local

આણંદમાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી, પાધરિયાના રહીશોની 15 વર્ષ જુની સમસ્યા

આણંદમાં ગણતરીના કલાકોમાં વરસેલા ભારે વરસાદનો પગલે શહેરના ઘંણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા તે સૌએ જાણ્યુ પણ આ પાછળ શું માત્ર વરસાદ જવાબદાર છે

Jun 19, 2021, 12:43 PM IST

વેરાવળમાં સોસાયટી વચ્ચે આવેલી હોસ્પિટલમાં Covid સેન્ટર શરૂ કરાતા સ્થાનિકોનો વિરોધ

વડામથક વેરાવળમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે કોવિડ હોસ્પિટલની મંજૂરી મામલે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સુંદરમ એપાર્ટમેન્ટના સ્થાનિક મહિલાઓ, બાળકો એ સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. તો કોવીડ હોસપીટલ માટે પાર્કિંગ, ફાયર સેફટી સહિત ના નીતિ નિયમોને નેવે મૂકી મંજૂરી આપવા પેરવી હાથ ધરાઇ રહેણાંક મકાન ભાડે રાખી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા કવાયત હાથ ધરાતા 350થી વધુ રહેવાસીઓના જીવ તાળવે ચોંટ્યા છે. 

Sep 4, 2020, 11:50 PM IST
Locals Attack On Valia Taluka President In Bharuch PT4M32S

ભરૂચમાં વાલિયા તાલુકા પ્રમુખ પર સ્થાનિકોનો હુમલો

વાલિયા તાલુકા ભાજપના પ્રમુખ સેવંતુ વસાવા અને અન્ય કાર્યકર ઉપર સ્થાનિક મહિલાઓએ હુમલો કર્યો હતો. બી.ટી.પી. સમર્થીત પંચાયતમાં ભાજપના આગેવાન વિકાસના કામમાં રોડા નાખતા હોવાના આક્ષેપ સાથે હુમલો કરાયો હતો.

Dec 14, 2019, 12:25 PM IST
Opposition To Water Cut In Western Zone Of Vadodara PT6M34S

વડોદરાના પશ્ચિમ ઝોનમાં પાણીકાપને લઇ વિરોધ

વડોદરાના પશ્ચિમ ઝોનમાં પાણીકાપને લઈ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 6ની ઓફીસ પર પહોંચી તાંદલજાના મહાબલીપુરમ સોસાયટીના લોકોએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા 2 મહિનાથી પાણીની સમસ્યા રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Oct 5, 2019, 03:45 PM IST
Extreme Anger Among People Over Cutting Down Trees In Mumbai PT1M59S

મુંબઈમાં વૃક્ષો કપાવવાને લઈ લોકોમાં ભારે રોષ

મુંબઈમાં આરે કોલોનીમાં વૃક્ષો કપાવવાને લઈ લોકોમાં ભારે રોષ, મેટ્રો ટ્રેનનું જંકશન માટે વૃક્ષોનું કરવામાં આવી રહ્યુ છે નિકંદન, બોમ્બે હાઈકોર્ટે રોક ન લગાવતા વૃક્ષો કાપવામાં આવ્યા, મોટી સંખ્યામાં સ્થાનિકોએ વિરોધ કર્યો, આરે કોલોનીમાં કલમ 144 લગાવી દેવાઇ છે.

Oct 5, 2019, 01:35 PM IST

સુરતની ખોલવડ ખાડીમાં એક યુવાન તણાયો, સ્થાનિકોએ ધારાસભ્યની ઓફિસનો કર્યો ઘેરાવો

સુરતના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ખોલવડ ખાડી બ્રિજનું કામકાજ બંધ છે. જે અંગે સ્થાનિકો દ્વારા સ્થાનિક ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાને મૌખિક અને લેખિક વારંવાર ફરિયાદ કરી હતી

Sep 11, 2019, 11:08 AM IST

બનાસકાંઠા: દાંતીવાડા ડેમમાં આવ્યું નર્મદાનું નીર, સ્નાનિકોમાં ખુશીનો માહોલ

જિલ્લાના ખેડૂતો માટે આજે સૌથી મોટા સમાચાર દાંતીવાડા ડેમથી આવ્યા છે. દાંતીવાડા ડેમમાં 500 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે નાખેલી પાઇપલાઇનમાં નર્મદાનું પાણી આવતા જિલ્લાવાસીઓ ખુશખુશાલ છે. બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે પ્રથમ વખત આવેલા નર્મદા નીરના વધામણા કર્યા હતા.

Aug 11, 2019, 09:11 PM IST
Ambaji Open Business Of Local Liqueur PT1M17S

શાકભાજીની આડમાં આ રીતે વેચાય છે મોતનો સામાન, જુઓ વીડિયો

અંબાજીમાં શાકભાજીના વેચાણની આડમાં દેશીદારૂનું વેચાણ થતો વિડિઓ વાઇરલ, પોલીસની ભૂમિકા ઉપર શંકા લોકો નો ફિટકાર

May 9, 2019, 08:00 PM IST
Rajkot 20 Local Bus Route Cancel PT1M19S

રાજકોટમાં 20% લોકલ રૂટ પર કાલે બસ નહીં દોડે, જાણો કારણ

આવતીકાલે ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકોટ ST ડિવિઝનની 220 બસ ચૂંટણી ફરજમાં ફાળવવામાં આવી, આવતીકાલે મતદાનના દિવસે 20% લોકલ રૂટ પર બસ દોડાવવામાં નહીં આવે

Apr 22, 2019, 03:05 PM IST
Clash between local and police in Gir somnath PT1M42S

ગીર સોમનાથમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

ગીર સોમનાથમાં નજીવા મુદ્દે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું છે.

Apr 3, 2019, 11:35 AM IST

મહિસાગરમાં જાવા મળ્યા બાળ વાઘના પગલા, વન વિભાગે હાથ ધર્યું સર્ચ ઓપરેશન

થોડા દિવસો પહેલા લુણાવાડા તાલુકાના કંતાર પાસેના જંગલ વિસ્તરમાંથી વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેને લઇ પર્યાવરણ પ્રેમીઓ હતાશ થઇ ગયા હતા. પરંતુ બાળ વાઘના પગલાં જોવા મળ્યા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે.

Mar 1, 2019, 11:25 AM IST

મુંબઈગરાઓને ક્રિસમસ પર AC લોકલની ગિફ્ટ, બોરિવલીથી અપાઈ લીલી ઝંડી

જે લોકો મુંબઈ લોકલમાં સફર કરે છે તેમને હવે ACમાં સફર કરવાની તક મળી રહી છે. 

Dec 25, 2017, 11:09 AM IST