हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વીજ કંપની
વીજ કંપની News
online examination
વીજ કંપનીની ઓનલાઇન પરીક્ષામાં કેવી રીતે થતી ચોરી? જાણો આરોપીઓની મોડસ ઓપરેન્ડી
ગુજરાતમાં ફરી એકવાર પરીક્ષામાં ગેરરીતિની ઘટના સામે આવી છે. ગુજરાતની વીજ કંપનીની ઓનલાઇન પરીક્ષા ગેરરીતિ થયાનો પર્દાફાશ થયો છે. આ પર્દાફાશ સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિ કરનાર 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ઇન્દ્રવદન પરમાર અને ઓવેશ કાપડિયા નામના આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે બંને આરોપી ઉમેદવારોનો પહેલેથી જ સંપર્ક કરી લેતા હતા. ઉમેદવાર કોમ્પ્યુટર પર બેસે એટલે જવાબ આપો આપ ક્લિક થતા હતા. આખા ગુજરાતમાં જાળ ફેલાવી હોવાની વાત સામે આવી છે. કોણે કોણે લાભ લીધો તેની તપાસ કરવામાં આવી રહી છે.
May 20,2023, 16:27 PM IST
online examination
ગુજરાતમાં વધુ એક પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ; વીજ કંપનીની પરીક્ષાને લઈ મોટો ખુલાસો
તમને જણાવી દઈએ કે, વર્ષ 2022 -2021માં પરીક્ષા લેવાઈ હતી. DGVCLની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી. અગાઉ 11 લોકોની સામે ફરિયાદ નોંધાઈ હતી.
May 20,2023, 16:10 PM IST
Gujartat
અહો આશ્ચર્યમ! AMCએ 19 લાખ વીજ યુનિટનું કર્યું ઉત્પાદન! 132 કરોડ રૂપિયાનો કર્યો બચાવ
ઝી બ્યુરો/અમદાવાદ: એક તરફ છેલ્લા દોઢ મહીનામાં ગુજરાતમાં 15 કરતા વધુ નગરપાલીકા દ્વારા સ્ટ્રીટ લાઇટ સહીતના વીજ બીલ ભરવામાં ન આવતા રાજ્ય સરકારના આદેશ મુજબ વિવિધ વીજ કંપનીઓ દ્વારા તે પાલીકાના વીજ કનેક્શન કાંપી નાંખવામાં આવ્યા હતા. અને તેનુ મોટુ કારણ હતુ, તમામ પાલીકાઓ દ્વારા વીજ વપરાશ અને તેના બીલ ભરવા મામલે કોઇજ આયોજન ન કરવુ. પરંતુ મેગાસીટી અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મામલે કેટલાય વર્ષો પહેલા ભવિષ્યનુ આયોજન કરી દેવાયુ હોવાથી અત્યાર સુધી એએમસીએ 132 કરોડ કરતા વધુની વીજ બિલ રૂપી બચત કરી છે.
Feb 15,2023, 20:18 PM IST
Power Consumer
વીજ ગ્રાહકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વીજળીના બિલમાં થશે મોટો ફાયદો
રાજ્યમાં વીજ વપરાશ કરતા વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી મળી રહે અને વીજ ઉત્પાદન ખર્ચનું ભારણ ગ્રાહકો પર ન પડે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ વાળી રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો ગ્રાહકોના હિતમાં કર્યા છે
Oct 28,2020, 18:18 PM IST
Harbhajan Singh
લાઇટ બિલ જોઈને હરભજન સિંહનો પરસેવો છૂટ્યો, કંપનીને પૂછ્યું- આખા પાડોશનું જોડી દીધુ
ક્રિકેટર હરભજન સિંહ પોતાનું લાઇટ બિલ જોઈને ચોંકી ગયો છે. ભજ્જીએ વીજ કંપનીને ટેગ કરતા ટ્વીટર પર આ બિલની વિગતો શેર કરી છે. તેણે પૂછ્યું કે શું આખા પાડોશનું બિલ મારા બિલમાં જોડી દીધું છે?
Jul 26,2020, 12:44 PM IST
Outrage among people
સુરત: ખાનગી વીજ કંપનીઓએ અંધાધૂંધ બીલ ફટકારતા લોકોમાં ભારે રોષ
ઉધના વિસ્તાર બાદ વરાછાના એકે રોડ, ફૂલપાડા અને કતારગામના રહિશો દ્વારા વીજ બિલનો વિરોધ કરવામાં આવ્યો છે. સોસયટીઓમાં તોતિંગ વીજ બિલ આવ્યા હોવાના આક્ષેપ લોકો કરી રહ્યા છે. વીજ બિલ વધુ આવતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે વીજ બિલ માફ કરવાનાં બદલે કંપની દ્વારા વધારે વસુલી કરવામાં આવી રહી છે. ખાનગી કંપનીઓ આવા સમયમાં પણ ક્રૂર મજાક કરી રહી છે.
Jun 1,2020, 22:58 PM IST
Power Company
ભરૂચમાં વીજ કંપનીનાં દરોડા, 35 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
ભરૂચ જિલ્લાની વીજ કંપનીની વિજીલન્સ ટીમ દ્વારા વીજ ચોરી કરતા તત્વોને ડામવા માટે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. વાલિયા તાલુકાનાં 17 ગામોમાં પાડેલા દરોડામાં 160 જેટલા બિનકાયદેસર કનેક્શન મળી આવ્યા હતા. બિનકાયદેસર વીજ વપરાશ કરતા ઝડપાયેલા ધારકોને 45 લાખનો દંડ ફટકાર્યો હતો. વીજીલન્સનાં દરોડાને પગલે અન્ય ગામોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. શનિવારે સવારે લોકોની ઉંઘ ઉડે તે પહેલા વિજિલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
Jan 20,2020, 0:26 AM IST
surat
વિદ્યુત સહાયની પરીક્ષા રદ્દ થતા સુરતના વિદ્યાર્થીઓ સાથે ખાસ સંવાદ
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરતી પ્રક્રિયા રદ્દ કરી દેવામાં આવતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. એકાએક ભરતી પ્રક્રિયા રદ્દ કરી ભરેલી ફી પાછી લેવા જણાવતા ઉમેદવારો દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત ના યુવાનો નું આ અંગે શુ મંતવ્ય છે તે જાણવાનો અમારી ટિમ દ્વારા પ્રયાસ કર્યો હતો. જેમાં યુવાનોએ એક જ માંગ કરી હતી કે રદ્દ કરાયેલી ભરતી પ્રક્રિયા પાછી ખેંચવામાં લેવામાં આવે.જો ફરી ભરતી પ્રક્રિયા કરવામાં નહિ આવશે તો ઉગ્ર વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.
Dec 14,2019, 17:55 PM IST
GETCO
ખેડૂતની મુશ્કેલી : વીજ લાઈન નાંખવા માટે વીજ કંપનીએ ખેતરમાં કેળાનો ઉભો પાક
ખેડૂતોના હાલ દિવસે દિવસે બેહાલ થતા જાય છે. ત્યારે સાબરાંઠાના એક ખેડૂતની દ્વિધા જ કંઈક અલગ છે. હાલ તો ઓછા વરસાદના કારણે આ ખેડૂત એક તરફ દ્વિધામાં છે. તો બીજી તરફ ખેડૂતના તૈયાર પાક વીજ કંપનીએ જમીન દોસ્ત કરી દેતા ખેડૂતની મુશ્કેલીમાં વધારો થયો છે. આખરે ખેડૂતે નુકશાની ભરપાઈ થાય તેને લઈને વીજ કંપની સામે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અરજ કરી છે.
Jul 2,2019, 9:37 AM IST
10 હજારમાં એસી
10 હજારમાં 1.5 ટનનું AC આપવાની વાત અફવા, વીજ કંપનીઓએ કહ્યું ‘ફેક મેસેજ’
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા મેસેજ અંગે વીજ કંપની દ્વારા ખુલાશો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં વીજ કંપનીઓ દ્વારા દોઢ ટનનું એસી 10,000માં આપવાના ફેલાયેલા મેસેજ અંગે વીજ કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો છે. વીજ કંપનીઓની આવી કોઈ યોજના ન હોવાની ખુલાસો કર્યો છે.
Jun 25,2019, 23:54 PM IST
Trending news
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા