પ્રીતિ ઝિંટા

આ ફોટો શેર કરતાં પ્રીતિએ લખ્યું 'કોઇ મિલ ગયા', લોકોએ આપ્યા આવા રિએક્શન

તમને જણાવી દઇએ કે બંને એકસાથે 2003માં રિલીઝ થયેલી ફિલ્મ 'કોઇ મિલ ગયા'માં જોવા મળ્યા હતા. એટલા માટે પ્રીતિએ ઋત્વિક સાથે પોતાના લેટેસ્ટ ફોટા પર લખ્યું 'કોઇ મિલ ગયા'. તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ ફિલ્મ 'વોર' અત્યાર સુધી બોક્સ ઓફિસ પર છવાયેલી છે.

Oct 21, 2019, 10:48 AM IST

IPL 2019: કિંગ્સ ઇલેવન પંજાબ રોસ્ટર, સંભવિત ટીમ, ટાઇમ ટેબલ અને ટીમનું સંપૂર્ણ વિશ્લેષણ

કિંગ્સ ઇલેવનની ટીમમાં લોકેશ રાહુલ અને ક્રિસ ગેલ જેવા શાનદાર બેટ્સમેન છે. તો ટીમે આ વર્ષે હરાજીમાં વેસ્ટઈન્ડિઝના યુવા વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પૂરનને પણ ખરીદ્યો છે. 

Mar 16, 2019, 11:00 AM IST

#MeToo મામલે પ્રીતિ ઝિંટાએ આપ્યું એવું નિવેદન કે સોશિયલ મીડિયા પર થઈ ગઈ ટ્રોલ

એક ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રીતિ ઝિંટાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે

Nov 19, 2018, 01:05 PM IST

38 ફિલ્મો કરી, પણ પહેલીવાર પૂરુ થયું પ્રીતિ ઝિંટાનું આ સપનુ

પ્રીતિ ઝિંટાએ પોતાની કરિયરમાં ફિલ્મોને લઈ મોટા એક્સપરિમેન્ટ કર્યાં છે. પરંતુ તેમની દેશી અને દેહાતી પાત્ર ભજવવાની ઈચ્છા ક્યારેય પૂરી થઈ ન શકી.

Nov 14, 2018, 11:49 AM IST

પ્રીતિ ઝિંટાની છેડતીના મામલે HC તરફથી નેસ વાડિયાને રાહત 

પ્રીતિ ઝિંટાએ નેસ વાડિયા વિરૂદ્ધ છેડતી અને ધમકીનો મામલો રજિસ્ટર્ડ કરાવ્યો હતો

Oct 10, 2018, 07:18 PM IST

શાહિદ કપૂરના ઘરે આવી ખુશીઓ, મીરાએ પુત્રને આપ્યો જન્મ

મીરાએ આ પહેલાં 26 ઓગસ્ટના 2016ના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. શાહિદે 7 જુલાઇ 2015ના રોજ દિલ્હીની રહેવાસી મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. 

Sep 6, 2018, 08:11 AM IST

જે કામ બીજી યુવતીઓ લગ્ન પછી તરત કરે, તે પ્રીતિએ 2 વર્ષ બાદ કર્યું

પ્રીતિ ઝિંટા હાલ ફિલ્મી દુનિયાથી દૂર પરંતુ ક્રિકેટના મેદાનમાં વધુ જોવા મળે છે. હાલમાં જ પ્રીતિએ એક મોટો ફેરફાર કર્યો છે.

Jun 8, 2018, 03:51 PM IST