ક્રિકેટર રાહુલ ચહરને આ અભિનેત્રીએ કર્યો ક્લીન બોલ્ડ, જુઓ Unseen Photos

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (Team India) અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના ક્રિકેટર રાહુલ ચાહર (Rahul Chahar) એ પોતાની શાનદાર બોલિંગથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. આ સિવાય તે ઇશ્કની પિચ પર પણ ખૂબ સફળ રહ્યો છે. ચાલો જોઈએ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ કોણ છે.

Oct 18, 2021, 07:50 PM IST
1/5

આ હસીનાના ઇશ્કમાં ગિરફ્તાર

આ હસીનાના ઇશ્કમાં ગિરફ્તાર

રાહુલ ચહર (Rahul Chahar) ઘણા લાંબા સમયથી તેની ગર્લફ્રેન્ડ (Girlfriend) ઈશાની (Ishani) ના ઇશ્કમાં ગિરફ્તાર છે. (ફોટો-Instagram/rdchahar1)

2/5

2019 માં સગાઈ કરી

2019 માં સગાઈ કરી

રાહુલ ચહર (Rahul Chahar) એ વર્ષ 2019 માં ઈશાની (Ishani) સાથે સગાઈ કરી હતી. રાહુલના પિતરાઇ દીપક ચહર (Deepak Chahar) એ પણ આ સમારોહમાં હાજરી આપી હતી. (ફોટો-Instagram/rdchahar1)

3/5

ઘણીવાર સાથે જોવા મળે છે આ કપલ

ઘણીવાર સાથે જોવા મળે છે આ કપલ

રાહુલ ચહર (Rahul Chahar) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે ઘણીવાર તેની ગર્લફ્રેન્ડ (Girlfriend) ઈશાની (Ishani) સાથે તસવીરો શેર કરે છે. (ફોટો-Instagram/rdchahar1)

4/5

જાહેરમાં થાય છે ઇઝહર-એ-ઇશ્ક 

જાહેરમાં થાય છે ઇઝહર-એ-ઇશ્ક 

રાહુલ ચહર (Rahul Chahar) અને ઈશાની (Ishani) ઈન્સ્ટાગ્રામ પર જાહેરમાં પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં અચકાતા નથી. (ફોટો-Instagram/rdchahar1)

5/5

ક્યારે થશે તેમના લગ્ન?

ક્યારે થશે તેમના લગ્ન?

ક્રિકેટ ચાહકો રાહુલ ચહર (Rahul Chahar) અને ઈશાની (Ishani) ના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જો કે આ દંપતીએ હજુ સુધીએ ખુલાસો કર્યો નથી કે તેઓ ક્યારે 7 ફેરા લેશે. (ફોટો-Instagram/rdchahar1)