PHOTOS: Retro look માં શું લાગી રહી છે જાહ્નવી કપૂર, અપાવી શ્રીદેવીની યાદ

બોલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર (Janhavi Kapoor)એ તાજેતરમાં જ પોતાનું ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોઝને જાહ્નવી કપૂર (Janhavi Kapoor)એ ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા છે. 
 

નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર (Janhavi Kapoor)એ તાજેતરમાં જ પોતાનું ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોઝને જાહ્નવી કપૂર (Janhavi Kapoor)એ ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા છે. ફોટોઝમાં તે રેટ્રો લુકમાં જોવા મળી રહી છે. જાહ્નવી કપૂર (Janhavi Kapoor)જૂના જમાનાની અભિનેત્રીની નકલ કરી સાડી કૈરી કરી છે. ફક્ત આઉટફિટ જ નહી પરંતુ મેકઅપ દ્વારા પણ પણ તેને પુરો રેટ્રો ફીલ આપવાનો પ્રયત્ન કર્યો છે. જુઓ જાહ્નવી કપૂર (Janhavi Kapoor)નો રેટ્રો અંદાજ.

સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં

1/5
image

બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર (Janhavi Kapoor)એ પોતાનું ફોટોશૂટ કરાવ્યું ચેહ અને આ ફોટો હવે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. 

રેટ્રો લુક

2/5
image

લેટેસ્ટ શૂટમાં જાહ્નવી કપૂર (Janhavi Kapoor) રેટ્રો લુકમાં જોવા મળી રહી છે અને એકદમ સુંદર દેખાઇ રહી છે. 

1950s ના એરાના લુક

3/5
image

જાહ્નવી કપૂર (Janhavi Kapoor)એ ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું - 1950s ના એરાને એક દિવસ જીવ્યો, અનુભવ્યો, મજા આવી. 

આગામી ફિલ્મો

4/5
image

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો જાહ્નવી કપૂર (Janhavi Kapoor)તો છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ગુંજન સક્સેના હતી જે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. આ ઉપરાંત દોસ્તાના 2 અને રૂહી અફજા આગામી ફિલ્મ છે. 

બ્લેક એન્ડ વ્હાઇટ

5/5
image

સફેદ સાડી ઉપરાંત જાહ્નવી કપૂર (Janhavi Kapoor)એ વ્હાઇટ એન્ડ બ્લૂ સલવાર સૂટમાં જોવા મળી (ફોટો સાભાર: તમામ તસવીરો જાહ્નવી કપૂરના ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે)