close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

aishwarya rai

વિવેક ઓબેરોયનું વિવાદીત મીમ, ઐશ્વર્યાએ એવું તે શું કહ્યું કે અભિષેકે વિચાર બદલ્યો

આ સમયે ઐશ્વર્યાએ બરોબર સમજદારીથી કામ લીધું હતું અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો

May 24, 2019, 04:22 PM IST

Cannes 2019 : અમૂલે એશ્વર્યા-દીપિકાના લુકને કર્યો સેલિબ્રિટ, જુઓ ફોટો

અમૂલે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર દીપિકા અને એશ્વર્યાના ગાઉન લુકને પોતાના અંદાજમાં બનાવ્યો છે. 

May 22, 2019, 08:39 PM IST

વિવેક ઓબેરોયથી બદલો લેવા આ અંદાજમાં નિકળ્યા અમિતાભ-અભિષેક-સલમાન! Meme Viral

વિવેક ઓબેરોય દ્વારા સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક અને સલમાન ખાના અંગત જીવન પર બનેલા મજાકીયા મીમને શેર કર્યા બાદ હોબાળો શરૂ થઇ ગયો છે, હવે આ મુદ્દે વિવેક ઓબેરોય માફી માંગી ચૂક્યા છે. તો હવે કોઇ તેમના વિરોધમાં છે તો કોઇ તેમનો સાથ આપી રહ્યા છે. આ મામલો એ પ્રકારે ચર્ચામાં છે સોશિયલ મીડિયા પર સતત મુદ્દે મજેદાર મીમ્સ સામે આવ્યા છે. 

May 21, 2019, 01:14 PM IST

આખરે વિવેક ઓબેરોયને ડિલીટ કરવું પડ્યું ઐશ્વર્યા રાયવાળું TWEET, માંગી માફી

બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોય પોતાની આગામી ફિલ્મ 'નરેંદ્ર મોદી'ને લઇને ખૂબ ચર્ચામાં છે, પરંતુ આ દરમિયાન તેમણે એક ટ્વિટ કરીને પોતાને વિવાદોમાં ખેંચી લીધા છે. સોમવારે વિવેકે પોતાના ટ્વિટર હેંડલ પર એક મીમ શેર કર્યું હતું, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન, સલમાન ખાન, વિવેક અને અભિષેક બચ્ચન સાથે નજરે પડી રહ્યા છે. આ પોસ્ટ પર ઐશ્વર્યા રાયને ટાર્ગેટ કરતાં પોલ્સના પરિણામોની મજાક બનાવવામાં આવી હતી. આ પોસ્ટ બાદ વિવેક ઓબેરોયને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહી વિવેકે પોસ્ટ કર્યાની થોડીવાર પછી મહારાષ્ટ્ર મહિલા આયોગે એક્ટરના નામે નોટીસ જાહેર કરી હતી. 

May 21, 2019, 10:07 AM IST

સલમાનના મનમાં એશ માટે ભારોભાર કડવાશ! આ તસવીર છે પુરાવો

ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘મલાલ’નું ટ્રેલર શનિવારના રોજ લોન્ચ કરવામાં આવ્યું. આ ફિલ્મમાં બે નવા ચહેરા જોવા મળશે. સંજય લીલા ભણસાલી આ ફિલ્મ થકી તેમની ભાણી શર્મિન સહગલ અને જાવેદ જાફરીના પુત્ર મિઝાન જાફરીને લોન્ચ કરી રહ્યા છે.

May 19, 2019, 10:46 AM IST

આ તસવીરે કરાવ્યો બચ્ચન પરિવારમાં મોટો ઝઘડો, સસરા-વહુ વચ્ચે બોલાચાલી?

અમિતાભ બચ્ચનના પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન સાથેના સંબંધો સુમેળભર્યા છે પણ લેટેસ્ટ માહિતી પ્રમાણે તેમના એક નિર્ણયને કારણે પરિવારમાં ફુટ પડી શકે છે

May 16, 2019, 09:50 AM IST

ઐશ્વર્યા રાય બચ્ચન ફરી પ્રેગનન્ટ ? વિગતો જાણવા માટે કરો ક્લિક...

હાલમાં અભિષેક અને ઐશ્વર્યા દીકરી આરાધ્યાના પેરેન્ટ્સ છે

Mar 24, 2019, 11:05 AM IST

Video : અભિષેક-એશની આરાધ્યા તો ભારે નખરાળી, ખડખડાટ હસાવી દીધા ફોટોગ્રાફર્સને

9 માર્ચે મુકેશ અંબાણીનો મોટો દીકરો આકાશ રસેલ મહેતાની દીકરી શ્લોકા સાથે લગ્નગ્રંથિથી જોડાયો

Mar 11, 2019, 04:49 PM IST

તેજપ્રતાપ યાદવ અને એશ્વર્યા વચ્ચે છુટાછેડાના સમાચાર: પરિવારે ખંડન કર્યું

લાલુ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવના 6 મહિના પહેલા થયેલા લગ્નમાં તિરાડ, એશ્વર્યાનો પરિવાર લાલુ યાદવના ઘરે પહોંચ્યો

Nov 2, 2018, 07:59 PM IST

તેજપ્રતાપનાં લગ્નથી પરત ફરી રહેલ કાર દુર્ઘટનાગ્રસ્ત:3 નેતાપુત્રોનાં મોત

ડ્રાઇવરને ઝોકુ આવી જતા ગાડી ડિવાઇડર કુદી ગઇ હતી: બે પુર્વ મંત્રીનાં પુત્ર સહિત કુલ 4 લોકોનાં મોત નિપજ્યાં

May 13, 2018, 04:03 PM IST

Video : તેજ પ્રતાપના લગ્નમાં અફરા-તફરી, ભીડે લૂંટ્યું ભોજન

આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવના લગ્નમાં શનિવારે હંગામો થયો અને બેકાબૂ ભીડે વીઆઇપી અને મીડિયા માટે બનેલા પંડાલને અલગ કરનાર ઘેરાને તોડી દીધો તથા ભોજનના સામાનને લૂંટવા લાગ્યા. તમને જણાવી દઇએ કે તેજ પ્રતાપ આરજેડી ધારાસભ્ય ચંદ્રિકા રાયની પુત્રી ઐશ્વર્યા રાય સાથે શનિવારે લગ્નગ્રંથીમાં જોડાયા હતા. 

May 13, 2018, 08:03 AM IST

29 વર્ષના યુવાનનો અજબ દાવો, ઐશ્વર્યા રાયને ગણાવી પોતાની માં!

સંગીતકુમારનો દાવો છે કે ઐશ્વર્યા 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતી એના 6 વર્ષ પહેલાં તેણે તેને જન્મ આપ્યો હતો

Jan 3, 2018, 05:28 PM IST

બોક્સઓફિસ ભડકો : સલમાન અને ઐશ્વર્યા ટકરાશે આમને સામને

સલમાન અને ઐશ્વર્યાની ફિલ્મોનો ઇદના દિવસે થશે સામનો

Dec 21, 2017, 06:48 PM IST