ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ : 11 થી 15 જુલાઈ સુધીની નવી આગાહી આવી

Gujarat Weather Forecast : હવામાન વિભાગે ફરી નવી આગાહી જાહેર કરી છે. જે અંતર્ગત જુદા જુદા જિલ્લાઓ માટે એલર્ટ આપ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો ત્રીજો રાઉન્ડ આવશે. ત્યારે 11 જુલાઈથી લઈને 15 જુલાઈ સુધીની નવી આગાહી આવી ગી છે. આ રહ્યો આગાહીનો ચાર્ટ

આજે ક્યા ક્યા વરસાદની આગાહી

1/5
image

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજે રાજ્યમાં વરસાદને લઇ બે જિલ્લાઓ માટે ઓરેન્જ અલર્ટ છે. સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં આજે ઓરેન્જ અલર્ટ છે. તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, બોટાદમાં આજે યેલો અલર્ટ છે. તેમજ ખેડા, પંચમહાલ, દાહોદમાં પણ યેલો અલર્ટ છે. સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીમાં પણ આજે યેલો અલર્ટ છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગીર સોમનાથ  અને, જૂનાગઢમાં પણ આજે યેલો અલર્ટ છે.

11 જુલાઈ માટે વરસાદની આગાહી

2/5
image

ગાંધીનગરમાંથી મળેલા લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતમાં આજે ભારે વરસાદના કારણે વિવિધ 51 રસ્તા બંધ છે. જેમાં સ્ટેટ, નેશનલ અને પંચાયતના રસ્તાઓ પણ સામેલ છે. કુલ 6 સ્ટેટ હાઇવે બંધ થયા છે, જેમાં સૌથી વધુ રાજકોટમાં બે હાઈવે બંધ સ્થિતિમાઁછ ે. તો 10 અન્ય રસ્તા બંધ છે. જ્યારે કે, ૩૪ પંચાયત હસ્તકના રસ્તા બંધ છે. જુનાગઢમા સૌથી વધુ ૧૦ રસ્તા બંધ હાલતમાં છે. આ ઉપરાંત કચ્છમાં એક નેશનલ હાઈવે બંધ છે. 

13 જુલાઈ માટે વરસાદની આગાહી

3/5
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ફરી મોટી આગાહી...15 જુલાઈથી 23 જુલાઈ સુધી વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી...ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળશે...  

14 જુલાઈ માટે વરસાદની આગાહી

4/5
image

15 જુલાઈ માટે વરસાદની આગાહી

5/5
image