shilpa shetty

Shilpa Shetty ના બોડીગાર્ડ રવિએ જીત્યુ દિલ, રાજ કુન્દ્રાની ગાડીને દોડીને આપી સુરક્ષા, જુઓ Video

Shilpa Shetty Kundra Bodyguard: મંગળવારે રાજ કુન્દ્રા જ્યારે ઘરે પરત આવી રહ્યા હતા તો શિલ્પાના બોડીગાર્ડે એવુ કર્યુ કે લોકો તેના દિવાના થઈ ગયા.

Sep 22, 2021, 09:19 PM IST
Sunday Special: Nitin Patel's Attack On Opponents PT7M20S
Sunday Special: superpowers came together to surround China PT5M

Chargesheet માં શિલ્પાના નિવેદનનો ખુલાસો, જણાવ્યું- કોણ ક્યાં વેચતું હતું અશ્લીલ વીડિયો?

પોલીસે અશ્લિલ ફિલ્મો બનાવવા અને એપ દ્વારા તેને રિલિઝ કરવાના મુદ્દે રાજ કુંદ્રા વિરૂદ્ધ આ ચાર્જશીટ ફાઇલ કરી છે અને આ ચાર્જશીટમાં શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) નું નિવેદન સામેલ કરવામાં આવ્યું છે. 

Sep 16, 2021, 05:51 PM IST

બોલીવુડની આ અભિનેત્રીઓએ કરાવી છે નાકની સર્જરી, બદલાઈ ગયો દેખાવ, Photos જોઈને ચોંકી જશો

Actresses who did nose surgery: ઘણી અભિનેત્રીઓએ તેમની  અને તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે કોસ્મેટિક સર્જરીનો આશરો લીધો છે.
 

Aug 12, 2021, 09:19 AM IST

Shilpa Shetty અને Sunanda Shetty વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ, થઈ શકે છે ધરપકડ

શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty) મુશ્કેલીઓમાં વધારો થયો છે કારણ કે ઉત્તર પ્રદેશમાં એક કથિત છેતરપિંડી કેસમાં (Fraud Case) શિલ્પા શેટ્ટી અને તની માતા સુનંદા શેટ્ટીનું (Sunanda Shetty) નામ સામે આવ્યું છે

Aug 9, 2021, 07:10 PM IST

Pornography Case: ક્રાઈમ બ્રાંચે Sherlyn Chopra પાઠવ્યું સમન્સ, આ કેસમાં થશે પૂછપરછ

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના (Mumbai Crime Branch) પ્રોપર્ટી સેલે શુક્રવારે બોલીવુડ અભિનેત્રી શર્લિન ચોપડાને (Sherlyn Chopra) પોર્ન ફિલ્મ (Porn Film) નિર્માણ કેસમાં પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું

Aug 6, 2021, 05:46 PM IST

Pornography Case: પતિ રાજ કુન્દ્રાના વિવાદ પર શિલ્પા શેટ્ટીએ તોડ્યું મૌન, અભિનેત્રીએ જાહેર કર્યું સત્તાવાર નિવેદન

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા આ દિવસોમાં જેલમાં છે. અભિનેત્રીએ આ સમગ્ર મામલે પ્રથમવાર સત્તાવાર નિવેદન આપ્યું છે. 
 

Aug 2, 2021, 01:53 PM IST

Sherlyn Chopra નો દાવો, રાજ કુન્દ્રા જબરદસ્તીથી કરવા લાગ્યો હતો Kiss, આખી ઘટના વિસ્તૃત રીતે જણાવી

  રાજ કુન્દ્રા હાલ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. નીચલી કોર્ટે 28 જુલાઈના રોજ રાજ કુન્દ્રાની જામીન અરજી ફગાવી હતી. હવે પોર્નોગ્રાફી કેસ મામલે અનેક અભિનેત્રીઓ રાજ કુન્દ્રાની એપ હોટશોટ્સ વિરુદ્ધ  ખુલીને સામે આવી છે. આ કેસમાં રાજ કુન્દ્રા પર અશ્લિલ ફિલ્મો બનાવવાનો અને પ્રકાશિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શર્લિન ચોપડાએ પણ તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ સાથે જ દાવો કર્યો છે કે રાજ કુન્દ્રાએ તેને સેક્સ્યુઅલી અસોલ્ટ કરી હતી. 

Jul 29, 2021, 02:32 PM IST

SEBI એ Shilpa Shetty અને તેના પતિ Raj Kundra પર ફટકાર્યો લાખો રૂપિયાનો દંડ, જાણો કારણ

પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવાના આરોપમાં ફસાયેલા કારોબારી રાજ કુન્દ્રા વિરુદ્ધ હવે સેબીએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. સેબીએ રાજ કુન્દ્રા અને તેની પત્ની શિલ્પા શેટ્ટી પર 3 લાખનો દંડ ફટકાર્યો છે. 

Jul 28, 2021, 10:12 PM IST

રાજ કુન્દ્રાની વધુ એક પોલ ખૂલી, ગુજરાતના વેપારીને પણ લાખોનો ચૂનો ચોપડ્યો હતો

  • પોર્ન ફિલ્મ બનાવવાના આરોપોમાં ઘેરાયેલા રાજ કુન્દ્રાની કંપની પર હવે ગુજરાતના એક વેપારીએ ફ્રોડના આરોપ લગાવ્યો છે
  • વેપારીએ કહ્યું કે, રાજની કંપનીએ તેમને 3 લાખનો ચૂનો લગાવ્યો હતો 

Jul 28, 2021, 08:25 AM IST

Pornography case: કોર્ટે રાજ કુન્દ્રાને 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા વિવાદોમાં ફસાયા છે. રાજ પર અનેક ગંભીર આરોપ લાગ્યા છે.

Jul 27, 2021, 01:40 PM IST

Inside Photos: બ્રિટનમાં Shilpa Shetty અને Raj Kundra નો આલીશાન 'રાજ મહેલ'

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના પતિ રાજ કુંદ્રા (Raj Kundra) ને મુંબઇ પોલીસે 19 જુલાઇના રોજ અશ્લીલ ફિલ્મો બનાવવા અને ટેલીકાસ્ટ કરવાના આરોપમમાં ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રા હાલ પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસે આ મુદ્દે શિલ્પા શેટ્ટી સાથે પૂછપરછ કરી. રાજ કુંદ્રા દુનિયાભરમાં ઘણી પ્રોપર્ટીઝના માલિક છે અને તેમણે શિલ્પાને ઘણી મોંઘી વસ્તુઓ પણ ગિફ્ટ કરી છે. આવો એક નજર કરીએ આ હાઇપ્રોફાઇલ કપલ બ્રિટનના આલીશાન ઘર 'રાજ મહેલ' ની વણજોયેલી તસવીરો પર જેને રાજ કુદ્રાએ શિલ્પા શેટ્ટીને ગિફ્ટ કર્યો હતો. 

Jul 25, 2021, 06:28 PM IST

Pornography Case: પૂછપરછ દરમિયાન અનેકવાર રડવા લાગી Shilpa Shetty, પોલીસે કર્યા આ સવાલ

Pornography Case: પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટી કુન્દ્રા (Shilpa Shetty Kundra) ની પૂછપરછ કરવામાં આવી તો પોલીસના સવાલો સાંભળી શિલ્પાની આંખમાંથી આંસુ નિકળી ગયા હતા. 

Jul 24, 2021, 04:28 PM IST

Raj Kundra Case: પતિની ધરપકડ પર Shilpa Shetty એ મૌન તોડ્યું, કહ્યું- બનેવી કરતો હતો ગંદુ કામ

શિલ્પા શેટ્ટીએ ક્રાઈમ બ્રાન્ચને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેનો પતિ રાજ કુન્દ્રા નિર્દોષ છે.

Jul 24, 2021, 02:16 PM IST

Pornography Case: મુંબઇ ક્રાઈમ બ્રાન્ચને શિલ્પા શેટ્ટી પર શંકા, એક્ટ્રેસના બેન્ક ટ્રાન્જેક્શન્સની કરશે તપાસ

પોર્નોગ્રાફી કેસની આંચ ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાથી (Raj Kundra) થઈને તેની પત્ની અને બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) સુધી પહોંચી ગઈ છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે મુંબઈ ક્રાઇમ બ્રાંચ (Mumbai Crime Branch) જલદી જ શિલ્પા શેટ્ટીના બેંક ખાતાઓની તપાસ કરશે

Jul 23, 2021, 08:01 PM IST

Pornography Case: રાજ કુન્દ્રાને લઈ શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી ક્રાઈમ બ્રાન્ચની ટીમ

પોર્ન ફિલ્મો બનાવાના આરોપમાં ધરપકડ કરાયેલા ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાને (Raj Kundra) લઇ મુંબઇ ક્રાઈમ બ્રાન્ચની (Mumbai Crime Branch) ટીમ શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) જુહૂ સ્થિત ઘર પર દરોડા પાડવા પહોંચી છે

Jul 23, 2021, 04:55 PM IST

Pornography Case: Raj Kundra ની ધરપકડ બાદ ચર્ચામાં આ 5 મોડલ, જાણો કોણે શું કહ્યું

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાના (Shilpa Shetty Kundra) પતિની ધરપકડ બાદ કેટલીક મોડેલો સતત ચર્ચામાં રહે છે. આ કેસ અંગે તેઓમાંથી દરેકએ પોતાનો ઓપિનિયન આપ્યો છે, પરંતુ રાજ કુન્દ્રાના (Raj Kundra) માથા પર હજી પણ તલવાર લટકતી છે.

Jul 23, 2021, 04:36 PM IST