ambalal patel weather forecast gujarat heatwave update 2026
Ambalal Ni Agahi : રાજ્યમાં ભરઉનાળે કમોસમી વરસાદનું સંકટ આવી ચઢ્યું છે. દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વરસાદ વરસ્યો છે. તો મહીસાગર, અરવલ્લી જિલ્લામાં પણ પવન સાથે વરસાદ વરસ્યો છે. આવામાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, આજથી લઈને 8 મે દરમિયાન ગુજરતમાં વરસાદ વરસી શકે છે.
Ambalal Patel Predicts Intense Heat : ગુજરાતમાં હવે ભીષણ ગરમી પડવાની છે. 147 વર્ષ બાદ ગુજરાતમાં ગરમીનો રેકોર્ડ તૂટવાનો છે તેવી ગુજરાતના બાબા વેંગા કહેવાતા અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મત મુજબ, ગુજરાતમાં ગરમી વર્ષો જૂના રેકોર્ડ તોડશે. 6 મે બાદ આકાશમાંથી અગનગોળા વરસશે.
weather expert ambalal patel alert for black thunderstrom in may
Ambalal Patel Forecast For Severe Heatwave : આખું ગુજરાત અગનજ્વાળામાં શેકાયું છે. 9 શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. કંડલામાં 45 ડિગ્રી તો અમદાવાદ 44.8 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભીષણ ગરમી પડવાની આગાહી આવી ગઈ છે.
Ambalal Patel Forecast For Rain On 19 To 21 April : રાજ્યના વાતાવરણમાં ફેરફાર આવવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. પરંતું આવતીકાલ 19, 20 અને 21 એપ્રિલે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં હવામાનમાં પલટો આવવાની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આવશે. દરિયો તોફાની બનવાની અને કેટલાક ભાગમાં કરાં પડવાની શક્યતા છે. વરસાદના રાઉન્ડ બાદ ગરમીમાં વધારો થશે.
Ambalal Patel Forecast For Gujarat Election : ગુજરાતમાં આવી રહેલી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિશે અંબાલાલ પટેલે શું ભવિષ્યવાણી કરી, જુઓ
Ambalal Patel Bhavishyawani For Gujarat Election : રાજ્યમાં 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન થશે. આ માટે ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે તે પહેલા જ ગુજરાતના બાબા વેંગા કહેવાતા જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ચૂંટણીની આગાહી કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કયા ગ્રહો કામ કરે છે, કોનું પલડુ ભારે રહેશે તેની અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરી દીધી છે.
Ambalal Patel Forecast For Heatwave : હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. હવામાનના લેટેસ્ટ અપડેટ અનુસાર, આગામી 48 કલાક સુધી ગરમીનું જોર રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ હીટવેવની આગાહી છે. તો અંબાલાલ પટેલે પણ ગરમીને લને આગાહી કરી છે.
Gujarat Weather Forecast By IMD : હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભાવનગરમાં ભરઉનાળે વરસાદી વાતાવરણ છવાયું છે. ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. આ સાથે જ રાજ્યમાં ફરી એકવાર માવઠાની હવામાનની આગાહી આવી છે. આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદનું યલો અલર્ટ જાહેર કરાયું છે. વીજળીના કડાકા સાથે વરસાદની હવામાનની આગાહી છે.
Ambalal Patel Agahi: ગુજરાતમાં શિયાળા બાદ હવે ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, રાજ્યમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે, જેના કારણે આગામી 7 એપ્રિલના રોજ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ચાલો જાણીએ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે શું કરી છે આગાહી.
Weather Expert Ambalal Patel Forecast : રાજ્યમાં ફરી એકવાર ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી આવી ગઈ છે. 7 એપ્રિલે 11 જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. પરંતુ તેઓએ આ સાથે જ એપ્રિલ મહિનમાં વાવાઝોડું ત્રાટકવાની પણ માહિતી આપીને ચોંકાવ્યા છે.
Gujarat Weather Forecast For Cyclonic Strom : ઉનાળાની ગરમીના સમયે કમોસમી વરસાદનું સંકટ મંડરાયું છે. શુક્રવારે રાજ્યના 28 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો. જેમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો. જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં પણ ખાબક્યો એક ઈંચ વરસાદ પડ્યો. હજી પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી 7 એપ્રિલે હળવા વરસાદની આગાહી કરાઈ છે. 7 એપ્રિલે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી પડી શકે છે. તેમજ વરસાદી વાતાવરણના કારણે તાપમાનમાં પણ ઘટાડો થશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીશ શર્માએ ગુજરાતના બદલાતા મિજાજ વિશે શુ કહ્યું તે જાણીએ.
Ambalal Patel And IMD For Gujarat Weather Forecast : ગુજરાતમાં ઉનાળાની તાપમાં અચાનક જ વરસાદી આફત આવી છે. અનેક જિલ્લામાં તો ચોમાસું બેસી ગયું હોય તેવું લાગ્યું. ગુજરાતમાં કાળઝાળ ઉનાળામાં અચાનક આવેલા કમોસમી વરસાદે જાણે ચોમાસાની યાદ અપાવી દીધી, પણ આ વરસાદ નથી, આફત છે. દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી. બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. આકાશમાંથી અવિરત મુશળધાર વરસાદે જળબંબાકારની સ્થિતિ ઊભી કરી દીધી છે. આકાશમાંથી અવિરત વરસાદે જળબંબાકારની સ્થિતિ ઊભી કરી. રોડ-રસ્તા પર નદીઓ વહી, ખેતરોમાં જળબંબાકાર થયો અને ધરતીપુત્રોની તૈયાર પાક પાણીમાં કોહવાઈ ગયો. મેઘરાજાની એન્ટ્રીથી જનજીવન ઠપ્પ થયું છે. પરંતુ આફત હજુ ટળી નથી. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે...જુઓ ખાસ અહેવાલ...
Weather Department IMD Forecast And Ambalal Patel Mavtha Ni Agahi : રાજ્યમાં ઉનાળાના સમયે મોસમનો મિજાજ બદલાયો છે. અનેક જિલ્લાઓમાં વાવાઝોડા જેવા પવન સાથે વરસાદનું આગમન થયું છે. વાવ થરાદ અને સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાવાઝોડાએ તોફાન મચાવ્યું છે. આ કારણે ખેડૂતોની ચિંતા થઈ રહી છે. પરંતું હવામાન વિભાગની આગાહી અને અંબાલાલ પટેલની ભવિષ્યવાણી ચોંકાવનારી છે.
Ambalal Patel Prediction For India vs New Zealand T20 World Cup 2026 Final : ગુજરાતના વાતાવરણમાં આજથી વાદળો મંડરાવાના છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. આ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 World Cup ની ફાઈનલ રમાવા જઈ રહી છે, ત્યારે આ દરમિયાન વરસાદ આવશે કે નહિ તે જોઈએ
Ambalal Patel Prediction On War : હવામાનની આગાહી કરતા ગુજરાતના બાબા વેંગા ચોઘડિયા જોઈને અન્ય આગાહીઓ કરવામાં પણ નિષ્ણાત છે. ત્યારે તેઓએ ઈરાન, અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિશે આગાહી કરતા કહ્યું કે, જલ્દી જ રાહતના સમાચાર મળી જશે.
Ambalal Patel Ni bhavishyawani : દેશ-દુનિયા મોટી ઉથલપાથલ સર્જાઈ છે. સૂર્યગ્રહણ પછી ચંદ્રગ્રહણ અને હવે ગ્રહોની એવી યુતિ સર્જાઈ છે કે, વૈશ્વિક શાંતિ ડામાડોળ થઈ ગઈ છે. આ વચ્ચે અંબાલાલ પટેલે ગ્રહોના ચોઘડિયા જોઈને ભવિષ્યવાણી કરી છે. આગાહીકારની નવી આગાહી વિશે જાણીએ...
Amabalal Patel In Gujarat Vidhansabha : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે દસમો દિવસ છે. ધારાસભ્યો વચ્ચે વિવિધ પ્રશ્નોત્તરી અને ચર્ચા વચ્ચે આજે અચાનક ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું નામ ચર્ચાયુ હતું. કોંગ્રેસના ધારાસભ્યએ તેમના માટે એક માંગણી પણ મૂકી હતી
Ambalal Patel Ni Mavtha Ni Agahi : છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતનું વાતાવરણ રમણભમણ થઈ ગયું છે. આ વચ્ચે હવે ફરી એકવાર મોટી ઉથલપાથલ થવાની છે. કારણ કે, માર્ચની શરૂઆતમાં જ માવઠાના વાવડ આવી ગયા છે. તો બીજી તરફ, માર્ચની મધ્યમાં આકરી ગરમી પડવાની શરૂઆત થઈ જશે. ગુજરાતના બાબા વેંગા કહેવાતા અંબાલાલ પટેલે અત્યારથી જ ઉનાળાની ભવિષ્યવાણી કરી દીધી છે.
Cyclone Alert In Gujarat : અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો. કેટલાક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ. તો ગુજરાત માટે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી આવી ગઈ છે