PHOTOS: 8 મહીનાના Baby Bump સાથે જોવા મળી Anushka Sharma

વિરાટ કોહલી (Virat Kohli)ની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) જલદી જ માં બનવાની છે, તે મુંબઇમાં પોતાના પિતા સાથે બેબી બંપ  (Baby Bump) ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. વિરાટ કોહલી એડિલેડ ટેસ્ટ (Adelaide Test) બાદ ભારત પરત ફરશે. 

ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) હાલ પોતાના પ્રેગ્નેંસી (Pregnancy) પીરિયડને એંજોય કરતી જોવા મળી રહી છે. તાજેતરમાં જ કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તેમના પ્રેગ્નેંસી લુકનો ગ્રેસ જોવા મળી શકે છે. 

સ્ટાઇલિશ લુકમાં અનુષ્કા

1/6
image

આ તસ્વીરોમાં અનુષ્કા શર્મા (Anushka Sharma) લૂઝ વ્હાઇટ લોંગ ડ્ર્રેસ પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે જ પેયર કરવામાં આવ્યું લાઇટ બ્લૂ શોર્ટ ડેનિમ જેકેટ, જે તેમના લુકને આકર્ષક બનાવી રહ્યું છે. 

પ્રેગ્નેંસીમાં કંફર્ટનો ખ્યાલ

2/6
image

કંફર્ટ માટે અનુષ્કાએ ડ્રેસ સાથે મેચ કરતાં વ્હાઇટ કેનવાસ શૂઝ પહેરેલા છે. આ નો મેકઅપ નેચરલ લુક સાથે તેમણે પોતાના બાલને ખુલ્લા રાખ્યા છે. 

કોરોનાથી બચાવ

3/6
image

કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણથી બચવ માટે તેમણે ચહેરા પર વ્હાઇટ માસ્ક લગાવ્યું છે, જે તેમના ડ્રેસ સાથે મેચ કરે છે. તેમના ફોનનું કવર પણ વ્હાઇટ છે અને તેમણે કોઇપણ એક્સેસરી પહેરી નથી. 

પિતા સાથે અનુષ્કા

4/6
image

અનુષ્કા શર્મા (Anushka Sharma) સાથે તેમના પિતા પણ હાજર હતા. બંને પોતાની બ્લેક રેંજ રોવર કારમાં સવાર થઇને આવ્યા.

વિરાટનો ઇંતઝાર

5/6
image

વિરાટ કોહલી (Virat Kohli) અત્યારે ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં છે. અનુષ્કા તેમને ખૂબ મિસ કરી રહી છે. 

જલદી પરત ફરશે કોહલી

6/6
image

આશા છે કે અનુષ્કા શર્મા જાન્યુઆરી 2021માં પોતાના પહેલાં બાળકને જન્મ આપશે, ત્યાં સુધી વિરાટ કોહલી અનુષ્કા સાથ સમય વિતાવવા માટે ભારત પરત ફરી ચૂક્યા હશે.