Diabetes diet News

DIABETES CONTROL: આ 5 વસ્તુઓ સાથે કરો દોસ્તી, ડાયાબિટીસની નહીં રહે ફરિયાદ
DIABETES DIET: બહારથી સામાન્ય દેખાતા લોકો અંદરથી ઘણી તકલીફો વેઠી રહ્યાં હોય છે. એમાંથી એક તકલીફ છે ડાયાબિટીસની. આ તકલીફ એકવાર થયા પછી આખી જિંદગી તમારે પીછો છોડતી નથી. દવાઓ અને પીડાઓથી દર્દી હંમેશા ઘેરાયેલો રહે છે. ડાયાબિટીસ એ એક ગંભીર રોગ છે, જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. એકલા ભારતમાં જ છેલ્લા ચાર વર્ષમાં ડાયાબિટીસના કેસોમાં 44 ટકાનો વધારો થયો છે અને લગભગ 10 કરોડ લોકો તેનાથી પ્રભાવિત છે. તંદુરસ્ત જીવનશૈલી, સારી ખાવાની ટેવ અને નિયમિત કસરતની સાથે, આયુર્વેદિક ઔષધિઓ બ્લડ સુગરને બહેતર નિયંત્રણમાં અને ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરવામાં ફાળો આપી શકે છે. આજે અમે તમને એવા 5 ફૂડ્સ વિશે જણાવીશું, જે બ્લડ સુગર લેવલને કુદરતી રીતે નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
Sep 12,2023, 12:18 PM IST

Trending news