ઠંડી હોય કે ગરમી... ક્યારેય સ્નાન નથી કરતા જૈન સાધુ-સાધ્વી, જાણો કેવું હોય છે જીવન

Jain Sadhu-Sadhvi : રાજસ્થાનના જૈન સમુદાય સમ્મેદ શિખરજીને પર્યટન સ્થળ બનાવવાથી નારાજ છે અને અહિંજાના પુજારી જૈન શ્વેતાંબર મામલાને લઈને દેશભરમાં પ્રદર્શન કરી રહ્યાં છે. પરંતુ શું તમે જાણો છો કે એક જૈન સાધુ કે સાધવીનું જીવન કેવું હોય છે. જૈન ધર્મના બે પંથ છે. શ્વેતાંબર અને દિગંબર. બંને પંથ ભૈતિક સુખ સુવિધાથી દૂર રહે છે. બંને પંથ મર્યાદિત અને અનુશાસિત જીવન જીવે છે. શ્વેતાંબર સાધુ સાધવીઓ શરીર પર માત્ર એક પાતળુ કે સૂતરનું વસ્ત્ર પહેરે છે. 
 

જૈન સાધુ સાધ્વીન આરામ

1/5
image

જૈન સાધુ અને સાધ્વીઓ જમીન પર સુવે છે. ભલે ગમે એટલી ગરમી કે ઠંડી હોય. વધુમાં વધુ તે સુકા ઘાસનો પ્રયોગ સુવા માટે કરે છે. કહેવામાં આવે છે કે જૈન સાધુ-સાધ્વીઓનો સુવાનો સમય ખુબ ઓછો હોય છે. 

 

 

જૈન સાધુ સાધ્વીનું સ્નાન

2/5
image

જૈન સાધુ અને સાધ્વીઓ પોતાના શરીરને ભીના કપડાથી સાફ કરી તરોતાજા અનુભવ કરી લે છે. તેનાથી તેમનું શરીર હંમેશા ફ્રેશ રહે છે. 

 

 

આત્મિક શુદ્ધિ જરૂરી

3/5
image

જૈન સાધુ અને સાધ્વીઓ બહારની નહીં પરંતુ આંતરિક સ્વચ્છતા પર ભાર આવે છે. એટલે કે ભાવોની શુદ્ધિ શરીરની શુદ્ધિથી વધુ જરૂરી છે. 

 

 

દીક્ષા બાદ

4/5
image

દીક્ષા લીધા બાદ કોઈ જૈન સાધુ કે સાધ્વીઓ સ્નાન કરતા નથી. તે માને છે કે સ્નાન કરવાથી સૂક્ષ્મ જીવોનું જીવન નષ્ટ થઈ જાય જે તેના શરીર પર છે. પોતાના મોઢા પર કપડું બાંધનાર આ સાધુ સાધ્વીઓ તે માને છે કે આમ કરવાથી કોઈ સૂક્ષ્મ જીવ મોઢામાં ઘુસી શકે છે. 

જૈન સાધુ સાધ્વીની રહેણી કરણી

5/5
image
 દિવંગર સાધુ વસ્ત્ર પહેરતા નથી. પરંતુ જૈન પંથના સાધ્વીઓ જરૂર સફેદ વસ્ત્રની સાડી પહેરે છે. ગમે તેવી ઠંડી હોય જૈન સાધુૃ-સાધ્વી આ રીતે રહે છે. પરંતુ શ્વેતાંબર સાધુ અને સાધ્વી એક ચાદર રાખે છે જે માત્ર સુતા સમયે ઓઢે છે.