PICS: 'દબંગ 3'માં થઇ વધુ એક અભિનેત્રીની એન્ટ્રી, નામ જાણીને થશે આશ્વર્ય

ઇંસ્ટાગ્રામ પર સલમાન સાથે પ્રીતિના આ ફોટા 'દબંગ 3'માં અભિનેત્રીની મહેમાન તરીકે એન્ટ્રી કરવા તરફ ઇશારો કરી રહી છે. 

નવી દિલ્હી: બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) હાલમાં પોતાની દબંગ 3 (Dabangg 3)' ના શૂટિંગમાં વ્યસ્ત છે. તો બીજી તરફ પ્રીતિ ઝિંટાએ ગુરૂવારે સોશિયલ મીડિયા પર સુપરસટાર સલમાન ખાન સાથે પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી પોતાના પ્રશંસકોને અચંબામાં મુકી દીધા હતા. ઇંસ્ટાગ્રામ પર સલમાન સાથે પ્રીતિના આ ફોટા 'દબંગ 3'માં અભિનેત્રીના કેમિયો કરવા તરફ ઇશારો કરી રહી છે. 

ફોટા શેર કરી પ્રીતિએ લખી પોસ્ટ

1/5
image

તેમાં એક ફોટાની કેપ્શનમાં પ્રીતિએ લખ્યું છે 'હેલોવીન પર કંઇપણ થઇ શકે છે... અહીં થોડી મસ્તી અને પાગલપંતી કરી રહી છું! 'દબંગ 3'ના શૂટિંગ પર ગર્વથી દેખાવવું.''

વાદળી રંગની પોલીસની વર્દીમાં જોવા મળી પ્રીતિ

2/5
image

ફોટા પ્રીતિ વાદળી રંગની પોલીસ વર્દીમાં જોવા મળી રહી છે અને તેમાં સલમાન ખાન પણ ચુલબુલ પાંડેના અવતારમાં જોવા મળી રહ્યા છે. 

હેરાન છે ફેન્સ

3/5
image

સલમાન સાથે પ્રીતિના આ ફોટા બંનેના પ્રશંસકોને આશ્વર્યચકિત કરી દીધા, કેટલાકનું તો કહેવું છે કે પ્રીતિ 'દબંગ 3'માં સામેલ થઇ છે. કેટલાકનું માનવું છે કે પ્રીતિ બસ ફિલ્મના સેટ પર મસ્તી કરવા પહોંચી હશે.

આ છે ફિલ્મની લીડ એક્ટ્રેસ

4/5
image

'દબંગ 3'માં સલમાન સાથે અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને મહેશ માંજરેકરની પુત્રી સાઇ છે.

આ દિવસે રિલીઝ થશે દબંગ 3

5/5
image

સલમાન ખાનની ફિલ્મ 'દબંગ 3' 20 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. (ફોટો સાભાર: તમામ તસવીરો પ્રીતિ ઝિંટના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.)