ગુજરાતમાં વીજ કંપનીની ઓનલાઇન પરીક્ષામાં કેવી રીતે થતી ચોરી? જાણો આરોપીઓની મોડસ ઓપરેન્ડી

ગુજરાતમાં ફરી એકવાર પરીક્ષામાં ગેરરીતિની ઘટના સામે આવી છે. ગુજરાતની વીજ કંપનીની ઓનલાઇન પરીક્ષા ગેરરીતિ થયાનો પર્દાફાશ  થયો છે. આ પર્દાફાશ સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિ કરનાર 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ઇન્દ્રવદન પરમાર અને ઓવેશ કાપડિયા નામના આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે બંને આરોપી ઉમેદવારોનો પહેલેથી જ સંપર્ક કરી લેતા હતા. ઉમેદવાર કોમ્પ્યુટર પર બેસે એટલે જવાબ આપો આપ ક્લિક થતા હતા. આખા ગુજરાતમાં જાળ ફેલાવી હોવાની વાત સામે આવી છે. કોણે કોણે લાભ લીધો તેની તપાસ કરવામાં આવી રહી છે. 

1/22
image

2/22
image

3/22
image

4/22
image

5/22
image

6/22
image

7/22
image

8/22
image

9/22
image

10/22
image

11/22
image

12/22
image

13/22
image

14/22
image

15/22
image

16/22
image

17/22
image

18/22
image

19/22
image

20/22
image

21/22
image

22/22
image