Gujarat Weather Forecast: ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, તો બીજી તરફ અચાનક વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગ, વલસાડ ,નર્મદા અને તાપીમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યમાં ભરઉનાળે હજુ પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?
Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે. જ્યારે બીજી તરફ દેશના ઘણા રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ચાલો જાણીએ આગામી દિવસોમાં કેવું રહેશું ગુજરાતનું વાતાવરણ અને ક્યારે આવશે વરસાદ?
Weather Forecast: ગુજરાતમાં ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ફૂંકાવાના કારણે રાજ્યમાં ગરમી વધી રહી છે. હવામાન વિભાગે આજે 43થી 44 ડિગ્રી ગરમીની આગાહી કરી છે. ગાંધીનગર, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જ્યારે ડીસા, કંડલા અને વડોદરામાં 41 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ભુજમાં 40 અને ભાવનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે ગરમીમાં રાહત મળવાના સંકેતો આપ્યા છે.
Ambalal Patel Forecast: ગુજરાત સહિત દેશના વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. ક્યારેક ગરમી તો ક્યારેક કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાત સહિત દેશભરમાં પ્રચંડ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા દેશમાં ભીષ ગરમીનો 149 વર્ષનો જૂનો રેકોર્ડ તૂટશે તેવી આગાહી કરી છે. જ્યારે બીજી તરફ આગામી 24 કલાકમાં દેશના 13 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ગંભીર ચેતવણી પણ આપવામાં આવી છે. તો ચાલો જાણીએ આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે.
Gujarat Weather Update: ગુજરાતમાં હાલમાં ગરમી અને કમોસમી વરસાદ એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની નવી આગાહી અનુસાર, પાડોશી રાજ્ય રાજસ્થાન તરફ એક નવી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 27મી એપ્રિલ સુધી ગરમી વધવાની આગાહી કરી છે તો બીજી તરફ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે માવઠાની શક્યતાઓ વચ્ચે ગરમીમાં પણ વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
Ambalal Patel Agahi: ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાન 42 ડિગ્રીને પાર કરી રહ્યું છે. ત્યારે હવે બે દિવસ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારે ચાલો જાણીએ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે શું કરી છે આગાહી.
Ambalal Patel Agahi: હાલમાં ગુજરાતમાં ઉનાળા પોતાની અસલી રૂપ બતાવી રહ્યો છે. મોટાભાગના વિસ્તારમાં કાળઝાળ ગરમી અને તાપમાન 40 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે. તાપમાન વધતાં મોટાભાગના વિસ્તારમાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. જો કે, રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ વરસશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 7 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Monsoon 2026 Prediction: સ્કાયમેટ વેધર (Skymet Weather) અનુસાર ભારતમાં 2026નું ચોમાસું નબળું રહી શકે છે. કુલ વરસાદ સરેરાશના 94% રહેવાની ધારણા છે. જાણો 'સુપર અલ નીનો'ની ખેતી અને તમારા ખિસ્સા પર શું અસર થશે.
Ambalal Patel And IMD For Gujarat Weather Forecast : ગુજરાતમાં ઉનાળાની તાપમાં અચાનક જ વરસાદી આફત આવી છે. અનેક જિલ્લામાં તો ચોમાસું બેસી ગયું હોય તેવું લાગ્યું. ગુજરાતમાં કાળઝાળ ઉનાળામાં અચાનક આવેલા કમોસમી વરસાદે જાણે ચોમાસાની યાદ અપાવી દીધી, પણ આ વરસાદ નથી, આફત છે. દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી. બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. આકાશમાંથી અવિરત મુશળધાર વરસાદે જળબંબાકારની સ્થિતિ ઊભી કરી દીધી છે. આકાશમાંથી અવિરત વરસાદે જળબંબાકારની સ્થિતિ ઊભી કરી. રોડ-રસ્તા પર નદીઓ વહી, ખેતરોમાં જળબંબાકાર થયો અને ધરતીપુત્રોની તૈયાર પાક પાણીમાં કોહવાઈ ગયો. મેઘરાજાની એન્ટ્રીથી જનજીવન ઠપ્પ થયું છે. પરંતુ આફત હજુ ટળી નથી. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે...જુઓ ખાસ અહેવાલ...
Rain Forecast in Gujarat: ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી શકે છે. ત્યારે હવામાન વિભાગ અને અંબાલા પટેલની આગાહી અનુસાર અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સાવરકુંડલાના ગ્રામીણ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદી ઝપટાથી વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે. રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
Gujarat Weather: ગુજરાતમાં એક તરફ ગરમી વધી રહી છે, બીજીતરફ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજથી ત્રણ દિવસ રાજ્યમાં માવઠું એટલે કે કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી રાજ્યના વાતાવરણમાં પલટાની અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
Mavtha Ni Agahi : રાજ્ય પર વધુ એક વખત કમોસમી વરસાદનું સંકટ આવી ચઢ્યું છે. આવતીકાલથી લઈને 20મી માર્ચ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. રાજ્યના હવામાન વિભાગના દ્વારા આ આગાહી કરવામાં આવી છે. 18 છી 20 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી છે.
Monsoon Bhavishyawani From Titodi Eggs : હજી તો ઉનાળો શરૂ નથી થતો અને તે પહેલા જ ટીટોડીએ ઈંડા મૂકી દીધા છે. ફરી એકવાર ગુજરાતમાં ટીટોડીએ સમય કરતા પહેલા ઈંડા મૂકવાની ઘટના બની છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ સંકુલમાં ટીટોડી પક્ષીએ ચાર ઈંડા મૂક્યા છે. સામાન્ય રીતે ટીટોડી 3 ઈંડા મુકે છે, અહીં તો 4 ઈંડા મૂકતા વરસાદની આગાહી પલટાઈ ગઈ છે. ત્યારે ટીટોડીના ઈંડા પરથી પ્રાચીન પરંપરા અને કુદરતી સંકેતોને લઈને ચર્ચા તેજ બની છે.
Gujarat Rain Forecast: રાજ્યમાં હાલ આકરી ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે. કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં સૂર્યદેવતા આગ ઓકી રહ્યા છે. પરંતુ આ કાળઝાળ ગરમી વચ્ચે જગતના તાત પર માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે ભરઉનાળે ક્યાં કયાં વિસ્તાર માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ.
Cyclone Alert In Gujarat : અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો. કેટલાક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ. તો ગુજરાત માટે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી આવી ગઈ છે
rain alert in colombo during Tt20 world cup 2026 india vs pakistan match
Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં હવે ધીમે-ધીમે શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાના આગમન થઈ રહ્યા છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો વધતા દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ચાલો જાણીએ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે શું આગાહી કરી છે.
Gandhinagar News: આઈઆઈટી ગાંધીનગર દ્વારા કેમ્પસમાં આવેલા રિસર્ચ પાર્કમાં એઆઈ અને ફીઝિક્સ રીઅલ ટાઈમ ડેટા આધારિત કલાઈમેન્ટ સેન્ટર શરૂ કરાયુ છે. જે હવે શહેરોમાં વરસાદની આગાહી-હવામાના વિભાગના ડેટા પરથી જ પૂરની આગોતરી માહિતી આપી દેશે. આ એઆઈ બેઝ કમાન્ડ સેન્ટર પૂરની રીયલ ટાઈમ જાણકારી શહેરોને આપશે અને જેનાથી આગોતરા પગલા પણ તંત્ર દ્વારા લઈ શકાશે.
Ambalal Patel Prediction On Gujarat Weather : ઉત્તર ભારતમાં બરફવર્ષની સીધી અસર ગુજરાત પર પડી રહી છે. ત્યારે ગુજરાતના બાબા વેંગા કહેવાતા અંબાલાલ પટેલની આગાહી સાચી સાબિત થઈ રહી છે તે જોઈ શકાય છે.
Unseasonal Rain Alert In Gujarat : ભર શિયાળે ઉત્તર ગુજરાતમાં માવઠું પડવાની હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પડી શકે છે કમોસમી વરસાદ.
Unseasonal Rain Alert In Gujarat : આગાહી મુજબ, આજે ગુજરાતના ડાંગ અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હજુ પણ 2 ફેબ્રુઆરી સુધી માવઠું પડવાની અંબાલાલ પટેલની આગાહી છે. હવે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે.
Amabal Ni Agahi ; ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરબદલ થવાના છે, આજથી ઠંડી ઘટી જશે, પરંતુ તેના બાદ ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, અને તેના બાદ ફરી ઠંડી ત્રાટકશે, અંબાલાલ પટેલની છે આગાહી