PHOTOS: કેવું દેખાય છે હાર્દિક પંડ્યાનું લક્ઝરી પેન્ટહાઉસ? ઘરમાં છે જીમ અને થિયેટર

હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેના ભાઈ ક્રુણાલ પંડ્યાને (Krunal Pandya) મુવી જોવાનો ઘણો શોખ છે. આ કારણ છે કે, તેના ઘરમાં પ્રાઇવેટ થિયેટર (Private Theatre) પણ છે

નવી દિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમ ઇન્ડિયા (Team India) ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) તેની શાનદાર રમતથી ઘણું નામ કમાયું છે. આ સાથે જ તેની સંપત્તીમાં પણ ઘણો વધારો થયો છે. આ કારણથી તેણે વડોદરામાં (Vadodara) 6,000 સ્ક્વેરફીટનું પેન્ટહાઉસ (Penthouse) ખરીદ્યુ હતું. તેના આ એપાર્ટમેન્ટમાં ઘણી સુવિધાઓ છે. આવો નજર કરીએ તેના ઘરની તસવીરો પર. (તમામ ફોટો- Instagram)

હાર્દિક પંડ્યાનો બેડરૂમ

1/5
image

હાર્દિક પંડ્યાનો (Hardik Pandya) બેડરૂમ ખુબ જ શાનદાર છે જે મોર્ડન ફેસિલિટીથી સજ્જ છે. અહીં તેની કેટલીક તસવીરો છે. જેને તેણે પોતાની સાથે ખેલાડીઓની સાથે ક્લિક કરી હતી.

ગેસ્ટ રૂમ

2/5
image

હાર્દિક પંડ્યાના (Hardik Pandya) પેન્ટહાઉસમાં (Penthouse Apartment) ઘણો મોટો ગેસ્ટ રૂમ (Guest Room) છે. અહીં આરામદાયક સોફા અને એક મોટી ટીવી સ્ક્રીન પણ છે.

લિવિંગ રૂમ

3/5
image

હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) પોતાના ધરમાં અલ્ટ્રા મોડર્મ લિવિંગ રૂમ (Living Room) બનાવ્યો છે જ્યાં તે નવરાશની પળો વિતાવે છે.

પ્રાઇવેટ થિયેટર

4/5
image

આ વાત તો જગજાહેર છે કે, હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેના ભાઈ ક્રુણાલ પંડ્યાને (Krunal Pandya) મુવી જોવાનો ઘણો શોખ છે. આ કારણ છે કે, તેના ઘરમાં પ્રાઇવેટ થિયેટર (Private Theatre) પણ છે.

ઘરમાં જીમ

5/5
image

હાર્દિક પંડ્યા (Hardik Pandya) ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. આ કારણ છે કે, તેણે પોતાના ઘરમાં મોર્ડન જીમ બનાવ્યું છે.