Lesbian Couple : બે બહેનપણીઓ વચ્ચે બંધાયો પ્રેમ, એક ભારતની તો બીજી પાકિસ્તાનની..
આમ તો ભારત અને પાકિસ્તાનની વચ્ચેના સંબધો ક્યારેય સારા રહ્યા નથી. પણ આ તણાવ વચ્ચે પણ પ્રેમના ફૂલ ખીલતા રહે છે. આ બંને દેશો વચ્ચેગાઢ સંબંધ રહ્યો છે. એક લેસ્બિયન કપલે (Lesbian Couple) આ સંબંધ બનાવી રાખ્યો છે. તેમના સંબંધમાં ન તો ધર્મ આડે આવ્યો છે, ન તો કોઈ જેન્ડર, ન તો કોઈ સરહદ. આ સુદર કપલનુ નામ છે સૂફી મલિક Sufi Malik) અને અંજલી ચક્ર (Anjali Chakra).
સૂફી મલિક અને અંજલિ ચક્રની મુલાકાત કેલિફોર્નિયાના ટમ્બલરમાં થઈ હતી. ચક્ર એક ઈવેન્ટ પ્લાનર છે તો મલિક એક આર્ટિસ્ટ છે. કપલ બનતા પહેલા બંને સાત વર્ષ સુધી ઓનલાઈન જોડાયા હતા. કપલનુ કહેવુ છે કે, તેમની દોસ્તી એકબીજાના બ્લોગ ફોલો કરવાથી થઈ હતી.
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Trending Photos