રાશિ પ્રમાણે રાખો વાળ, જાણો દરેક પુરૂષો માટે રાશિ પ્રમાણે કઈ હેર સ્ટાઇલ છે શુભ

Hair Style According To Zodiac Sign: આજના સમયમાં માત્ર મહિલાઓ જ નહીં પરંતુ પુરૂષો પણ પોતાના વાળને આકર્ષક બનાવવા માટે નવા-નવા લુક આપે છે. પરંતુ હિન્દુ ધર્મમાં વાળનું હંમેશા મહત્વ રહ્યું છે. તેને તે વાતથી સમજી શકાય છે કે વાળ કપાવવાને લઈને ઘણા નિયમ અને વિધિઓ જણાવવામાં આવી છે. તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વાળની બનાવટ એટલે કે લુક અને સ્ટાઇલ જો તમારી રાશિ અનુસાર હોય તો તમને તેનો જરૂર લાભ મળે છે. એટલું જ નહીં તમારા વાળની સ્ટાઈલ તમારા ભાગ્યનો ઉદય કરી શકે છે. તમારે રાશિ પ્રમાણે કઈ હેર સ્ટાઈલ રાખવી જોઈએ જાણો.

મેષ રાશિ

1/12
image

આ રાશિના પુરૂષોએ પોતાના વાળ નાના રાખવા જોઈએ. જો તમારા વાળ કાનની બંને તરફ સૈનિકોની જેમ કાપેલા છે તો આ સ્ટાઇલ તમને શુભ ફળ આપશે. 

વૃષભ રાશિ

2/12
image

આ રાશિના પુરૂષો તેમના વાળને ખૂબ જ ગમતા હોય છે. આ તેમના માટે પણ ફાયદાકારક છે.  

મિથુન રાશિ

3/12
image

આ રાશિના પુરૂષોએ લાંબા વાળ રાખવા જોઈએ, આ સ્ટાઈલ તમારા ભાગ્યનો દરવાજો ખોલી શકે છે.   

કર્ક રાશિ

4/12
image

આ રાશિના લોકો પોતાના વાળને સ્વચ્છ રાખે છે. તેણે નાના વાળ રાખવા જોઈએ.

સિંહ રાશિ

5/12
image

સૂર્ય દેવ આ રાશિના સ્વામી છે, જે વાળના કારક પણ માનવામાં આવે છે. તેવામાં આ રાશિના પુરૂષોએ નાના વાળ રાખવા જોઈએ.

કન્યા રાશિ

6/12
image

આ રાશિના લોકોને લાંબા વાળ રાખવાનું ખુબ પસંદ હોય છે. રાશિ અનુસાર લાંબા વાળ તેના માટે શુભ માનવામાં આવ્યા છે. 

તુલા રાશિ

7/12
image

આ રાશિના પુરૂષોએ મીડિયમ લેંથના વાળ રાખવા જોઈએ, જે તમારો આત્મવિશ્વાસ વધારવાનું કામ કરશે.   

ધન રાશિ

8/12
image

આ રાશિના પુરૂષો પણ પોતાના વાળ લાંબા રાખી શકે છે. તેનાથી શુભ ફળની આશા બની રહે છે.   

મકર રાશિ

9/12
image

મકર રાશિના પુરૂષો માટે લાંબા વાળ રાખવાનું શુભ માનવામાં આવ્યું છે.   

કુંભ રાશિ

10/12
image

આ રાશિના પુરૂષ પોતાની પસંદની હેરસ્ટાઈલ કરાવી શકે છે, પરંતુ વાળની દેખભાળ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.  

મીન રાશિ

11/12
image

મીન રાશિના પુરૂષોએ હેર સ્ટાઈલ કરાવવા સમયે ધ્યાન રાખવું જોઈએ જો વાળ વાકળિયા હશે તો તમને ચોક્કસ શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. 

12/12
image