આખું વર્ષ ઘરમાં સુખ સાહ્યબી જોઈતી હોય તો આજે દિવાળીએ આ મુહૂર્ત પર કરો પૂજા

Diwali 2023 : આજે દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાશે દિવાળીનું મહાપર્વ... આજના દિવસે વેપારીઓ કરે છે ચોપડાનું પૂજન. દિવાળીના મહાપર્વના પગલે વહેલી સવારથી જ મંદિરોમાં ઉમટ્યા ભક્તો.. આજના દિવસે ભક્તો દેવના દર્શન કરીને અનુભવે છે ધન્યતા...સંધ્યા સમયે લક્ષ્મી પૂજન કરવાનું વિશેષ મહત્વ હોય છે. માતા લક્ષ્મી,સરસ્વતી, ગણેશજીની પૂજાનું ખાસ મહત્વ છે. તો જાણી લો આજે કયા સમયે પૂજા કરવી

દિવાળી 2023ની શુભ તિથિ અને પૂજા મુહૂર્ત

1/11
image

સવારે 08:15 થી 12:24  બપોરે  01:45 થી 03:09  સાંજે 05:56 થી 22:46   

2/11
image

મહત્વનું છે કે દિવાળીના પર્વ પર દેવ દર્શનની માન્યતા હોય છે. દિવાળી હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર ગણાય છે. ત્યારે આજના દિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે. સાથે જ લોકો આજના દિવસે ખાસ ભગવાનના દર્શન કરતા જતા હોય છે. કારણ કે આજના દિવસે દેવદર્શનની માન્યતા હોય છે. ત્યારે આજે વહેલી સવારથી જ વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. 

3/11
image

હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર દીવાળી. દીવાળી એટલે જીવનમાં આનંદનું અજવાળુ કરવાનો સુંદર અવસર. દીવાળી એટલે વિજયને ઉજવવાનો દિવસ

4/11
image

આજના દિવસે ભગવાન રામ લંકા જીતીને અયોધ્યા પરત ફર્યા. અંધકારભર્યા માર્ગમાં અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા

5/11
image

વર્ષનો અંતિમ દિવસ એટલે દિવાળી, દીપોત્સ્વી, દીપાવલી. દિવાળીના દિવસને શારદાપૂજનનો પવિત્ર દિવસ

6/11
image

બુધ્ધિ, પ્રજ્ઞા, કલા તથા વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી. વેપારીઓ હિસાબી ચોપડાઓનું વિધિવત્ પૂજન કરે

7/11
image

દીવાળી એટલે’અપૂર્ણને પૂર્ણ બનાવે તે પર્વ. દિવાળી પર માતા લક્ષ્મી અને શ્રીગણેશની પૂજા

8/11
image

રોકાણ અને નવા કાર્યની શરૂઆત કરવી શુભ   

9/11
image

લક્ષ્મી પૂજાની સાથે કુબેર પૂજા પણ કરવામાં આવે

10/11
image

11/11
image