રાશિફળ 3 ઓગસ્ટ: આજે ભોલેનાથનો સોમવાર અને સાથે રક્ષાબંધન, જાણો દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે દિવસ

Aug 3, 2020, 08:09 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

વેપારીઓ માટે સમય સારો નથી. ઉધાર પૈસા ન આપો. જૂની ઉધારી ટેન્શન આપશે. નોકરીયાતો સંભાળીને રહો. વિવાદ થઈ શકે છે. માનસિક તાણ વધશે. પાર્ટનરની કોઈ વાતથી મૂડ ખરાબ થઈ શકે છે. 

2/12

વિચારેલા કામો પૂરા થશે. અચાનક ધનલાભના યોગ છે. વિચારવાની રીતમાં સકારાત્મક ફેરફાર થઈ શકે છે. પ્લાનિંગ પૂરી મહેનતથી કરશો તો ફાયદો થશે. પાર્ટનરનો પ્રેમ અને સહયોગ ઓછો જ મળશે. મિત્રો અને ભાઈઓની મદદ મળી શકે છે. 

3/12

બિઝનેસમા અચાનક ધનલાભના યોગ છે. પાર્ટનરના સૂચન મહત્વપૂર્ણ બનશે. અચાનક ધનલાભના યોગ. ફસાયેલા નાણા પરત મળશે. મીઠું બોલીને તમે કામ પૂરું કરાવી લેશો. અચાનક સારી તકો મળી શકે છે. 

4/12

કાર્યસ્થળ પર વાતાવરણ તમારી ઈચ્છા મુજબ ન હોવાના કારણે મૂડ ખરાબ રહેશે. પ્લાનિંગ કરેલા કામો પૂરા થશે નહીં. વિવાદ અને પ્રતિસ્પર્ધાથી બચો. કોઈના પર ડિપેન્ડ ન રહો. રોજબરોજના કામો પૂરા કરવામાં મુશ્કેલી પડે. 

5/12

કોન્ફિડન્સ વધશે. લોકોને પ્રભાવિત કરી શકશો. વિચારવાની રીત લોકોને ગમશે. તમે આપેલી સલાહથી લોકોને ફાયદો થશે. લવલાઈફ સામાન્ય રહેશે. પાર્ટનર તમારી ભાવનાઓને સમજશે. 

6/12

પરિવારની મદદ મળશે. માનસિક સ્થિતિ સંતુલિત રહેશે. જેનાથી કૌટુંબિક આનંદ વધશે. કામ પૂરા થશે આજે તમે કેરિયર અને રોકાણના ક્ષેત્રોમાં કઈક નવી અને શાનદાર તકો મળશે. નાણાકીય સ્થિતિ પર પૂરું ધ્યાન આપો. 

7/12

મહેનતનું ફળ મળશે. ઈચ્છાઓ  પૂરી થશે. પ્રમોશન મળવાના ચાન્સ છે. જે કામમાં હાથ નાખશો તેમાં જરૂર મદદ મળશે. લોકો પાસેથી કામ કઢાવવામાં સફળ રહેશો. દિવસ સારો જશે.

8/12

નાણાકીય મામલે નુકસાન થઈ શકે છે. કેટલાક કાનૂની મામલાઓમાં અટવાઈ શકો છો. સમયનું ધ્યાન રાખો. કેટલાક ખાસ કામોમાં વધુ મહેનત કરવી પડશે. અચાનક થનારા ઘટનાક્રમમાં તરત કોઈ નિર્ણય ન લો તો સારું.

9/12

શેર માર્કેટમાં સમજી વિચારીને રોકાણ કરો. બોસ સાથેના સંબંધને લઈને સાવધ રહો. જે લોકો કેરિયર માટે મહત્વપૂર્ણ છે તે તમને પરેશાન કરી શકે છે. કોઈ ખાસ કામ પૂરું થાય તેવી આશા હતી પરંતુ ન થાય તો તણાવમાં ન આવતા. ધૈર્ય રાખો.

10/12

નુકસાન થઈ શકે છે. દેખાડા અને આડંબરથી દૂર રહો. પરિવારમાં આર્થિક સ્થિતિને લઈને તણાવ થઈ શકે છે. વધુ જવાબદારી મળશે. નાણાકીય મામલે સાવધ રહો નહીં તો મોટું નુકસાન થશે. 

11/12

કેરિયર સંબંધી સારા સમાચાર મળશે. દુશ્મનો તમારા પર હાવી રહેશે. જૂના વિવાદની  પતાવટ કરવાની કોશિશ કરશો તો સ્થિતિ તમારા ફેવરમાં રહેશે. નોકરીયાતો માટે સારો સમય. બિઝનેસમાં કઈંક નવું કરવામાં સફળ થશો. 

12/12

કેરિયર સંબંધી સંવેદનશીલ નિર્ણયો લેવામાં તમે સાવધાની રાખો. સમજી વિચારીને રોકાણ કરો. આજે તમે કોઈ ખાસ કામ ભૂલી શકો છો. થાક લાગશે. નાની મોટી પરેશાનીઓ વધી શકે છે.