ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે સામે આવી પેંગોંગ વિસ્તારની તસવીરો, જુઓ અહીં કેવી છે સ્થિતિ
ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે લદ્દાખના પેંગોગ વિસ્તારના લુકુંગ ગામની કેટલીક તસવીરો સામે આવી છે. પેંગોંગના ગ્રામીણ વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય છે. આ તસવીર 19 જૂન 2020ની છે.
લદ્દાખ: 15 જૂનની રાત્રે ગલવાન ઘાટી (Galwan Valley)માં ભારતના વીર સૈનિકોએ જે પ્રકારે શૌર્યનો પરિચય આપતાં ચીની સૈનિકોને પાઠ ભણાવ્યા તે ખરેખર કાબિલે તારીફ છે. એટલા જ પ્રશંસાના હકદાર ગલવાન ઘાટી અને પેંગોગ વિસ્તારમાં રહેનાર લોકો છે. જે ભારત-ચીન વચ્ચે યુદ્ધની સ્થિતિ છતાં પણ પોતાનું ગામ છોડીને ન ગયા. તે પોતાના વિસ્તારમાં અડગ રહ્યા છે.
ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે લદ્દાખના પેંગોગ વિસ્તારના લુકુંગ ગામની કેટલીક તસવીરો સામે આવી છે. પેંગોંગના ગ્રામીણ વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય છે. આ તસવીર 19 જૂન 2020ની છે.
પેંગોગમાં હાલાતની સંપૂર્ણપણે સામાન્ય
1/4
પેંગોગમાં હાલાતની સંપૂર્ણપણે સામાન્ય
2/4
પેંગોગમાં હાલાતની સંપૂર્ણપણે સામાન્ય
3/4
પેંગોગમાં હાલાતની સંપૂર્ણપણે સામાન્ય
4/4
Trending Photos