વૈદિક જ્યોતિષ મુજબ શનિ સૂર્ય સાથે સંયોગ કરીને નવપંચમ રાજયોગ બનાવશે. જેનાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
વૈદિક પંચાંગ મુજબ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ પિતૃપક્ષ દરમિયાન થશે. આ દિવસે શનિ સૂર્ય સાથે સંયોગ કરીને ખાસ યોગનું નિર્માણ કરશે, જેનાથી કેટલીક રાશિઓને વિશેષ લાભ થઈ શકે છે.
Surya Shani Kendra Yog 2025 Benefits: ગ્રહોનો રાજા સૂર્ય મિથુન રાશિમાં સંચરણ કરી રહ્યા છે. દરરોજ સૂર્યનો કોઈને કોઈ ગ્રહ સાથે યોગ બની રહ્યો છે. તેવી જ રીતે સૂર્ય-શનિનો કેન્દ્ર યોગ ટૂંક સમયમાં બનવાનો છે.
23 જૂનના રોજ શનિ અને સૂર્ એકબીજાથી 90 ડિગ્રી પર હશે જેનાથી કેન્દ્ર યોગનું નિર્માણ થાય છે. આવામાં 3 રાશિવાળાને ખુબ ફાયદો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે....
શનિએ 29 માર્ચના રોજ મીન રાશિમાં ગોચર કર્યું અને આ રાશિમાં આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ પણ થયું. સૂર્ય પણ હાલ મીન રાશિમાં છે અને 14 એપ્રિલના રોજ મીન રાશિમાંથી મેષ રાશિમાં ગોચર કરશે.
Shani Surya Yuti 2025: ગ્રહોનો રાજા સૂર્ય ગોચર કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરવાનો છે. જ્યારે ન્યાયના દેવતા શનિ પહેલાથી જ કુંભ રાશિમાં છે, જેના કારણે સૂર્ય-શનિની યુતિ બનશે. 2 શત્રુ ગ્રહોની મહાયુતિ 3 રાશિના લોકોની કિસ્મત બદલી નાખશે.
Shani Surya Yuti: માર્ચ મહિનામાં 2 અત્યંત મહત્વપૂર્ણ ઘટના બનવા જઈ રહી છે. માર્ચ મહિનામાં શનિનું રાશિ પરિવર્તન અને સૂર્ય ગ્રહણ એક દિવસે થશે જે મિથુન સહિતની 3 રાશિઓને રાતોરાત માલામાલ કરી દે તેવા સંયોગ ઊભા કરી શકે છે.
Shani Surya Yuti: 5 જાન્યુઆરી 2025થી 3 રાશિના લોકોના જીવનમાં અપાર ધનનો વરસાદ થઈ શકે છે. કારણ કે આ દિવસથી સૂર્ય અને શનિની વિશેષ યુતી સર્જાશે. આ યુતિ કઈ રાશિઓને કેવો લાભ કરાવશે જાણો.
Shani Surya Yuti: 4 ડિસેમ્બરથી કેટલીક રાશિના લોકો માટે ગોલ્ડન પીરિયડ શરુ થશે. કારણ કે આ તારીખથી શનિ અને સૂર્ય વચ્ચે કેન્દ્ર દ્રષ્ટિ યોગ સર્જાશે. એકબીજાથી 90 ડિગ્રી પર હોવાના કારણે આ ગ્રહ વિશેષ યોગ સર્જશે જેના કારણે 3 રાશિના લોકોને બંપર લાભ થશે.
Samsaptak Yog 2024: શનિ પોતાની સ્વરાશિ કુંભમાં ગોચર કરે છે અને સૂર્ય 16 ઓગસ્ટે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના રાશિ પરિવર્તનથી સૂર્ય અને શનિ એકબીજાની આમનેસામને હશે. સૂર્ય અને શનિનો સમસપ્તક યોગ 30 વર્ષ પછી સર્જાશે. જેના કારણે 3 રાશિના લોકોને આજ સુધી ન મળ્યો હોય તેવો લાભ કારકિર્દી અને વેપારમાં થશે.
Shani Surya Yuti : જ્યોતિષ શાસ્ત્ર મુજબ અનેક ગ્રહોની યુતિઓ કેટલીકવાર કેટલીક રાશિઓ પર સારો તો કેટલીક રાશિ પર ખરાબ પ્રભાવ પાડતી હોય છે. ગ્રહોની યુતિઓ થોડા સમય માટે હોય છે જે નિશ્ચિત સમય બાદ પૂરી થઈ જાય છે. અનેકવાર ગ્રહોની આ યુતિ પરસ્પર દુશ્મની ધરાવતા ગ્રહોસાથે હોય છે. હાલમાં જ શનિ અને સૂર્યની યુતિનો પ્રભાવ ખતમ થયો છે જાણો કોના સારા દિવસોની શરૂઆત થઈ છે.
Surya Gochar 2024: તાજેતરમાં જ સૂર્ય ગોચરના લીધે કુંભ રાશિમાં બનેલી સૂર્ય-શનિની ખતરનાક યુતિ ખતમ થઇ ગઇ છે. આ યુતિ ખતમ થતાં કેટલીક રાશિઓને સમસ્યામાંથી રાહત મળી છે. તો બીજી તરફ 3 રાશિઓને મોટો લાભ થશે.
Vasant Panchami 2024: સૂર્ય અને શનિ સંબંધમાં પિતા પુત્ર છે પરંતુ બંને વચ્ચે મતભેદ હોય છે. તેથી એક રાશિમાં પિતા અને પુત્રનું સાથે હોવું કેટલીક રાશિના લોકોના જીવન માટે અશુભ સાબિત થશે. પરંતુ સાથે જ કેટલીક રાશિ પર સૂર્ય અને શનિની યુતિનો શુભ પ્રભાવ જોવા મળશે.
Shani Surya Yuti: 30 વર્ષ પછી શનિ તેની પોતાની રાશિ કુંભ રાશિમાં છે. આવી સ્થિતિમાં સૂર્યનો પણ કુંભ રાશિમાં પ્રવેશ સૂર્ય અને શનિની ખાસ યુતિ સર્જશે. જેમાં 13 ફેબ્રુઆરીએ કુંભ સંક્રાતિ ઉજવાશે. આ દિવસે કેટલાક ઉપાયો કરવામાં આવે તો સૂર્ય અને શનિ બંનેની કૃપા તમારા પર વરસશે અને તેના કારણે નોકરી અને ધંધામાં તમને મોટો ફાયદો થઈ શકે છે.
Shani Surya Yuti: 30 વર્ષ પછી કુંભ રાશિમાં શનિ અને સૂર્યની આ યુતિ સર્જાશે. આ યુતિ 14 માર્ચ 2024 સુધી રહેશે અને ત્યાં સુધી ત્રણ રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર પડશે. કારણ કે આ રાશિના લોકોને ડગલેને પગલે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
જ્યોતિષ શાસ્ત્રની ગણતરીઓ મુજબ 11 ફેબ્રુઆરીના રોજ શનિ અસ્ત થઈ રહ્યા છે. આ સાથે જ 13મી ફેબ્રુઆરીના રોજ સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આવામાં શનિ અને સૂર્યની યુતિ 14 માર્ચ સાંજે 6.04 મિનિટ સુધી રહેશે. જાણો કઈ રાશિવાળાએ સંભાળીને રહેવું પડશે...
Shani-Surya Yuti 2023: ભગવાન સૂર્યએ 13 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. તે 15 માર્ચ સુધી આ રાશિમાં રહેશે.
Shani Surya Yuti:કુંભ રાશિમાં શનિ અને સૂર્ય એક સાથે આવશે તેના કારણે 12 રાશિના જાતકોના જીવનમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર થશે. શનિ અને સૂર્ય બંને મહત્વના ગ્રહ છે અને તેમની યુતિના કારણે કેટલીક રાશિના લોકો માટે આવનારો સમય ખૂબ જ કષ્ટદાયક રહેશે.