નાઈટ ડ્રેસ પહેરીને મૌની રોયે શેયર કરી એવી તસવીરો, તેને જોઈને ફેન્સ બની રહ્યાં છે દિવાના

નવી દિલ્લીઃ મૌની રોય લગ્ન પછી વધુ જાડી થઈ ગઈ છે. દરરોજ અભિનેત્રી એવી તસવીર શેર કરે છે કે તે સોશિયલ મીડિયા પર આગ લગાવી દે છે. મૌનીએ હાલમાં જ નાઈટ ડ્રેસમાં આવી તસવીરો શેર કરી છે, આ તસવીરોની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. મૌની રોયનું લેટેસ્ટ ફોટોશૂટ જુઓ...

ઑફ શૉલ્ડર ડ્રેસ

1/5
image

આ તસવીરમાં મૌનીએ ઑફ શૉલ્ડર ડ્રેસ પહેરી છે  

વિવિધ પોઝમાં હોટ તસવીરો

2/5
image

તસવીરમાં મૌની ક્યારેક બારી પાસે તો ક્યારેક જમીન પર બેસીને પોઝ આપી રહી છે

મૌનીની મારકણી અદાઓ

3/5
image

મૌનીની મારકણી અદાજઓના સૌ કોઈ દિવાના બની ગયા છે. તેણે સફેદ રંગના નાઈટ ડ્રેસમાંં એના ઉત્તેજક ફોટા પડાવ્યાં છેકે, શું કહેવું.

જાતે શેયર કરી તસવીરો

4/5
image

તમામ તસવીરોને મૌનીએ ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી અપલોડ કરી

ચાહકોને ગમી ગયો મૌનીનો નવો લુક

5/5
image

 

ફેન્સને મૌનીનો આ નાઈટ ડ્રેસ લુક પસંદ આવી રહ્યો છે