કંઇક આ અંદાજમાં દિવાળીની ઉજવણી કરે છે બોલીવુડ સ્ટાર્સ, જુઓ Throwback pics

આવો જોઇએ બોલીવુડ સેલિબ્રિટીઝની દિવાળી પાર્ટી દરમિયાન શેર કરેલી કેટલીક શાનદાર થ્રોબેક પિક્ચર...

મુંબઇ: દેશભરમાં જ્યારે દિવાળીની ધૂમ છે. બોલીવુડ પણ આ વર્ષે ખૂબ ઉત્સાહ સાથે દિવાળી ઉજવે છે. અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, જીતેન્દ્ર અને અન્ય સ્ટાર પરિવાર પોતાના મિત્રો સાથે મોટી પાર્ટી કરે છે. જોકે કોરોના વાયરસ મહામારીના કારણે આ વર્ષે જશ્નનું સ્તર નાનું થશે, પરંતુ લોકોના ઉત્સાહમાં કોઇ ઘટાડો જોવા મળશે નહી. આવો જોઇએ બોલીવુડ સેલિબ્રિટીઝની દિવાળી પાર્ટી દરમિયાન શેર કરેલી કેટલીક શાનદાર થ્રોબેક પિક્ચર...

બિપાશા બસુ

1/16
image

ફોટો સાભાર- bipashabasu

પતિ અજય દેવગણ સાથે કાજોલ

2/16
image

ફોટો સાભાર- kajol

શિલ્પા શેટ્ટી

3/16
image

ફોટો સાભાર- theshilpashetty

કપૂર પરિવાર સંગ અર્જુન કપૂર

4/16
image

ફોટો સાભાર- arjunkapoor

કૃતિ સેનન સંગ શાહરૂખાન

5/16
image

ફોટો સાભાર- kritisanon

કરીના કપૂર ખાન

6/16
image

ફોટો સાભાર- therealkareenakapoor

ભૂમિ પેડનેકર

7/16
image

ફોટો સાભાર- bhumipednekar

અનિલ કપૂર ફેમિલી

8/16
image

ફોટો સાભાર- harshvarrdhankapoor

ફોટો સાભાર- @SrBachchan

9/16
image

ફોટો સાભાર- @SrBachchan

પતિ અભિષેક અને પુત્રી આરાધ્ય સંગ અભિનેત્રી ઐશ્વર્યા બચ્ચન

10/16
image

ફોટો સાભાર-  @SrBachchan

પત્ની મીરા સંગ અભિનેતા શાહિદ કપૂર

11/16
image

ફોટો સાભાર- mira.kapoor

દીપિકા પાદુકોણ

12/16
image

2017ની દિવાળી પાર્ટીમાં દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન અને અર્જુન કપૂર

કરીના કપૂર સંગ આલિયા ભટ્ટ

13/16
image

ફોટો સાભાર- aliaabhatt

અનુષ્કા શર્મા સાથે વિરાટ કોહલી

14/16
image

ફોટો સાભાર-@AnushkaSharma

સૈફ અલી ખાન

15/16
image

16/16
image