રસ્તા પર સ્પોર્ટ્સ બ્રામાં જોવા મળી અનન્યા પાંડેની માતા, સુંદરતામાં બરાબર ટક્કર આપે છે, જુઓ PHOTOS

ભાવના પણ પોતાના સમયમાં ખુબ જ બોલ્ડ રહી ચૂકી છે અને આજે પણ તે તેની કાતિલ અદાઓ અને સુંદરતા માટે બોલીવુડમાં ચર્ચિત છે. 
 

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે  (Ananya Panday) હાલના દિવસોમાં ડ્રગ્સ કેસને લઈને ખુબ ચર્ચામાં છે. છેલ્લા બે દિવસથી NCB સતત તેની પૂછપરછ કરી રહી છે. સોમવારે ફરીથી તેની પૂછપરછ થવાની છે. અનન્યા પાંડે તેની કાતિલ અદાઓ અને સુંદરતા માટે ખુબ ચર્ચામાં રહે છે. પરંતુ શું તમે જાણો છો કે અનન્યાને આ ખુબસુરતી તેની માતા ભાવના પાંડે (Bhavana Panday) પાસેથી મળી છે. ભાવના પણ પોતાના સમયમાં ખુબ જ બોલ્ડ રહી ચૂકી છે અને આજે પણ તે તેની કાતિલ અદાઓ અને સુંદરતા માટે બોલીવુડમાં ચર્ચિત છે. 
 

સોશિયલ મીડિયા પર એક્ટિવ છે ભાવના

1/5
image

અનન્યા પાંડેની માતા ભાવના પાંડે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. આ તસવીરમાં તે ખુબ જ બોલ્ડ અંદાઝમાં બીચ પર ઊભી છે અને પર્પલ કલરની બ્રાલેટ પહેરેલી જોવા મળે છે. 

ખુબ બોલ્ડ છે ભાવના પાંડે

2/5
image

અન્ય એક તસવીરમાં તે રસ્તા પર એક સ્પોર્ટ્સ બ્રામાં ઊભેલી જોવા મળે છે. તસવીર જોઈને લાગે છે કે તે ભારતની નથી. 

દિલ્હીમાં કર્યો છે અભ્યાસ

3/5
image

અત્રે જણાવવાનું કે બોલીવુડ અભિનેતા ચંકી પાંડેની પત્ની ભાવના પાંડેએ દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સથી બે.કોમ ઓનર્સનો અભ્યાસ કર્યો છે. 

વેબસિરીઝમાં આવી હતી નજર

4/5
image

ભાવના ભલે ફિલ્મોથી ખુબ દૂર રહે છે. પરંતુ ગત વર્ષે તે બોલીવુડ વાઈબ્સ સિરીઝમાં જોવા મળી હતી. 

મલાઈકા અરોરાની છે મિત્ર

5/5
image

ભાવના પાંડે મલાઈકા અરોરાની સારી મિત્ર છે. તે ગૌરી ખાન અને સીમા ખાનની પણ સારી મિત્ર છે.