાયેલા મજૂરોની મદદ માટે અભિનેતા સોનૂ સૂદ (Sonu Sood) બાદ હવે મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પણ આગળ આવ્યા છે.

Jun 12, 2020, 12:07 PM IST

કોંગ્રેસીઓએ કર્યો Sonu Sood નો વિરોધ, કહી દીધા BJP એજન્ટ

એક્ટર સોનુ સૂદ (Sonu Sood) લોકડાઉનના દિવસોમાં મજૂરોની મદદમાં જોડાયેલો રહ્યો હતો. કોરોના વાયરસની મહામારીને કારણે થયેલા લોકડાઉનને કારણે લાખો લોકો મહારાષ્ટ્રના અલગ અલગ હિસ્સાઓમાં ફસાઈ ગયા હતા. જેઓને આકરા તડકામાં પગપાળા જતા જોઈને સોનુ સૂદે બસોની વ્યવસ્થા કરી હતી. હવે પ્રવાસીઓ માટે સોનુ સૂદ કોઈ સુપરહીરોથી ઓછો નથી બન્યો. સોશિયલ મીડિયા પર તેને મજૂરોના મસીહા તરીકે ઓળખ મળી હતી. તે સતત રોકાયા વગર કામ કરતો જોવા મળ્યો હતો. આ માટે તેણે એક હેલ્પલાઈન નંબર પર જાહેર કર્યો હતો. પરંતુ કેટલાક લોકોને સોનુ સૂદનું આ નેકીનું કામ ગમ્યું નહિ લાગે છે. 

Jun 4, 2020, 09:35 AM IST

પતિથી કંટાળીને મહિલાએ Sonu Sood ને કરી અપીલ, એક્ટરે આપ્યો ખુબ જ રમુજી જવાબ

અભિનેતા સોનૂ સૂદ (Sonu Sood) ગત્ત દિવસોમાં સતત પ્રવાસી મજૂરોની સેવાનાં કારણે માધ્યમોમાં ચમકતા રહે છે. કોરોના વાયરસ મહામારીના કારણે થયેલા લોકડાઉનનાં કારણે લાખો લોકો મહારાષ્ટ્રથી અલગ અલગ હિસ્સાઓમાં ફસાઇ ચુક્યા છે, જેને તપતી ગરમીમાં પગે ચાલતા જઇ જોઇને સોનુ સુદે તેમના માટે કંઇક કરવાનું નક્કી કરી લીધું અને તેમના ઘર સુધી પહોંચાડવા માટે બસોની વ્યવસ્થા કરી છે. બીજી તરફ આ કામના કારણે સોનુ સૂદ ટ્વીટર વોલ પર અલગ અલગ પ્રકારનાં લોકોની ફરમાઇશો આવી રહ્યા છે. જો કે તેનો જવાબ તે ખુબ જ હળવા અંદાજમાં આપે છે.

Jun 2, 2020, 11:03 PM IST