આયશાનો આ અંતિમ સંવાદ સાંભળીને જલ્લાદ પણ રડી પડે...જાણો મોતના ઠીક પહેલાં આયશાના મનમાં શું ચાલતું હતું...

બોલીવુડનો કોઈ રાઈટર કે ડાયરેક્ટર ન લખી શકે તેવી સ્ક્રિપ્ટ આયશાએ મરતા પહેલાં પોતાના માટે તૈયાર કરી...મરતા પહેલાં આયશાએ પોતાના માટે એવી સ્ક્રિપ્ટ તૈયાર કરી, જેને સાંભળીને જલ્લાદ પણ રડી પડે...આયશાએ મરતા પહેલાં કહ્યું, હું ખુશ છું...પણ તેના અવાજ અને આંખોમાં દર્દ હતું...

ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં કુદીને આત્મહત્યા કરતા પહેલાં આયશા આરીફ ખાન મકરાણીએ એક વીડિયો બનાવીને પોતાની વ્યથા તેમાં વ્યક્ત કરી હતી. બોલીવુડનો કોઈ રાઈટર કે ડાયરેક્ટર ન લખી શકે તેવી સ્ક્રિપ્ટ આયશાએ મરતા પહેલાં પોતાના માટે તૈયાર કરી...પહેલાં તે રિવરફ્રન્ટ પર પહોંચી...આમ તેમ જોયું...જ્યાં કોઈની અવરજવર નહોંતી આયશાએ એવી જગ્યા પસંદ કરી...અને પછી કેટલાંય સમયથી જે એના મનમાં ચાલતું હતું તે બધું જ એક સાથે એક વીડિયોમાં તેણે કહી દીધું. અને ત્યાર બાદ લગાવી દીધી મોતની છલાંગ...

આત્મહત્યા પહેલાં આયશાએ પોતાના માતા-પિતા સાથે વાત કરી એમા તેણે કહ્યું કે તેના પતિ આરીફે કહ્યું છેકે, તું મરને જા તો વીડિયો બના કે ભેજ દેના તો મેરે કો પુલિસ ન લે જાયે...એટલે તે આવો વીડિયો બનાવીને આપે છે...અને કહી છેકે, હાં તો ઠીક હૈ મૈં મરને જા રહી હું તુમ્હારે વહાં કોઈ નહીં આયેગા.. આયશાનો પતિ તેને પહેલાંથી જ નફરત કરતો હોવાનો એક ટિકટોક સામે આવ્યો છે. જેમાં તેનો પતિ પોતે જ એ વાત કબુલે છે. જેમાં તેનો પતિ એવું પણ કબુલે છેકે, એક દિવસ એવો આવશે જ્યારે તુ રોઈશ, તડપીશ પણ તને ક્યાંય ખુશી નહીં મળે.

સાબરમતી નદીમાં કુદીને આત્મહત્યા કરતા પહેલાં આયશાએ જે વીડિયો બનાવ્યો એમાં બે મિનિટ અને ચાર સેકન્ડના આ વીડિયોમાં આયશા ત્રણ થી ચાર વાર એવું કહેતા જોવા મળી કે મૈં ખુશ હું... જોકે, તેના ચહેરા પરના ખોટા સ્મિતની પાછળ છુપાયેલું તેનું સાચું દર્દ તેની આંખોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું. એટલું જ નહીં તેના કરકશ અવાજમાં પણ એ દર્દ છલકાઈ રહ્યું હતું. આયશાના આપઘાતનો આ કિસ્સો સમાજના દરેક લોકોને કંઈક શીખ આપે છે. કયારેય નહીં ભુલાય આયશાનો આ અંતિમ સંવાદ...

મેરા નામ આયશા...આરીફખાન...

1/7
image

હેલ્લો, સલામ વાલેકુમ..મેરા નામ હૈ આયશા...આરીફ ખાન,  ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું ઉસમેં કિસીકા કોઈ દબાવ નહીં હૈ...મેં યે અપની મરજી સે કર રહી હું... ક્યા કહે, ખુદા કી જિંદગી ઈતની હી હોતી હૈ, ઔર મુજે ઈતની હી જિંદગી બહોત સુકુન વાલી મીલી...

 

 

Breaking News : અમદાવાદની સાબરમતી નદીમાં કૂદી યુવતીએ કરી આત્મહત્યા

આયશા લડાઈઓ કે લિએ નહીં બની...

2/7
image

ઓર ડીયર ડેડ કબ તક લડેંગે અપનો સે, કેસ વિડ્રોલ કરદો...નઈ કરના,, આયશા લડાઈઓ કે લીએ નહીં બની..

 

 

 

Ayesha Suicide Case: કેમ આયશાએ કરવી પડી આત્મહત્યા? જાણો માણસ પોતે જ પોતાની હત્યા કરવા માટે શા માટે બને છે મજબુર

ચલો અપની જિંદગી તો યહીં તક હૈ...

3/7
image

પ્યાર કરતે હૈ આરીફ સે ઉસે પરેશાન થોડી ના કરેંગે... ઉસે આઝાદી ચાહીએ તો ઠીક હૈ વો આઝાદ રહે.... ચલો અપની જિંદગી તો યહીં તક હૈ..

 

 

 

PHOTOS: પત્નીએ નદીમાં પડતું મૂક્યું ત્યારબાદ પતિએ મૂક્યું વોટ્સએપ સ્ટેટસ, જોઈને આઘાત લાગશે

શાયદ કહીં કમી રહે ગઈ...

4/7
image

મેં ખુશ હું.. કી મૈં અબ અલ્લાહ સે મિલુંગી... ઉન્હે કહુંગી, કે મેરસે કમી કહાં રહે ગઈ... મા-બાપ બહોત અચ્છે મિલે, દોસ્ત ભી બહોત અચ્છે મિલે, શાયદ કહીં કમીં રહે ગઈ, મુજમેં યા શાયદ તકદીર મેં,

મુહોબ્બત કરની હૈ તો દો તરફા કરો...

5/7
image

મેં ખુશ હું...  શુકુન સે જાના ચાહકી હું... અલ્લાહ સે દુવાં કરતી હું  કે અબ દુબારા ઈન્સાન કી શકલ ના દિખાએ.. એક ચીજ જરૂર સીખ રહી હું... મુહોબ્બત કરની હો તો દો તરફા કરો, એક તરફા મેં કુછ હાસિલ નહીં હોતા..

 

 

બેવફાએ આરીફે આયશાના મોત પહેલા જ ટીકટોક પર કહ્યું હતું કે, ‘તુમ રોઓગી, તડપોગી, પર...’

મેં હવાઓ કી તરહા હું..બસ બહેતે રહેના ચાહતી હું...

6/7
image

ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધુરી રહેતી હૈ... યે પ્યારીસી નદી...પ્રે કરતે હૈ કે યે મુજે અપને આપમેં સમાલે,,, મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના... મેં હવાઓ કી તરહા હું... બસ બહેના ચાહતી હું... ઔર બહેતે રહેના ચાહતી હું... કિસી કે લિએ નહીં રુકના...

દુવાંઓ મેં યાદ રખના...

7/7
image

મેં ખુશ હું... મેં ખુશ હું આજકે દિન.. મુજે જો સવાલ કે જવાબ ચાહિએ થે વો મિલ ગયે, ઓર મુજે જીસકો જો બતાના થા સચ્ચાઈ વો બતા ચુકી હું... થેંક યુ... મુજે દુવાંઓ મેં યાદ રખના, ક્યા પતા જન્નત મિલે ના મિલે... ચલો અલવિદા...