close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

international yoga day

યોગાભ્યાસ કરે છે કે લોકોને ડરાવે છે આ મહિલાઓ, કાચાપોચા ન જોતા આ VIDEO

21 જૂનના રોજ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ. ભારતમાં વધુને વધુ લોકો યોગ પ્રત્યે આકર્ષાય એટલે પીએમ મોદીએ પોતે ઝારખંડના રાંચીમાં યોગ અભ્યાસ કર્યો. 

Jun 23, 2019, 12:05 PM IST

સ્નિફર ડોગ પર મજાક ભારે પડી! મહિલા IPSએ રાહુલ ગાંધીને આપ્યો સણસણતો જવાબ

ગઈ કાલે એટલે કે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ધૂમ હતી. ભારતમાં પણ તેના માટે ખાસ આયોજન કરાયા હતાં. સરકાર સંગઠનોથી લઈને બિનસરકારી સંગઠનોએ યોગ દિવસના અવસરે યોગાભ્યાસ કર્યાં.

Jun 22, 2019, 02:58 PM IST
CM Rupani Attends Special Program At Statue of Unity on International Yoga Day PT4M10S

CM રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં આપી હાજરી, જુઓ શું કહ્યું

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગ દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એક હજાર જેટલા સાધુ સંતો કરશે યોગ. આ કાર્યક્રમમાં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઈશ્વર પટેલ હાજર પણ હાજર રહેશે. કાર્યક્રમને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો.

Jun 21, 2019, 08:05 PM IST
Special Program At Statue of Unity on International Yoga Day PT3M27S

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગ દિવસ નિમિત્તે યોજવામાં આવ્યો ખાસ કાર્યક્રમ, જુઓ વિગત

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગ દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એક હજાર જેટલા સાધુ સંતો કરશે યોગ. આ કાર્યક્રમમાં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઈશ્વર પટેલ હાજર પણ હાજર રહેશે. કાર્યક્રમને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો.

Jun 21, 2019, 07:00 PM IST
Yoga Day Special: All About Aerial Yoga PT1M36S

વ્યસ્ત લાઈફ સ્ટાઈલમાં ફિટનેસની જાળવણી માટે ખૂબ જ મદદરૂપ છે એરિયલ યોગ, જુઓ વીડિયો

વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે હવે યોગના વિવિધ પ્રકારોમાંથી એક એરિયલ યોગનો ક્રેઝ પણ વધી રહ્યો છે.કોઈપણ ઉંમરની વ્યક્તિ એરિયલ યોગાથી પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે છે.

Jun 21, 2019, 05:40 PM IST

ચેન્નઈના શાળાના વિદ્યાર્થીઓએ યોગાભ્યાસ કરતા બનાવી વિશ્વકપ ટ્રોફીની પ્રતિકૃતિ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21 જૂન)ના અવસર પર ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વિશ્વકપ રમી રહેલી ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે  ચેન્નઈમાં શાળાના વિદ્યાર્થીઓએ વિશ્વકપની ટ્રોફીની પ્રતિકૃતિ બનાવતો યોગાભ્યાસ કર્યો.
 

Jun 21, 2019, 02:17 PM IST

યોગ દિવસ: જાંબાઝ જવાનો સાથે આ કોણ કરી રહ્યું છે યોગ?, VIDEO જોઈને ખુશ થઈ જશો

આજે સમગ્ર વિશ્વ પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 40 હજાર લોકોની સાથે રાંચીના પ્રભાત તારા મેદાનમાં યોગ અભ્યાસ કર્યો.

Jun 21, 2019, 01:19 PM IST

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ઈઝરાયેલમાં સેંકડો લોકોએ કર્યો યોગ અભ્યાસ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ઈઝરાયેલના શહેર તેલ અવીના મશહૂર હટાચાના પરિસરમાં 400થી વધુ લોકોએ વિભિન્ન આસનો કર્યાં.

Jun 21, 2019, 12:40 PM IST
World yoga day celebrate in all over Gujarat including Ahmedabad PT5M33S

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઉજવાયો વિશ્વ યોગ દિવસ

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આજે ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ ઓપી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અમદાવાદના મેયર બીજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં પહોંચ્યા હતા, અને યોગા કરતા નજરે ચઢ્યા હતા.

Jun 21, 2019, 10:50 AM IST

Yoga Day પર CM વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત, ગુજરાતમાં બનશે યોગ બોર્ડ

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આજે ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ વેળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોગને લઈને મોટી જાહેરાત કરી છે. 

Jun 21, 2019, 09:53 AM IST
Yoga practice by PM Modi and CM Rupani PT6M36S

વડાપ્રધાન મોદી અને સીએમ વિજય રૂપાણીએ કર્યા યોગાસન

આજે સમગ્ર વિશ્વ પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 40 હજાર લોકોની સાથે રાંચીના પ્રભાત તારા મેદાનમાં યોગ અભ્યાસ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ સમગ્ર દેશ અને દુનિયાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી.

Jun 21, 2019, 09:30 AM IST
International yoga day celebration at Gandhinagar PT4M20S

ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી

યોગ અને વર્લ્ડ યોગ ડે એ બંને ભારતની વિશ્વને દેણ છે. આજે વિશ્વભરમાં વર્લ્ડ યોગ ડેની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ અનેક સ્થળોએ વર્લ્ડ યોગા ડે ઉજવાઈ રહ્યો છે. ગુજરાતમાં અનોખા અંદાજમાં યોગ ડેનુ સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Jun 21, 2019, 09:25 AM IST

#InternationalDayofYoga: મનુષ્ય જીવન યોગ માટે , રોગ માટે નહીં- CM યોગી 

આ અવસરે મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે વાસ્તવમાં આપણી ઋષિ પરંપરા જ આપણને આગળ વધારી શકે છે અને યોગ આપણી ઋષિ પરંપરાનું એક અભિન્ન અંગ છે. મનુષ્ય જીવન યોગ માટે બન્યું છે, રોગ માટે નહીં.

Jun 21, 2019, 09:21 AM IST
Speech of PM Narendra Modi on International yoga day PT20M30S

રાંચી : આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વડાપ્રધાને કહ્યું કે...

આજે સમગ્ર વિશ્વ પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 40 હજાર લોકોની સાથે રાંચીના પ્રભાત તારા મેદાનમાં યોગ અભ્યાસ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ સમગ્ર દેશ અને દુનિયાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી.

Jun 21, 2019, 09:20 AM IST

વિશ્વ યોગ દિવસ પર PM મોદીએ યોગ પર કરી મહત્વની વાતો, જાણો શું કહ્યું?

આજે સમગ્ર વિશ્વ પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 40 હજાર લોકોની સાથે રાંચીના પ્રભાત તારા મેદાનમાં યોગ અભ્યાસ કર્યો.

Jun 21, 2019, 09:08 AM IST

યોગ અભ્યાસ માટે PM મોદીએ ઝારખંડની જ પસંદગી કેમ કરી? આ રહ્યાં 3 કારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે યોગ અભ્યાસ માટે ઝારખંડની રાજધાની રાંચી પહોંચ્યાં. અહીં ધુર્વા સ્થિત પ્રભાત તારા મેદાનમાં આયોજિત મુખ્ય કાર્યક્રમને સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું કે શાં માટે તેમણે યોગ અભ્યાસ માટે ઝારખંડની પસંદગી કરી. પીએમ મોદીએ કહ્યું કે તેમણે ત્રણ કારણોસર યોગ  અભ્યાસ માટે ઝારખંડની પસંદગી કરી. 

Jun 21, 2019, 08:47 AM IST

#InternationalDayofYoga: બરફથી છવાયેલી પર્વતની ટોચથી લઈને સમુદ્રમાં કરાયો યોગ અભ્યાસ 

5માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાંચીના પ્રભાત તારા ગ્રાઉન્ડમાં 40 હજાર લોકો સાથે યોગ અભ્યાસ કર્યો. પીએમ મોદીએ લોકો વચ્ચે બેસતા અગાઉ સૌથી પહેલા હાથ જોડીને ઓમનું ઉચ્ચારણ કર્યું.

Jun 21, 2019, 08:23 AM IST
International yoga day celebration at Surat PT10M9S

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે રાજ્યમાં 50 હજારથી વધુ સ્થળોએ ઉપર 1.50 કરોડથી વધુ લોકો સામુહિક યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રાજ્ય કક્ષાના યોગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા છે.

Jun 21, 2019, 08:10 AM IST
Speech of CM Vijay Rupani on International yoga day PT5M20S

વિશ્વ યોગ દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સંબોધન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ સામુહિક યોગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટિ' ખાતે સાંધ્યકાળે આયોજિત સામુહિક યોગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. આજે વિજય રૂપાણીએ અમદાવાદ ખાતે સંબોધન કર્યું છે.

Jun 21, 2019, 08:05 AM IST
Speech of Governor of Gujarat on International yog day PT4M50S

વિશ્વ યોગ દિવસે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીનું સંબોધન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ સામુહિક યોગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીએ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સંબોધન કર્યું હતું.

Jun 21, 2019, 08:05 AM IST