ક્યારેય નહીં જોયો હોય શિલ્પા શેટ્ટીનો આવો અવતાર, જોનારા બસ જોતા જ રહી ગયા

Shilpa Shetty Photo: શિલ્પા શેટ્ટી બોલીવુડની નામાંકિત અભિનેત્રીઓમાંથી એક છે. તેણે બોલીવુડના ઘણાં દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે. ફિટનેસના ક્ષેત્રે પણ તે ખુબ કામ કરી રહી છે. પણ હાલમાં જ શિલ્પા એક અલગ અવતારમાં જોવા મળી. 48 વર્ષની શિલ્પા શેટ્ટીને પીળી સાડીમાં જોઈને લોકો જોતા જ રહી ગયા.

 

 

 

 

પીળી સાડી

1/6
image

પીળી સાડીમાં ખૂબ જ સુંદર દેખાતી હતી શિલ્પા શેટ્ટી અને કેમેરાની સામે ઘણા કિલર પોઝ આપ્યા હતા. યુપી, બિહાર હલાવી નાંખે એવા હતા શિલ્પાના સાડી વાળા ફોટા!

 

લેટેસ્ટ ફોટોઝ

2/6
image

લેટેસ્ટ ફોટોઝમાં શિલ્પા શેટ્ટી પીળા રંગની સાડી પહેરી હતી. જેમાં તે એટલી હદે સુંદર દેખાતી હતી કે ચાહકો પણ તેના વખાણ કર્યા વિના રહી ના શક્યા. શિલ્પાએ સિકવન્સ વર્ક સાથે સાઈડ નેકનો બ્લાઉઝ અને પીળા રંગની સાડી પહેરી હતી.

લાઈટ મેકઅપ

3/6
image

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મોટી બુટ્ટીઓ અને ભારે બ્રેસલેટ પહેર્યું હતું. સાવ લાઈટ મેકઅપ અને ખુલ્લા હેર સાથે શિલ્પ ખુબ સેક્સી લાગતી હતી.

રિયાલિટી શોના સેટ પર પહોંચી

4/6
image

રિયાલિટી શોના સેટ પર પહોંચતા જ શિલ્પાની કિલર સ્ટાઈલ જોઈને કેમેરામેન ચારેય બાજુથી તેના ફોટો લેવા લાગ્યાં.

 

'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'ના સેટ પર પહોંચી શિલ્પા

5/6
image

હાલમાં જ શિલ્પા શેટ્ટી 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'ના સેટ પર પહોંચી હતી. ખરેખર, આ દિવસોમાં અભિનેત્રી ઘણી ફિલ્મી હસ્તીઓ સાથે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શોને જજ કરી રહી છે.

હાલમાં જ રિલીઝ થઈ ફિલ્મ

6/6
image

શિલ્પા શેટ્ટીની ફિલ્મ 'સુખી' થોડા દિવસો પહેલા 22 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી લાંબા સમય પછી કોઈ ફિલ્મમાં જોવા મળી હતી. શિલ્પાએ આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કર્યું હતું. ગણપતિ વિસર્જન વખતે પણ સાડીના બ્લાઉઝની પાછળ 'સુખી' લખેલું હતું.